SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૦/૫૬૭,૫૬૧ ૨૧૯ નિયમથી છે, જેમ જ્ઞાનમાં આત્મા જ્ઞાનરૂપ અને અજ્ઞાનરૂપ છે. એ વ્યભિચાર છે. પણ જ્ઞાન એ નિયમથી આત્મા છે. • સૂત્ર-પ૬૨ * ભગવન્! રતનપભા પૂરની આત્મિય છે કે અન્ય રૂ૫ ? ગૌતમ ! નાપભા કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ નથી કથંચિત્ અવકતવ્ય છે. • - ભગવન ! આપ કયા કારણથી આમ કહો છો ? : x • ગૌતમ ! પોતાના આદિષ્ટથી આત્મરૂપ છે. બીજાના આદિષ્ટથીનો આત્મરૂપ છે, ઉભયના આદિષ્ટથી અવકતવ્ય છે આથતિ રન પ્રભા પૃedી સવ-અસત રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે - ૪ - ભગવાન ! શર્કરાપભા ગૃહની આત્મરૂપ છે? જેમ રનપભાં પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરાપભામાં પણ જાણવું. એ પ્રમાણે રાવત અધઃસપ્તમી સુધી કહેવું. ભગવાન ! સૌધમકક્ષ આત્મરૂપ છે - પૃચ્છા. ગૌતમ ! સૌધર્મકભ કાંચિત આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે યાવતુ તે અવકતવ્ય છે. ભગવન ! એમ કેમ કહો છો ? ગૌતમ! પોતાને અાશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમકે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. • x - એ પ્રમાણે સુતકલ્પ પત્ત કહેવું. ભગવાન ! મેવેજ વિમાન આત્મરૂપ છે, કે તેથી ભિન્ન છે? જેમ રત્નપભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઇષપાશ્મારામાં પણ કહેવું. ભગવન ! પરમાણુ યુગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે ? જેમ સૌધમકતામાં કહ્યું. તેમ પરમાણુ યુગલમાં પણ કહેવું. ભગવન / દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! દ્વિપદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિત નો આત્મા છે, કથચિત અવકતવ્ય છે (કેમકે) આત્મ-નોઆત્મરૂપ છે, કથંચિત્ આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવકતવ્ય છે. કાંચિહ્ન નોઆત્મરૂપ છે અને આત્મ-નૌઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. (એમ છ ભંગ છે) ભગવન! આમ કેમ કહ્યું? ગૌતમ (૧) પોતાને આશ્રીને આત્મરૂપ છે. () બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે, (૩) તદુભયને આશ્રીને હિપદેશીસ્કંધ આત્મરૂપ-નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે (૪) દેશને આશ્રીને રાષ્ટ્રભાવપયયિમાં, દેશને આશ્રીને અસદ્ભાવ પાયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને નો આત્મરૂપ છે. (૫) દેશને આશ્રીને સદ્ભાવ પાયમાં, દેશને આશીને તદુભય પયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ- નોભથી આવ્યકતવ્ય છે. (૬) દેશને આWીને અસદ્ભાવ પયયિમાં અને બીજા દેશને આશ્ચીને તદુભય પયયિમાં ૨૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ દ્વિપદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યકતવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે. ભગવાન ! શિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય ? ગૌતમ ! મિપદેશિક સ્કંધ (૧) કથંચિત આત્મરૂપ છે, (ર) કથંચિત્ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત્ આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે, (૪) કથંચિત્ આત્મ અને નોઆત્મરૂપ છે, (૫) કથંચિત આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, (૬) કથંચિત આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, () કથંચિત્ આત્મારૂપ અને આત્માનો આત્માથી અવકતવ્ય છે, (૮) કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવ્યકતવ્ય છે. (૯) કથંચિત આત્માઓરૂપ અને આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે. (૧૦) કથંચિત નોઆત્મરૂપ અને આત્મ-નોત્મિથી આવક્તવ્ય છે. (૧૧) કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી વક્તવ્ય છે. (૧૨) કથંચિત નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તવ્ય છે. (૧૩) કથંચિત આત્મ અનો નોઆત્મ અને અવ્યકતવ્ય છે. ભગવન્! એમ કેમ કહો છો કે પ્રાદેશિક સ્કંધ આ પ્રમાણે છે ? ગૌતમ (૧આત્માદિદથી આત્મરૂપ છે. (૨) પરાદિષ્ટથી નો આત્મરૂપ છે, (૩) દુભયાદિષ્ટથી આવક્તવ્ય છે. (૪) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી સિદ્ભાવપયયિમાં પ્રાદેશિક સ્કંધ આત્મ અને નો આત્મરૂપ છે. (૫) દેશાદિષ્ટથી સંભાવપાયમાં, દેશાદિષ્ટથી અભાવ પર્યાયમાં છપદેશિક કંધ અનેક આત્મ-નોઆત્મ છે. (૬) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં શપદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. (૧) દેશાદિષ્ટ સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટ તદુભય પયયમાં ત્રિપદેશિક સ્કંધ આત્મ અને અવકતવ્ય છે. (૮) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયમાં દેશાદિષ્ટથી દુભય પયયિમાં પ્રાદેશિક સ્કંધ આત્મ અને અનેક અવક્તવ્યો રૂમ છે. (૯) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી તદુભય પયયમાં બિપદેશિક સ્કંધ અનેક આત્મરૂપ અને અવક્તવ્ય છે. (૧૦) આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અભાવ પસચિ, એક દેશ આદેશથી તદુભય પયરય uિદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને વક્તવ્ય છે. (૧૧) એક દેશ આદેશથી અસદ્ભાવ પયરય, અનેક દેશ આદેશથી તદુભય પચયિ શિપદેશિક સ્કંધ, નોઆત્મા અને વિકતવ્ય છે. (૧૨) અનેક દેશ આદેશથી અસદુભાવ પયય, એક દેશ આદેશથી તદુભય પયય ત્રિપદેશિક સ્કંધ અનેકનો આત્મરૂપ અને આવકતવ્ય છે. (૧૩) એક દેશ આદેશથી સર્ભાવ પર્યાય, એક દેશ આદેશથી અસહુ ભાવ પયય, એકદેશ અાદેશથી સદ્ભાવાયયિ, એકદેશ આદેશથી તદુભય પચયિ વિપદેશિક સ્કંધ આત્મરૂપ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy