SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-//૬૧૮ કo વારંવાર દર્શનથી પરિચિત છો, દીકાળથી સેવિત કે દીર્ધ પ્રીતિવાળો છે, -X - લાંબા કાળથી મને અનુસરનાર છો, દીર્ધ કાળથી તું મને અનુકૂળવર્તી રહ્યો છે. - - આ ચિર સંશ્લિષ્ટત્વાદિ ક્યાં ગયા ? વ્યવધાન રહિત એવા (અનંતર ભવે) દેવલોકમાં થતુ અનંતર દેવભવમાં, અનંતર મનુષ્યભવમાં - x• તેમાં નક્કી ત્રિપૃષ્ઠના ભવમાં ગૌતમનો જીવ ભગવંતના સારથીપણે હતો તેથી ચિર સંગ્લિટવાદિ ધર્મયુક્ત કહ્યા. એમ અન્ય ભવોમાં પણ સંભવે છે. એ રીતે મારા પ્રત્યે તારો ગાઢ સ્નેહ હોવાથી તને કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તને પણ સ્નેહ ક્ષય થતાં કેવલજ્ઞાન થશે, તેથી અવૃતિ કર નહીં. બીજું કેટલું કહું ? મૃત્યુ પછી, કાયાના ભેદના હેતુથી, અહીં - પ્રત્યક્ષ મનુષ્યભવથી ચ્યવીને આપણે બંને તુલ્ય થઈ જઈશું - સિદ્ધિક્ષેત્રમાં રહીશું, વિશેષતા રહિત બનીશું, બંનેના જ્ઞાન-દર્શનાદિ પયયો સરખાં થઈ જશે. આ પ્રમાણે કદાચ જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદે ચૈત્યવંદન માટે જઈને પાછા આવતા ૧૫૦૦ તાપસોને દીક્ષા દીધી, તેઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ભગવંતના સમોસરણમાં લાવ્યા, તીર્થ પ્રણામ કરીને તેઓ કેવલિની પર્ષદામાં બેઠા, ગૌતમે તેમના કેવલપણાની જાણકારી અભાવે તેઓને કહ્યું કે- હે સાધુઓ ! આવો અને ભગવંતને વંદન કરો. ત્યારે ભગવંતે ગૌતમને કહ્યું - હે ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમે મિશ્રાદુકૃત્ આપ્યું, તથા હું જેને દીક્ષા આપુ છું. તેઓને કેવલજ્ઞાન થાય છે, મને કેમ નહીં? શું મને ઉત્પન્ન થશે જ નહીં ? એમ અવૃતિ કરી, ત્યારે જગદ્ગુરુએ તેમના મનના સમાધાન માટે આ કહ્યું – હે ગૌતમ! સાદડી ચાર પ્રકારે હોય. મુંબકટ, વિદલકટ, ચર્મકટ, કંબલકટ. એ પ્રમાણે શિષ્યો પણ ગુના પ્રતિબંધ સાધર્મ્સથી મુંબકટાદિ ચારે સમાન હોય છે. તેમાં તું મારા પ્રત્યે કંબલકટ સમાન છે. આ અર્થના સમર્થન માટે ભગવંતે ત્યારે આ બધું કહેલું - ૪ - • સૂત્ર-૬૧૯ - ભાવના જે પ્રમાણે આપણે બંને આ અને અણીએ અને જોઈએ છીએ. તે પ્રમાણે અનુત્તરોયપાતિક દેવો પણ આ અને જાણે - જુએ ? હા, ગૌતમ જેમ આપણે બંને આ અર્થને જાણી-જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે-જુએ. ભગવન! એમ કેમ કહો છો - x • ? ગૌતમ! અનુત્તરોપાતિક દેવોને અનંતી મનોદ્રવ્યવMણા લબ્ધ-ud-અભિસમન્વાગત હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું.. • વિવેચન-૧૯ : થHટ્ટ - આપણા બંનેની ભાવિ તુલ્યતા લક્ષણ અર્થ, આપણે બંને જાણીએ છીએ, કેમકે આપને કેવલજ્ઞાન છે અને હું આપના ઉપદેશ થકી જાણું છું. અનુસરોપપાતિક દેવો પણ જાણે ? આ પ્રશ્ન. હા, જાણે, તે ઉત્તર. મનોદ્રવ્ય વર્ગણા, તે વિષયક અવધિજ્ઞાન લબ્ધિ અપેક્ષાએ ‘લબ્ધ'. તે દ્રવ્ય પરિચ્છેદથી પામ્યા, તેના ગુણ-પર્યાય પરિચ્છેદથી અભિમુખ કરી. અર્થાત્ વિશિષ્ટ અવધિ વડે તે દેવો ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મનોદ્રવ્ય વગણાને જાણે અને જુએ. - - આપણે બંનેને અયોગી અવસ્થામાં નિર્વાણગમન નિશ્ચિત છે. તેથી આપણી ભાવિ તુલ્યતા છે. તુલ્યતાના પ્રકમથી જ આમ કહે છે - • સૂત્ર-૬૨૦ : ભગવન ! તુલ્યો કેટલા ભેદે છે? છ ભેદે છે – દ્રવ્યતુલ્ય, ક્ષેમતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય. ભગવન! 'દ્રવ્યતુલ્ય' એમ કેમ કહેવાય છે ? ગૌતમ! પરમાણુ યુગલ બીજ પ્રમાણુ યુગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ યુગલ, પરમાણુ પુગલ વ્યતિરિક દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપદેશિક સ્કંધ, બીજા દ્વિપદેશિક અંદાને દ્રવ્યથી વલ્ય છે. પણ દ્વિપદેશિક સ્કંધ, દ્વિદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત દશ દેશિક સ્કંધ કહેવો. સંખ્યાત પ્રાદેશિક સ્કંધ બીજ સંખ્યાત પ્રદેશિક સ્કંધને તુલ્ય છે, પણ તુલ્ય સંખ્યાત પ્રદેશિક કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યની તુલ્ય નથી. એ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક, તુલ્ય અનંત પ્રાદેશિક સ્કંધ પણ કહેવો. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું કે તે દ્રવ્યથી તુલ્ય છે. ભગવન! કયા કારણથી એ “ક્ષેમતુલ્ય' કહેવાય છે ? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, બીજા એક પ્રદેશાવગાઢ યુગલના ફોગથી તુલ્ય છે. પણ એક પ્રદેશાવગાઢ પુગલ, એક પ્રદેશાવગઢથી વ્યતિરિકત યુગલના ક્ષેત્રથી તુજ નથી.. ભગવાન ! કયા કારણથી એ “કાળતુલ્ય' કહેવાય છે ? ગૌતમ! એક સમય સ્થિતિક ઉદગd, બીજ એક સમય સ્થિતિક યુગને કાળથી તુલ્ય છે, પણ : x• એક સમય સ્થિતિ વ્યતિરિક યુગલને કાળથી તુરા નથી, એ રીતે ચાવ4 દશ સ્થિતિક. એ પ્રમાણે તુલ્ય સંખ્યાત સ્થિતિક, એ પ્રમાણે જ તુલ્ય અસંખ્યાત સ્થિતિક - x - જાણવું.. ભગવન કયા કારણથી તે ‘ભવતુશે' એમ કહેવાય છે ? ગૌતમ! નૈરયિક, બીજ નૈરયિકને ભવાર્થતાથી તુલ્ય છે, નૈરવિકથી વ્યતિરિકતને ભવાર્થતાથી તુલ્ય નથી, એ પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવમાં પણ જાણવું તે કારણથી પાવતુ ભવતુલ્ય છે. ભગવાન કયા કારણથી તે ભાવતુલ્ય, ભાવતુલ્ય કહેવાય છે ગૌતમ ! એક ગુણ કાળા યુગલ, એક ગુણ કાળા યુગલને ભાવથી તુલ્ય છે - ૪ - પણ એકગુણકાળા વ્યતિરિત યુગલને ભાવથી તુલ્ય નથી, એ પ્રમાણે યાવતું દશગુણ કાળા. એ રીતે તુલ્ય સંખ્યત ગુણ કાળા યુગલ, એ રીતે તુલ્ય અસંખ્યાત ગુણ કાળા, એ રીતે તુલ્ય અનંત ગુણકાળાના વિષયમાં પણ જાણવું. જેમ કાળા તેમ નીલા, રાતા, પીળા, સફેદમાં કહેવું. એ પ્રમાણે સુરભિગંધ, દુરભિગંધમાં. એ રીતે તિક્ત યાવત મધુરમાં, એ રીતે કર્કશ ચાવ4 રૂક્ષમાં પણ જાણવું. • • ઔદયિક ભાવ, ઔદયિક ભાવને ભાવથી તુલ્ય છે, પણ ઔદયિક
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy