SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-૪/૫૪૦ ૧૧ ૧૯૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પરિવર્તામાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં વૈદિયપુગલ પરાવત, વચનપુદ્ગલ અનંતગુણ, મન પુગલ અનંતગુણ, આનપાણ પુદગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, સૈક્સ પુગલ અનંતગુણ, કામણ પુદ્ગલ અનંતગુણ છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતુ વિચરે છે. • વિવેચન-પ૪૧ : સૌથી થોડાં વૈક્રિય પુદ્ગલ પરિવર્ત, કેમકે ઘણાં કાળે તેનું નિર્વતન છે, તેનાથી અનંતગુણ વયત વિષયક, અલ્પતકાળે નિવર્તિ છે માટે. એ રીતે પૂર્વોક્ત યુક્તિથી બહુ-બહતર ક્રમથી બીજા પણ કહેવા. ધે પુદ્ગલ પરાવર્તના નિર્વતનકાળ અને તેનું અા બહત્વ દશવિ છે - ઔદારિકાદિ કેટલા કાળે નિવર્તિ? અનંત ઉત્સર્પિણી આદિ. એક જીવના ગ્રાહકપણાથી અને પુદ્ગલના અનંતત્વથી પૂર્વેગૃહીત અને ગ્રહણના ગણવાથી અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણી ઈત્યાદિ કહ્યું. સૌથી થોડો કામણ પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ, તે સૂમ ઘણાં પરમાણુ નિપાત હોય છે. તેથી એક હોવા છતાં ઘણાં ગ્રહણ થાય છે. બધાં નાકાદિ પદોમાં વર્તતા જીવને તે અનુસમયે ગ્રહણમાં આવે છે. થોડાં કાળ છતાં તેના સર્વે પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કેમકે સ્થલપણાંથી તૈજસ પુદ્ગલોનું અલાતું એક વખત ગ્રહણ થાય. એક ગ્રહણ છતાં અલપ્રદેશ નિપજ્ઞત્વથી તેમાં અલા એવા તેના અણુનું ગ્રહણ થવાથી અનંતગુણ છે. તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ, અનંત ગુણ છે, કેમકે દારિક પુદ્ગલો અતિ મૂળ છે. સ્થૂળ એવા અાનું એકદા ગ્રહણ થાય. અભતરપ્રદેશી હોવાથી તેના ગ્રહણ છતાં એકદા અલ્પ જ અણુ ગ્રહણ કરાય છે. કામણ, તૈજસ પુદ્ગલવ તેમાં સર્વે પદોનું ગ્રહણ નથી. કેમકે ઔદારિક શરીરી જ તેનું ગ્રહણ કરે છે. ઘણાં કાળે ગ્રહણ થાય છે. તેનાથી આન-પ્રાણ પુદ્ગલ પરિવર્ત કાળ અનંતગુણ છે. જો કે ઔદાકિ પુદ્ગલથી આન-પ્રાણ પુદ્ગલ સૂક્ષ્મ અને બહુપદેશિક છે. તેમાં અકાળથી ગ્રહણ સંભવે છે, તો પણ અપયતિ અવસ્થામાં તેના પ્રહણથી પયક્તિક અવસ્થામાં પણ દારિક શરીર પુલ અપેક્ષાથી તેમાં અાપણાથી ગ્રહણ થતાં, તેનું શીધ્ર ગ્રહણ થતું નથી. તેથી ઔદારિક પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળથી અનંતગુણતા આનપ્રાણમાં કહી. તેનાથી મન:પુદ્ગલ પશ્વિત નિર્વતનાકાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે આનપ્રાણ પુદ્ગલો કરતા મનઃપુદ્ગલો સૂક્ષ્મ અને બહુ પ્રદેશી છે, તેથી અવાકાળ વડે તેનું ગ્રહણ થાય છે, તો પણ એકેન્દ્રિયાદિ કાયસ્થિતિવશથી મનના દીર્ધકાળે લાભથી માનસ પુદ્ગલ પરિવર્ત બહુકાળે સાધ્ય હોવાથી અનંતગુણ કહ્યું. તેનાથી વયનપુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે મન કરતાં ભાષા જદી પમાય છે, તે બેઈન્દ્રિય આદિ અવસ્થામાં થાય છે, તો પણ મનોદ્રવ્ય કરતાં ભાષા દ્રવ્યોની અતિ સ્થૂળતાથી થોડાંનું જ એકદા ગ્રહણથી, અનંતગુણ વાપુદ્ગલ કાળ છે. તેનાથી વૈક્રિય પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. વૈક્રિય શરીરના અતિ બહુકાળે લભ્યપણાથી એમ કહ્યું. પુગલ પરિવર્તાનું અલા બહુત્વ દર્શાવવા કહે છે – • સુત્ર-પ૪૧ - ભગવાન ! આ ઔદારિક યુગલ પરિવત ચાવત્ આનપાણ યુગલ છે શતક-૧૨, ઉદ્દેશો-પ-“અતિપાત” છે. – X - X - X - X - X - X – ૦ ઉદ્દેશા-૧૧-માં પુગલો કહ્યા. અહીં કર્મપુદ્ગલ સ્વરૂપ કહે છે. • સૂત્ર-૫૪૨,૫૪૩ : [૫] રાજગૃહે યાવતુ આમ કહ્યું – ભગવન્! પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધરસપર્શ છે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ સ્ત્ર, ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવાન ! કોઇ, કોય, રોસ, દોષ, આમ, સંજવલન, કલહ, ચાંડિકા, લંડન, વિવાદ એ બધાંના કેટલા વર્ષ ચાવતુ સ્પર્શ છે ? ગૌતમ પાંચ વણ, પાંચ સ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવાન ! માન, મદ, દ, ખંભ, ગd, અયુcક્રોશ, પરસ્પરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉad, ઉauમ, દુનમના કેટલાં વણદિ છે ? ગૌતમ! પાંચ વર્ષ આદિ ક્રોધ પ્રમાણે છે .• ભગવાન ! મારા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કર્ક, કુર, જિહાતા, કિબિલ, આદરણ, મૂહનતા, વચનતા, પ્રતિકુચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વણાદિ છે? ગૌતમ! પાંચ આદિ. ભગવન્! લોભ, ઈચ્છા, મૂછ, કાંા, ગૃદ્ધિ, ધૃણા, ભિષા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, મંદિરાગ. આ કેટલાં વર્ષાદિના છે ? ક્રોધ મુજબ જાણવું. ભગવન! રાગ, દ્વેષ, કલહ ચાવતું મિશ્રાદનિશું. આ બí કેટલા વણના છે? ક્રોધની જેમ ચાવત ચાર સ્પર્શ સુધી કહેવું. [૫૪] ભગવત્ ! પ્રાણાતિપાત વિરમણ યાવતું પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાતુ મિશ્રાદનિશલ્ય વિવેક, આ બધાં કેટલા વણના ચાવંતુ કેટલા સ્પર્શવાા છે. ગૌતમ! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy