SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૧/૫૯૭,૫૯૮ વ્યતિાંત - તેના ઉપપાત હેતુભૂત લેશ્યા પરિણામ. અપેક્ષાથી ઉલ્લંઘેલ. પરમ - સ્થિત્યાદિથી પરભાગવર્તી. સેવાવાસ - સનકુમારાદિ દેવલોક, અસંપ્રાપ્ત ઉપપાત હેતુભૂત લેશ્યા. પરિણામ અપેક્ષાએ ન પામેલ. - ૪ - ૪ - આ અવસરે કાળ તેના કરે તો તેનો ઉત્પાદ ક્યાં થાય ? - ઉત્તર આપે છે - તે ચરમ દેવાવાસ અને પરમ - ૫૩ દેવાવાસની નજીક સૌધર્માદિ કે સનત્કુમારાદિની સમીપના મધ્યભાગે અર્થાત્ ઈશાનાદિમાં. જે લેફ્સામાં વર્તતો સાધુ મરે, તે લેશ્યા જેમાં હોય, તે દેવાવાસમાં. તે અણગારની ગતિ થાય છે. વળી તે અણગાર, તે મધ્ય ભાગવર્તી દેવાવાસમાં જઈ, જે લેશ્યા પરિણામમાં ત્યાં ઉત્પન્ન થયો હોય, તે પરિણામને જો વિરાધે તો, કર્મના કારણે જે લેશ્યાજીવપરિણતિ, તે કર્મલેશ્યા-ભાવલેશ્યા, તેમાંથી પડી અશુભતરતાને પામે, પણ દ્રવ્ય લેશ્યાથી ન પડે, તે પૂર્વની લેશ્મામાં જ રહે કેમકે દેવોની લેશ્યા દ્રવ્યથી અવસ્થિત હોય છે. પરંતુ જો તે અણગાર મધ્યમ દેવાવાસમાં જઈને પરિણામને જો વિરાધે નહીં, તે જ લેશ્યાથી ઉત્પન્ન થઈને, ત્યાં વિચરે. આ સામાન્ય દેવાવાસ આશ્રીને કહ્યું, હવે વિશેષને આશ્રીને કહે છે – (શંકા) ભાવિતાત્મા અણગાર, અસુકુમારોમાં કઈ રીતે ઉત્પન્ન થશે, વિરાધિત સંયમથી તેમાં ઉપપાત છે. (સમાધાન) પૂર્વકાળની અપેક્ષાએ ભાવિતાત્મપણું હોય, અંતકાળે સંયમ વિરાધના કરવાથી અસુકુમારાદિપણે ઉપપાત થાય, તેમાં દોષ નથી. - ૪ - દેવગતિ કહી, ગતિ અધિકારથી નાકગતિને આશ્રીને કહે છે – ઉત્પન્ન થતાં નાસ્કોની શીઘ્ર ગતિ હોય છે, પણ કેવી હોય છે. તે જાણવા પૂછે છે - સૌફ એટલે શીઘ્ર, કેવી શીઘ્ર ગતિ છે ? કેવો કાળ છે ? તનુ - વૃદ્ધિ પામતો, તે દુર્બળ પણ હોય, તેથી કહ્યું – શરીર પ્રાણવાન્ એટલે બળવાન્. બળ, કાળ વિશેષથી વિશિષ્ટ હોય, તેથી કહ્યું – યુગવાન્ સુષમદુખમાદિ કાળ વિશેષ, તે પ્રશસ્ત અને વિશિષ્ટ બળના હેતુરૂપ છે. અહીં યાવત્ શબ્દથી વયને પ્રાપ્ત, નીરોગી, સ્થિરાગ્રહસ્ત, જેના હાથ, પગ, પડખાં, પૃાંતર, આદિ પરિણત હોય તે - ઉત્તમ સંઘયણી, તાડવૃક્ષ સમાન સમશ્રેણિક જેના દીર્ઘસરળ-પીનત્વાદિ બાહુ છે, તે તથા - ૪ - ૪ - ચર્મેષ્ટાદિ રૂપ કાયાવાળો, આંતર્ બલયુક્ત, શીઘ્ર-પ્રયોગજ્ઞ, દક્ષ-અધિકૃત કર્મમાં નિષ્ઠાવાળા-કુશલ-મેધાવી-નિપુણ, આવો પુરુષ શીઘ્રગત્યાદિક હોય. • માટિય - સંકોચવું, વિવિજ્ઞ - પ્રસારિત, માણે ન - સંકોચે, વિવિરેન - પ્રસારે, કમ્મિસિય - ઉઘાડે, નિમિત્તેનૢ - બંધ કરે, ઈત્યાદિ માફક હે ગૌતમ ! તું શીઘ્ર ગતિને માને છે પણ તે અર્થ સમર્થ નથી. એવું શા માટે કહ્યું? નારકોની ગતિ એક-બે-ત્રણ સમયા છે, બાહુ પ્રસારણાદિ અસંખ્યેય સમયી છે, તેથી નારકોની તેવી ગતિ કઈ રીતે સંભવે ? એક સમયે ઋજુગતિના યોગે ઉપજે, એક સમયમાં વિગ્રહગતિનો અભાવ હોય છે. બે સમયમાં તે વિગ્રહગતિ યોગ, ત્રણ સમયાં વક્રગતિથી. તે આ રીતે - જો ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નકની પશ્ચિમ દિશામાં ઉપજે, તો એક સમયે નીચે જાય, બીજે તીર્ણો ઉત્પત્તિ સ્થાને જાય - - ત્રણ સમયના વિગ્રહથી આ રીતે - ભરતની પૂર્વ દક્ષિણ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ દિશાથી નાકના પશ્ચિમોત્તર દિશામાં જઈને ઉપજે. ત્યારે એક સમયથી નીચે સમશ્રેણીએ જાય, બીજા સમયે તીર્થો પશ્ચિમદિશામાં જાય, ત્રીજા સમયે વાયવ્ય દિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. આ રીતે ગતિ કાળ કહ્યો. એમ કહીને જેવી શીઘ્રાગતિ છે, તે પણ જણાવ્યું. હવે ઉપસંહાર કરે છે – વૈરયિકોની ઉત્કૃષ્ટથી ત્રણ સમય ગતિ છે, તે જ શીઘ્ર ગતિવિષય છે. એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટથી ચાર સમય વિગ્રહ-વક્રગતિ છે. કઈ રીતે ? - ત્રસનાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જતા એક સમય, કેમકે જીવોનું અનુશ્રેણિ ગમન છે. બીજા સમયે લોકમધ્યે પ્રવેશે, ત્રીજા સમયે ઉંચે જાય, ચોથા સમયે ગસનાડીથી નીકળીને દિશામાં રહેલ ઉત્પાદ સ્થાનને પ્રાપ્ત કરે. આ કથન બહુલતાને આશ્રીને છે. અન્યથા એકેન્દ્રિયોનો વિગ્રહ પાંચ સમયનો પણ થાય. તે આ રીતે - ત્રસ નાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જાય તે એક સમય, બીજા સમયે લોકમધ્યે, ત્રીજા સમયે ઉર્ધ્વલોકમાં, ચોથા સમયે ત્યાંથી તીર્છા પૂર્વાદિ દિશામાં જાય, ત્યાંથી પાંચમે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. - ૪ - ૪ - બાકી પૂર્વવત્ પૃથ્વીકાયાદિમાં નાકોની માફક જાણવું. ગતિઆશ્રિત નારકાદિ દંડક કહ્યો. હવે અનંતરોત્પન્નત્પાદિ કહે છે – • સૂત્ર-૫૯૯ - ભગવન્ ! નૈરયિકો અંતરોક છે, પરંપરોપક છે કે અનંતપરંપરાનુપપક છે? ગૌતમ ! નૈરયિકો આ ત્રણે છે. ભગવત્ એમ કેમ કહો છો કે ત્રણે છે ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય-ઉપપક છે, તે નૈરયિક પરંપરોપક છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપક છે, તે અનંત-પરંપરા અનુપાક છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક જાણવું. ભગવન્ ! અનંતરોપપક નૈરયિક, નૈરયિકાયુ બાંધે કે તિચિ-મનુષ્યદેવાયુ બાંધે ? ગૌતમ ! ચારમાંનું એક પણ નહીં. ભગવન્ ! પરંપરોપપક નૈરયિક, નૈયિકાયુ યાવત્ દેવાયુ, શું બાંધે? ગૌતમ ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, પણ તિચિયોનિકનું કે મનુષ્યાનુ બાંધે, ભગવન્ ! અનંતર પરંપર અનુપજ્ઞક નૈરયિક, શું નૈરયિક આયુ બાંધે ? પ્રશ્ન નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ ન બાંધે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યો પરંપરોપક હોય તો ચારે આયુ બાંધે છે. ૫૪ ભગવન્ ! નૈરયિક શું અનંતર નિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનંતર પરંપર-અનિતિ છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય નિર્ગત છે, તે અનંતરનિર્ગત છે. જે નૈરયિક પ્રથમસમય નિર્ગત છે, તે પરંપર નિર્ગત છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંત-પરંપર-અનિત છે. તેથી હે ગૌતમ ! પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્ ! અનંતરનિતિ નૈરયિક, શું નૈરયિકાયુ બાંધે? યાવત્ દેવાયુ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy