SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ૧૨-૧૦/૫૬૨ છે, સાતમું એકવિધ જ છે. ઈત્યાદિ ચતુઃપ્રદેશિકમાં પણ એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - ૧૯ ભંગો છે, તેમાં ત્રણ સકલ આદેશવાળા તે પ્રમાણે જ છે, બાકી ચારમાં પ્રત્યેકના ચાર વિકલ્પો છે, - x - ... પંય પ્રદેશિક સ્કંધમાં ૨૨ વિકલ્પ છે, તેમાં પહેલા ત્રણ પર્વવત છે, ઉત્તરમાં બણમાં પ્રત્યેકમાં ચાર વિકલ્પો તે પ્રમાણે જ છે. સાતમામાં સાત ભંગ છે, તેમાં મિક સંયોગમાં આઠ ભંગો છે, તેમાં અહીં સાત જ ગ્રહણ કરવા. એકનો તેમાં સંભવ નથી. - - - છ પ્રદેશિકમાં ૨૩-ભેદ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ભાગ-૧૧-મો પૂર્ણ પુર્વ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy