SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-I-I૬૪પ થી ૪૦ અનુક્રમે પીવાતાવાતા ખલાસ થઈ ગયેલ છે. તો હે દેવાનપિયો આપણા માટે એ શ્રેયકર છે કે આપણે આ અગ્રામિક યાવતુ અટવીમાં ચોતરફ પાણીની માણિ-ગવેષણા કરીએ. એમ વિચારી પરસ્પર પાસે આ કથનનો સ્વીકાર કર્યો ત્યારપછી તે અગામિક યાવતુ અટવીમાં ચોતરફ પાણીની માગણી ગવેષણા કરે છે. ચોતરફ પાણીની માણિા ગવેષણા કરતાં એક મોટા વનખંડમાં પહોંચ્યા, જે કૃણ, કૃણાલભાસ યાવતુ પ્રસEliાદાયક અને પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ હતું. તે વનખંડના બહુ મધ્ય દેશભાગમાં એક મોટો રાફડો જોયો. તે રાફડાના ચાર ઉંચે ઉઠેલા, સિંહની કેશરા સમાન ચાર શરીર હતા. તીજી ફેલાયેલા હતા. નીચે અહdaufકારે, અર્ધસર્ષ સંસ્થાન સંસ્થિત પ્રાસાદીય પાવતુ પ્રતિરૂપ હતા. ત્યારે તે વણિકો હર્ષિત, સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! આપણે આ આગામિક યાવત્ અટવીમાં ચોતરફ માણા-ગવેષણા કરતાં આ વનખંડ જોયું જે કૃણ યાવત્ કૃણાવભાસ છે, આ વનખંડના બહુમધ્યદેશ ભાગમાં આ રાફડો જોયો, આ રાફડાના અતિ ઉંચા ચાવતુ પ્રતિરૂપ ચાર શરીરકાર છે. તો હે દેવાનુપિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાના પહેલાં શિખરને ભેદીએ. અહીં ઘણું ઉદાર શ્રેષ્ઠ પાણી મળશે. ત્યારે તે વણિકોએ પરસ્પર પાસે આ કથન સ્વીકાર્યું. પછી તે રાફડાનું પહેલું શિખર મેથ. તેઓએ ત્યાં સ્વચ્છ, પથ્ય, ઉત્તમ, હલકું સ્ફટિકવણ ઉદાર, શ્રેષ્ઠ જળને જોયું. ત્યારે તે કો હસ્ટ-તુષ્ટ થઈને તે પાણી પીધું. પોતાના વાહનોને પાયું, વાસણો ભય. ફરી વખત તેઓએ એકબીજાને આમ કહ્યું - એ રીતે હે દેવાનુપિયો ! આપણે આ રાફડાના પહેલાં શીખરને ભેદતા ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યું. હું દેવાનપિયો આપણે માટે શ્રેયકર છે કે આ રાફડાના બીજા શિખરને પણ ભેદીએ. તેનાથી આપણને પર્યાપ્ત ઉત્તમ સુવણરન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકો એકબીજાની પાસે આ કથનને સાંભળીને, તે રાફડાનું બીજું શિખર ભેવું, તેઓએ ત્યાં સ્વચ્છ, જાન્ય, તપનીય મહાઈ, મહાઈ, મહાઈ, ઉદાર, શ્રેષ્ઠ સુવર્ણ પ્રાપ્ત કર્યું. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને ભાજનો, ભય, ભરીને વાહનોને પણ ભરી લીધાં. - ત્રીજી વખત પણ એકબીજાને આમ કહ્યું - હે દેવાનુપિયો ! આપણે આ રાફડાનું પહેલું શિખર ભેળુ અને ઉદર શ્રેષ્ઠ જળ મળ્યું. બીજા શિખરને ભે અને ઉદાર શ્રેષ્ઠ સુવર્ણ મળ્યું. હે દેવાનુપિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે આ સફડાનું ત્રીજું શિખર પણ ભેદીએ. એમાંથી આપણને ઉદર મણિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકોએ એકબીજ પાસે કથનને સ્વીકાર્યું સ્વીકારીને તે રાફડાનું ત્રીજું શિખર પણ ભે, તેમાંથી વિમલ, નિર્મલ, અતિ ગોળ, નિકલ, મહાઈ, મહાઈ, મહાઈ, ઉદર, મણિરનો પ્રાપ્ત કર્યા ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને વાસણો અને પ્રવહણ ભરી લીધું. ચોથી વખત એકબીજાને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! આપણે આ ૯૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ રીતે આ રાફડાનું પહેલું શિખર ભેદીને ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યુંબીજા શિખરને ભેદીને ઉદાર સવર્ણ રન મેળવ્યું. ત્રીજું શિખર ભેદીને ઉદાર મણિરત્ન મેળવ્યું, આપણે શ્રેયકર છે કે આ રાફડાનું ચોથું શિખર ભેદીને ઉત્તમ, મહાઈ, મહા& ઉદર વજન મેળવશું. ત્યારે તે સિકોમાંનો એક વણિક, જે હિતકામી, સુખકામી, પશ્ચકામી, અનુકંપક, નિઃશ્રેયાસિક, હિતસુખનિઃશ્રેયસકામી હતો, તે વણિકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો આપણે આ સફડાના પહેલા રિાખને ભેદીને ઉદાર, શ્રેષ્ઠ જળ વાવ ત્રીજા શિખરને ભેદીને ઉદર મણિરનો પ્રાપ્ત કર્યા હવે બસ કરો. આપણે માટે આટલું પયપત છે, આ યોા શિખરને ન ભેદો, ચોથું શિખર આપણે ઉપસર્ગ કરનારું થશે. ત્યારે તે વણિકોએ તે હિતકામી, સુખકામી યાવત્ હિતસુખ નિઃશ્રેયસકામી વણિકને આમ કહેતા યાવતું પરૂપતા, તે અથની શ્રદ્ધા યાવત રચિ ન કરી, આ કથનની અશ્રદ્ધા ચાવતું અરુચિ કરીને તે રાફડાનું ચોથું શિખર ભયુ. તેમાંથી ત્યાં ઉગ્રવિષ, ચંડવિષ, શોરવિણ, મહાવિષ, અતિકાય, મહાકાય, મસિ અને મા સમાન કાળો, વિષરોષ પુર્ણ નયનવાળો, અંજનકુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચંચળ-ચાલતી-અમલયુગલ જીભવાળો, પૃedીતલની વેણી સમાન, ઉત્કટ-ફૂટ-કુટિલ-જટિલ-કર્કશ-વિકટ-ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ સમાન ધમધમતો - અનાકલિત પ્રચંડ તીવ્ર રોષવાળો-સમુખીવરિત-ચપળ-ધમધમ કરતો દૃષ્ટિવિલ સર્ષ સંઘતિ થયો. ત્યારે તે દૈષ્ટિવિષ સઈ, તે વણિકોથી સંઘન પામતા અતિ ક્રોધિત થયો યાવતુ મિસમિસાટ કરતો ધીમે ધીમે ઉો, ઉઠીને સરસર કરતો રાફડાના શિખરલે ચડ્યો, ચડીને સુર્યને એકીટસે જોયો. જોઈને તે વણિકોને અનિમેષ દૈષ્ટિએ ચોતરફ જોયા. ત્યારે તે વણિકો, તે દૃષ્ટિવિષ સર્વ વડે અનિમેષ દૃષ્ટિએ ચોતરફથી સારી રીતે અવલોકાતા (વાઘ) શીઘ જ ભાંડ-મગ-ઉપકરણ સમેત એક જ પ્રહારથી કૂટાઘાત સમાન ભમ્મરાશિ થઈ ગયા. તેમાં જે વણિક તે વણિકોનો હિતકામક ચાવતું હિત-સુખ-નિઃશ્રેયસકામક હતો, તેની અનુકંપાવી દેવતાએ માંડ-માસ-ઉપકરણ સહિત તેને તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો. એ પ્રમાણે છે આનંદ ! તારા ધમચિય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુ, ઉદારપયય પ્રાપ્ત કરેલ છે. ઉદર કીર્તિ, વણ, શબ્દ, બ્લોકને દેવ-મનુષ્ય-અસુર સહિતના લોકમાં પુરાય છે, ગુંજે છે, સત્તાય છે કે “આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર છે.” પણ જે મારા વિષયમાં આજ પછી કંઈપણ કહેશે, તો જેમ તે રાફડાના સર્વે પોતાના તપ, તેજથી એક જ પ્રહારમાં-ટાઘાતથી તે વણિકોને બાળીને રાખ કરી દીધા, તેમ હું પણ તેમને બાળીને રાખ કરી દઈશ, પરંતુ છે આનંદ ! જેમ વણિક, તે વણિકોનો હિતકામક ચાવતું નિઃશ્રેયસકામક હતો, તેને અનુકંપાવી દેવતાએ ભાંડ-મ-ઉપકરણ સહિત ચાવતુ નગરમાં પહોંચાડ્યો. તેમ હું પણ તારું સંરક્ષણ અને સંશોધન કરીશ. તેથી હે આનંદ ! તું જ અને
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy