SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧/૨૨ થી ૨૬ ૧૬ ૧૬૮ ચરમાયરમ લક્ષણ જણાવવા કહે છે – જે નારકાદિ જીવો નારકવાદિ જીવત્વથી પડે કે ન પડે, -x- તે, તે ભાવથી તે ભાવાપેક્ષા અચરમ છે. સર્વથા વિરહ જે જીવાદિને જે ભાવથી તે પ્રાપ્ત થાય, તે તે ભાવાપેક્ષાએ તે અચરમ છે. જેને તે ભાવથી સર્વથા વિરહ થાય તે ચરમ. છેશતક-૧૮, ઉદ્દેશો-૨-“વિશાખા” છે. - X - X - X - X - X - X - ઉદ્દેશા-૧-માં વૈમાનિક વૈમાનિક ભાવથી કદાચ ચમ, કદાચ અચરમ કહ્યો. વૈમાનિક વિશેષ જે તે ભાવથી ચરમ છે, તે અહીં કહે છે - • સૂગ- ૩ - તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બક્ષગિક શૈત્ય હતું સ્વામી પધાઈ ચાવતું પરદા પાસે છે. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક, વજાણી, પુરંદર આદિ શતક૧૬, ઉદ્દેશા-ર મુજબ તે રીતે દિવ્ય યાન વિમાનથી આવ્યો. વિશેષ એ કે - આભિયોગાદિ દેવો હતા. યાવત્ બનીશવિધ નાટ્યવિધિ દેખાડી. દેખાડીને ચાવત્ uછો ગયો. ભંતેએમ સંબોધી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને યાવતુ આમ કહ્યું - જેમ શતક-3-માં ઈશાન તેમજ કૂટાગાર દષ્ટાંત, તેમજ પૂર્વભવ પ્રા યાવતુ અભિમુખ થઈ ? ગૌતમાદિને સંબોધીને ભગવત ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે જ જંબૂદ્વીપ દ્વીપમાં ભારતમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્સામવન ઉધાન હતું. તે હરિનાપુર નગરમાં કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે આ યાવતું પરિભૂત હતો. વણિકોમાં અગ્રસ્થાને હતો, તે ૧૦૦૮ વણિકોમાં ઘણાં જ કાર્યોમાં, કારણોમાં કટુંબમાં એ પ્રમાણે યાવત જેમ રાયuસણઈયમાં ચિતસારથી યાવતું ચક્ષુભૂત હતો. તે ૧૦૦૮ વણિકનું આધિપત્ય કરતો યાવતું પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો ચાવતુ વિચરતો હતો. - તે કાળે, તે સમયે અરહંત મુનિસુવત, આદિ જેમ શતક-૧૬માં કહ્યું તેમ યાવતુ પધાર્યા, ચાવત પર્વદા પપાસે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થયો આદિ શતક-૧૧-માં સુદર્શનમાં કહ્યું તેમ નીકળ્યો. ચાવ4 સેવે છે. ત્યારે તે મુનિસવત અરહંતે કાર્તિક શ્રેષ્ઠી અાદિને ધર્મ કહ્યો, ચાવતું પર્ષદા પાછી ગઈ. . • ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, મુનિસુવ્રત ચાવતું સાંભળીને, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉડ્યો. ઉઠીને મુનિસુવ્રત સ્વામીને ચાવતું આમ કહ્યું - ભગવાન છે એ પ્રમાણે ચાવવું જેમ તમે કહો છો. વિશેષ એ કે - હે દેવાનુપિય! ૧૦૦૮ વણિકોને પૂછીને, મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, ત્યારપછી હું આપ દેવાનુપિયાની પાસે દીક્ષા લેવા (ઈચ્છુ છું). • • યથા સુખ,. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ યાવતુ પ્રતિબંધ ન કરો. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી યાવતુ નીકળે છે. હસ્તિનાપુરે પોતાના નગરમાં, પોતાના ઘેર આવે છે. આવીને ૧oo૮ વણિકોને બોલાવે છે. પછી આમ કહો - હે દેવાનુપિયો . મુનિસુવત અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ છે, પ્રતીષ્ઠ છે, હુયેલ છે. હે દેવાનુપિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું યાવતુ દીક્ષા લેવા ઈચ્છું છું. હે દેવાનુપિયો ! તમે શું કરશો ?, કયો વ્યવસાય કરશો ?, તમારા હૃદયમાં શું ઈષ્ટ છે? તમારું સામર્થ્ય શું છે? ત્યારે તે ૧૦૦૮ વણિકોએ તેને આમ કહ્યું – હે દેવાનધિય! જે તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન છો યાવત દીક્ષા લેશો, તો હે દેવાનુપિય ! અમારે બીજી કોનું આલંબન છે ? કોનો આઘાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપિયા અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-મરણથી ભયભીત છીએ. આપ દેવાનુપિયની સાથે મુનિસુવ્રત અરહંતની પાસે મુંડ થઈને ઘરથી નીકળી, દીક્ષા લઈશું. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠીએ ૧૦૦૮ વણિકોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જે તમે સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી કરીને મારી સાથે મુનિસુવ્રતસ્વામી પાસે સાવ દીક્ષા લેવા ઈચ્છતા હો, તો તમે પોત-પોતાના ઘેર જાઓ, પોતાના ઘરમાં વિપુલ રાન, પાન ચાવત તૈયાર કરાવો. મિત્ર, જ્ઞાતિજન ચાવતુ સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો. સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન ચાવતું મોટા પુત્રને પૂછીને સહયરષવાહિની શીબિકામાં આરૂઢ થઈને, મિગ-જ્ઞાતિજન યાવતુ-પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યફ અનુગમન કરાતા સર્વ માહિત યાવ4 નાદથી કાળક્ષેપ કર્યા વિના, મારી પાસે આવો. ત્યારે તે ૧oo૮ વણિકો કાર્તિક શ્રેષ્ઠીના આ અતિ વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને પોત-પોતાના ઘેર આવે છે. આવીને વિપુલ એન રાવતું તૈયાર કરાવે છે. કરાવીને મિઝ, જ્ઞાતિજન યાવત તેમની સમક્ષ મોટા પુ:ખને કુટુંબમાં સ્થાપે છે. પછી તે બધાંને પૂછીને સહમ પુરષ વાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવતુ પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યફ અનુગમન કરાતા સદ્ધિ યાવતુ નાદશી, કાળક્ષેપ કર્યા વિના કાર્તિક શ્રેષ્ઠી પાસે આવે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી વિપુલ અનાદિo ગંગદત્તની માફક ચાવતું મિત્ર, જ્ઞાતિજન યાવતુ પરિજન અને મોટા પુત્ર તા ૧oo૮ વણિકો વડે સમ્યક અનુગમન કરાતો સહિત ચાવતુ નાદપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી ગંગદd માફક નીકળી વાવહે ભગવન્! આ લોક આદીત છે, પ્રદીપ્ત છે, આદીત-પ્રદીપ્ત છે યાવતુ આગામિકપણે થશે. તેથી હે ભગવન! હું ઈચ્છું છું કે ૧૦૦૮ વણિકો સાથે આપ પોતે જ દીક્ષા આપો. યાવતું ધર્મ કહો. ત્યારે તે મુનિસુવ્રત અરહંત, કાર્તિક શ્રેષ્ઠીને ૧૦૮ વણિકો સાથે પોતે જ દીક્ષા આપી અને ધર્મ કહે છે કે – હે દેવાનુપિયો ! આ રીતે જવું, આ રીતે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy