SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-/-/૬૫૫ થી ૬૫૭ શરીર વ્યાપકત્વથી વિપુલ, રોગ-પીડાકારી તે જ આતંક-વ્યાધિ તે રોગાતંક. ઉજ્જવલ - તીવ્ર, ચાવત્ શબ્દથી આમ કહેવું – તિન - મનોવયનકાય લક્ષણના અનર્થને માટે જપ કરે છે. પાઇ - પ્રકર્ષ સ - કર્કશદ્રવ્યત્ અનિષ્ટ, ચંદુ - રૌદ્ર, તિવ્ર - સામાન્યથી મરણનો હેતુ, યુવા - દુઃખના હેતુરૂપ, ક્યાંક પુખ્ત શબ્દ છે - દુર્ગમવત્. પુષિયામ દુરધિસહય, સહેવી અશક્ય. જેને દાહ ઉત્પન્ન થયો છે દાહ વ્યુત્ક્રાંતિક - ૪ - નોરિયવન્નારૂં - લોહીના ઝાડા, તે અત્યંત વેદના ઉત્પાદક રોગ થવાથી થાય છે. ત્રીસ્વપ્ન - બ્રાહ્મણાદિ લોક. ૧૧૫ જ્ઞાîરિવાર્ - એક ધ્યાનની સમાપ્તિ, બીજાનો આરંભ. મળમાસિī - મનમાં જ, બાહ્ય વચનાદિ વડે અપ્રકાશિત માનસિક દુઃખ, સુવે વોયા - કબૂતર પક્ષીના વર્ણ સમાન કપોત-કૂષ્માંડ, નાના કપોતક જેવું શરી-વનસ્પતિદેહ હોવાથી કપોત શરીર અથવા કપોત શરીર માફક ઘૂસવર્ણ સર્દેશ કર્યોતક ફળ અર્થાત્ કુષ્માંડ ફળ, તે સંસ્કારિત કરેલ. તેમાં ઘણાં પાપપણાથી તેનું પ્રયોજન નથી. - x - મખ્તારહણ - માર્જર નામક વાયુ વિશેષના ઉપશમન માટે સંસ્કારેલ તે માર્જસ્કૃત્ બીજા કહે છે કે મા-િબિડાલ નામે વનસ્પતિ વિશેષ વડે કરાયેલ. તે બીજપૂરક કટાહ એટલે બિૌરાપાક કહેવાય છે. નિવધ હોવાથી તે લાવ. પત્તળ મોત - પાત્રક એટલે પિઠક, સીક્કા ઉપસ્થી તેને ઉતાર્યુ. ની વિનય૰ આ શતકમાં 'વિજય'ના વસુધારાદિ યુક્ત વર્ણન છે, તે અહીં કહેવું. વિનમિય૰ બિલ એટલે છિદ્ર, તેમાં સર્પ પ્રવેશે, તેમ પોતાને કલ્પીને સિંહ અણગારે લાવેલ આહારને શરીર કોઠામાં નાંખે છે. ૬ - નિર્વ્યાધિ, અસ્તેય - પીડારહિત, તુષ્ટ સંતુષ્ટ, જી - વિસ્મીત. • x - भारग्गसो - ભાર પ્રમાણ, ભારક એટલે પુરુષો દ્વારા ઉપાડાનાર ૧૨૦ પલ પ્રમાણ. મળો - અનેક કુંભપ્રમાણ, જઘન્યથી ૬૦ આઢક, મધ્યમથી-૮૦ આઢક, ઉત્કૃષ્ટથી ૧૦૦ આઢક પ્રમાણ. પદ્મ અને રત્નની વર્ષા સેર્ - શ્વેત, સંજીવન૰ શંખનો જે ખંડ કે તલ, તેના રૂપ વિમલ, તદ્વંત્ આમિડ઼િ - આક્રોશ વચન કહેવા, નિોàડ઼િ - હાય વગેરે અવયવને છૂટા કરવા, નિઘ્નસ્થેશિ - આક્રોશ સિવાયના દુર્વચનો કહેવા, પમરેજ્ઞિ - મરણ ક્રિયાનો પ્રારંભ કરશે. વેરિલ - ઉપદ્રવ કરશે અથવા મારશે અને ઉપદ્રવ કરશે. માિિવશિષ रज्जस्स - થોડું છંદશે, વિણિ - વિશેષથી કે વિવિધ રીતે છેદશે. મિવિધિજ્ઞ - તોડફોડ કરશે, અવજ્ઞિ - અપહરણ કરશે, ઉછાળી દેશે. નિન્નાર - નગરથી બહાર કરશે. રાજ્ય, રાજ્યાદિ પદાર્થ સમુદાય એટલે સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, કોશ, દુર્ગ, સૈન્ય, મિત્રો એ રાજ્યના સાત અંગો છે. રાષ્ટ્રાદિ તેનાથી વિશેષ છે. રાષ્ટ્ર-જનપદનો એક દેશ. વિનમંતુñ૰ વિરમણ કદાચ વચનાદિ અપેક્ષાએ પણ થાય, તેથી કહે છે – કરણનો નિષેધ. વિમનસ્ક - વિમલજિન, ઉત્સર્પિણીમાં ૨૧માં થશે, તેવું સમવાયાંગમાં કહેલ છે. તે અવસર્પિણીમાં ચોથા જિનના સ્થાને પ્રાપ્ત થાય છે, તેથી અર્વાચીન જિન અંતરમાં ઘણાં કરોડ સાગરોપમને ઓળંગીને પ્રાપ્ત થાય. આ મહાપાનું ૨૨-સાગરોપમ ૧૧૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આયુ થશે, તેથી આ આલાવો દુર્ગમ છે. અથવા જે ૨૨-સાગરોપમાંતે ઉત્સર્પિણીમાં જે તીર્થંકર થશે, તે પણ વિમલ નામે સંભવે છે. કેમકે મહાપુરુષોના અનેક નામો હોઈ શકે છે. - - પપ્પણ્ - પ્રશિષ્ય. ની ધમ્મોસ ૧૧માં શતકના ૧૧માં ઉદ્દેશામાં કહેવાયેલ ધર્મઘોષનું વર્ણન અહીં કહેવું - x - નોવેદિક - પ્રેરશે, સહિત આદિ એકાર્ય છે. - સૂત્ર-૬૫૮ : ભગવન્ ! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરાતા ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! - x - તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ. કાળ સ્થિતિ નરકમાં વૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ઘર્દીને મત્સ્ય થશે, તે ત્યાં શવધથી દાહપીડા થતાં કાળમારો કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિ નૈરસિકરૂપે ઉપજશે. ત્યાંથી ચ્યવી અનંતર મત્સ્યપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટી કાળ સ્થિતિવાળા નરકમાં નૈરયિકરૂપે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્ધર્તીને સ્ત્રીરૂપે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી દાહ પામી સાવત્ બીજી વખત છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ યાવત્ ઉદ્ધર્તીને ફરી સ્ત્રી થશે. સ્ત્રીપણામાં ફરી શસ્ત્ર વધથી યાવત્ મરીને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ ચાવત્ ઉદ્ધર્તીને ઉપરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શરુઅવધી યાવત્ મરીને બીજી વખત પાંચમીમાં યાવત્ ત્યાંથી ઉદ્ધર્તીને બીજી વખત ઉર:પરિસર્પમાં ઉપજશે. ત્યાંથી યાવત્ મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજી યાવત્ ઉદ્ધર્તીને સીંહપણે ઉપજશે. ત્યાં પણ શરુવધી તે જ પ્રમાણે યાવત્ મરીને ફરી બીજી વખત ચોથી પંકપ્રભામાં ચાવત્ ઉદ્ધર્તીને બીજી વખત પણ સીંહપણે ઉપજશે. સીંહપણે યાવત્ મરીને ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટકાલ યાવત્ ઉદ્ધર્તીને પક્ષીમાં ઉત્પન્ન થશે. તેમાં પણ શસ્ત્ર વધથી યાવત્ મરીને બીજી વખત વાલુકાપ્રભામાં યાવત્ ઉદ્ધર્તીને બીજી વખત પક્ષી થશે. પક્ષીપણે યાવત્ મરીને બીજી શકરભામાં જશે યાવત્ ઉદ્દીન સરિસર્પમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને ફરી બીજી વખત શર્કરાપભામાં જશે યાવત્ ઉર્વીને સરીસર્પમાં ઉપજશે. સરીસર્પમાંથી યાવત્ મરીને આ રત્નપભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉપજશે. સાવત્ ઉદ્વર્તીને સંીમાં ઉપજશે, ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને અસંજ્ઞીમાં ઉપજશે. ત્યાં પણ શરુવધથી યાવત્ મરીને બીજી વખત આ રત્નપ્રભામાં પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિવાળા નકાવાસમાં નૈરયિક થશે. તે ત્યાંથી ઉદ્ધર્તીને યાવત્ જે આ ખેચર જીવોના ભેદ છે તે થશે. જેમકે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy