SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-/૪/પ૦ થી પ૦૪ ૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પરમાધામી વિકર્વીત બળતી એવી વસ્તુ જેવો સ્પર્શરૂપ તેઉકાય સ્પર્શ લેવાનો છે, સાક્ષાત્ તેઉકાય નહીં, અથવા ભવાંતરમાં અનુભૂત તેઉકાયિક પયય પૃથ્વીકાયાદિ જીવ સ્પર્શ અપેક્ષાએ આ કહેવું. પણિધિ દ્વાર - પ્રણિધાય આશ્રીને, સૌથી મોટી ૧,૮૦,ooo પ્રમાણ રનપ્રભાનું બાહલ્ય છે, શર્કરાપભાનું ૧,૩૨,000 યોજન છે. સર્વથા લઘુ, પૂવપર-દક્ષિણોતર વિભાગમાં લંબાઈ-પહોડાઈથી રત્નપ્રભાવી એક રાજ પ્રમાણ, તેથી મહતર શર્કરાપભા છે. એ રીતે જીવાભિગમ મુજબ ઈત્યાદિ. આના વડે સૂચવે છે - હા, ગૌતમ ! આ રક્તપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીને આશ્રીને ચાવતુ સર્વાતમાં સૌથી નાની છે. બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વીની પ્રસિધિથી સર્વ લઘુ છે. આ આલાવા વડે સાતમી સુધી કહેવું. - નિરાંત દ્વાર - નકાવાસની પડખેથી જેમ જીવાભિગમનો નૈરયિક ઉદ્દેશક છે, તેમાં આ રીતે સૂગ છે – અ, તેઉ, વાયુ, વનસ્પતિકાયિક જીવો મહાકર્મવાળા ચાવતું મહાવેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે. લોકમધ્યદ્વાર - રુચકની નીચે ૯૦૦ યોજન જતાં, લોકાંત પર્યન્ત અધોલોક છે, તે સાતિક સાત રાજ પ્રમાણ છે, તેનો મધ્યભાગ, ચોથી-પાંચમી પૃથ્વીનો જે અવકાશાંતર છે, તેનો સાતિરેક અર્ધ અતિબાહ્ય થાય છે. તથા ચકની ઉપર ૯oo યોજન ઓળંગીને ઉર્વલોક કહે છે, તે લોકાંત સુધી છે. તે સાત રાજલોકથી કંઈક ન્યૂન છે, તેનો મધ્યભાગ પ્રતિપાદન કરવા સરકારે જ સનાર કહ્યું. લોકના વજમધ્યત્વથી રત્નપ્રભાના રત્નકાંડમાં બે સર્વમુલ્લક પ્રતરો છે. તેની ઉપરથી ઉર્ધ્વમુખી અને નીચેથી અધોમુખી વૃદ્ધિ થાય છે. તેની ઉપર-નીચે સૌથી લઘપ્રદેશ બે પ્રતર છે. પ્રજ્ઞાપકને સમજાવવા તિછલોક મધ્ય આઠ પ્રદેશક સુચક કહ્યા છે તે તિછલોક મણે કહેલ હોવાથી તિછલોકાયામ મધ્ય થાય છે. - X - X - દિકુ વિદિક પ્રવહ દ્વાર - ઉમર એટલે તેની આદિમાં કોણ છે ? તે ક્યાંથી ઉદભવે છે ? તેની આદિમાં કેટલા પ્રદેશો છે ? તેની કેટલા પ્રદેશ વૃદ્ધિ છે ? લોકોના પરિમેડલ આકારવથી મુરજ સંસ્થાનનાં થાય, તેથી લોકોને અપાશ્રીને ‘મુજસંસ્થિત' કહ્યું. તેની પૂર્વ દિશાને આશ્રીને ચૂર્ણિકારે આ પ્રમાણે કહ્યું છે - પૂર્વોત્તરથી પ્રદેશ હાનીમાં, દક્ષિણપૂર્વે ચકદેશમાં, મુરજ નીચેની દિશામાં, અંતે ચતુઃપ્રદેશ, મધ્યમાં તુંડ. અલોકને આશ્રીને શકટોમ્બે સંસ્થિત ઈત્યાદિ • x • • સૂત્ર-પ૩પ થી પણ૭ : [New] ભગવનું ! આ “લોક’ શું કહેવાય છે ? ગૌતમ પંચાસ્તિકાયના સમૂહરણ આ લોક કહેવાય છે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય ચાવતું પગલાસ્તિકાય. ભગવાન ! ઘમસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ મસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ થાય છે. આ અને આવા પ્રકારના બધાં ચલ ભાવ, તે ધમસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. તેનું લક્ષણ ગતિ છે. અધમસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! તેના વડે જીવોના સ્થાન, નિષદન, વવર્તન, મનનું એકઝી ભાવકરણ, જે આવા પ્રકારના અન્ય સ્થિર ભાવો, તે બધાં અધમસ્તિકાયની પ્રવૃત્તિ છે. ધમસ્તિકાયનું લક્ષણ ‘સ્થિતિ છે. ભગવાન ! આકાશાસ્તિકાયમાં જીવો અને અજીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમઆકાશરિતકાય, બંનેના આશ્રયરૂપ છે.. પિછી એક કે બે પ્રમાણુથી પૂર્ણમાં સો પરમાણુ પણ સમાઈ શકે છે. ૧૦૦ કરોડ રૂમાં ૧૦૦૦ કરોડ પરમાણ પણ સમાઈ શકે. [૫૭] આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહની છે. ભગવાન ! જીવાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ગૌતમ ! જીવાસ્તિકાય દ્વારા જીવો અનંત આભિનિબોધિકજ્ઞાન પયરિયો, અનંત શ્રુતજ્ઞાન પયયો, એ રીતે બીજી શતકના અસ્તિકાય ઉદ્દેશક મુજબ યાવતુ ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! પગલાસ્તિકાયથી જીવોને ઔદારિક, વૈકિય, આહાફ, તૈજસ, કામણ (શરીર), શોઝ-અશુ-alણ-જીભક્સાન ઈન્દ્રિય, મન-વચન-કાયયોગ, #liસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ થાય છે. અગctiક્ષિકાયનું લક્ષણ ગ્રહણ છે. • વિવેચન-૫૫ થી પ૦૦ - પ્રવર્તન દ્વારમાં - આગમન, ગમન, ભાષાધ્યક્ત વચન, ઉન્મેષ-અક્ષિ વ્યાપાર વિશેષ, મનોયોગાદિ, સામાન્ય રૂપે છે અને આગમનાદિ તેના વિશેષ રૂપે છે, તેથી ભેદ વડે લીધાં છે - X આગમન આદિથી બીજા, તેવા પ્રકારના, તેના સર્દેશ-ભ્રમણ, ચલનાદિ. ચલસ્વભાવ પયરયો સર્વે, તે ધમસ્તિકાય હોવાથી પ્રવર્તે છે. કેમકે તે ગતિલક્ષણ છે. કાનીયT » કાયોત્સર્ગ, આસન, શયન, મનના અનેકપણાનું એકવ થવું તે એકવીભાવ, તેનું જે કરવું તે. જીવ અને અજીવ દ્રવ્યના ભેદ વડે આશ્રયરૂપ, તે આકાશાસ્તિકાય. તેના હોવાથી જીવાદિનો અવગાહ પ્રવર્તે છે. તેના આશ્રયભાવને દર્શાવતા કહે છે - એક પરમાણ આદિ વડે, આ આકાશાસ્તિકાય પ્રદેશ ભરાય છે, બે પરમાણુ વડે પણ પૂર્ણ રહે છે. કેમ ? પરિણામ ભેદથી. જેમ આકાશ, એક દીવાની પ્રભા વડે પણ પૂરાય અને બીજાની પ્રભા પણ તેમાં સમાય છે, ઔષધિ વિશેષ પ્રાપ્ત પરિણામથી એમ પારદકઈમાં સો સુવર્ણકઈ પ્રવેશે છે ઈત્યાદિ - x - અવગાહના એટલે આશ્રયભાવ. જીવાસ્તિકાય વડે, અંતર્ભતભાવ પ્રત્યયવથી જીવ વર્ડ. પષ્ણલાસ્તિકાય - દારિકાદિ શરીરીના શ્રોબેન્દ્રિયાદિ અને મનોયોગ સુધીના પ્રાણોનું ગ્રહણ પ્રવર્તે છે - * • સૂત્ર-પ૩૮,૫૭૯ : પિ૮] ભગવના ધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમત્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે? ગૌતમ! જઘન્યપદે ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy