SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૧/પ૨૩,૫૨૪ ૧૬૫ તેમજ કહે છે. વિરોષ કે - ધર્મઘોષ અણગારના આગમનનો નિશ્ચય કરીને, બે હાથ જોડી યાવન નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપિયો ! અરહંત વિમલના પશિલ્ય ધર્મઘોષ નામક આણગાર, બાકી પૂર્વવત ચાવતું તે પણ ઉત્તમ રસ્થથી નીકળે છે. ધર્મકથા જેમ કેશીસ્વામીએ કહી. તે પણ તેમજ માતા-પિતાને પૂછે છે વિશેષ આ કે- ધર્મઘોષ. અમગર પાસે મુંડ થઈને ઘેરથી નીકળી અણગારિક પdજ્યા લેવા ઈચ્છું છું તે પ્રમાણે જ વૃત્ત-પ્રતિવૃત્ત છે. વિશેષ એ કે - આ તારી પનીઓ વિપુલરાજકુલની બાલિકાઓ છે, કલાકુશલ છે. બાકી પૂર્વવત્ યાવતુ તેઓ અનિચ્છાએ મહાબલકુમારને આમ કહે છે - હે પુત્રઅમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રી જેવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મહાબલકુમાર માતા-પિતાના વચન સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે બલરાજ કૌટુંબિક પરષોને બોલાવે છે. એ પ્રમાણે જેમ શિવભદ્રમાં કહ્યું, તેમજ રાજ્યાભિષેક કહેવો યાવત અભિસિંચિત કરે છે. બે હાથ જોડી, જયવિજય વડે વધાવે છે, વધારીને આ પ્રમાણે કહે છે - હે પુત્ર! બોલ, અમે શું દઈએ, શું આપીએ, બાકી જમાલી મુજબ કહેવું યાવ ત્યારે તે મહાબલ અણગારે, ધર્મઘોષ અણગર પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વ ભણસા, ભણીને ચતુર્ણભક્ત ચાવતુ વિચિત્ર તપોકમથી આત્માને ભાવિત કરતા, બહુપતિપૂર્ણ બાર વર્ષનો શ્રમય પયય પાળે છે, પાળીને માસિકી સંલેખના વડે સાઠ ભકતોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, કાળ માટે કાળ કરીને, ઉપર ચંદ્ર-સૂર્યથી અાદિ જેમ બડમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત બહ્મલોક કલ્લે દેવપણે ઉત્પન્ન થયો, ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહેલી છે, ત્યાં મહાબલ મુનિની પણ દશ સાગરોપમ સ્થિતિ કહેલી છે. હે સુદર્શના તે (મહાબલનો જીd) તું જ છે, બહાલોક કલામાં દશ સાગરોપમ દિવ્ય ભોગોપભોગ ભોગવીને તે દેવલોકથી આયુક્ષય આદિથી અનંતર અવીને આ જ વાણિજ્યગ્રામનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર ઉત્પન્ન થયો છે. [ષર૪] ત્યારપછી હે સુદર્શના બાલભાવથી મુકત થઈને તું વિજ્ઞ અને પરિણત વય વાળો થયો. યૌવનાવસ્થાને પામીને તથારૂપ સ્થવિરો પાસે કેવલિ પ્રાપ્ત ધર્મ સાંભળીને, તે જ ધર્મને ઈચ્છિત, પ્રતિચ્છિત, રુચિકર જણ્યો. હે સુદના આ સમયે પણ તું જે કરી રહ્યો છે, તે પણ સારુ કરે છે. તેથી હે સુદર્શન ! એમ કહેલ છે - આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય અને અપચય છે. ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર પાસે આ અને સાંભળીને, અવધારીને શુભ અધ્યવસાયથી, શુભ પરિણામથી, વિશુદ્ધયમાનથતી લેસ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી હા-અપોહ ૧૬૬ ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ માણા-ગવેષણા કરતા સંજ્ઞીપૂત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આ અર્થને સખ્યરૂપે જાણવા લાગ્યો. ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર વડે સંભારેલ પૂર્વભવથી તેના હૃદયમાં બમણી શ્રદ્ધા-સંવેગ ઉત્પન્ન થયા. આનંદાશુપૂણ નયનથી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, પછી આ પ્રમાણે કહ્યું - હે ભગવન! આપ જે કહો છો, તે તેમજ છે, એમ કહી ઈશાન ખૂણામાં ગયો, બાકી ઋષભદત્ત પ્રમાણે જાણવું ચાવત સર્વ દુઃખનો ક્ષય થયો. વિશેષ આ કે - ચૌદ પૂર્વે ભણ્યા, પતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પાયિ પાળ્યો. બાકી પૂર્વવતું. ભગવા તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-પ૨૩,૫૨૪ : વિમન - આ અવસર્પિણીના તેરમાં જિનેન્દ્ર, પડLU - પ્રશિષ્ય, અથવા શિષ્યની સંતતિ. જેમ કેશી આચાર્ય રાયપહેણઈયમાં વર્ણવેલ છે, તે મુજબ કહેવું. તે કુલબલ-રૂપ-વિનય સંપન્ન ઈત્યાદિ. વૃત્તપદવુય - ઉક્ત-પ્રતિઉકિાકા કહેલ એ પ્રમાણે મહાબલમાં કહેવું. જમાલિ ચારિત્રમાં વિપુલકુલબાલિકા એમ કહ્યું, અહીં વિપુલરાજકુલ બાલિકા એમ કહેવું. વાત્મા શબદ વડે આમ કહે છે “કલાકુશલ સર્વકાલ લાલિત સુખોચિત.” શિવભદ્ર તે શિવરાજર્ષિનો પુત્ર, શતક-૧૧ મુજબ. જેમ અંબડ-‘ઉવવાઈ’ મુજબ. તેમ અહીં કહેવું. તેમાં ચાવત્ શબ્દથી આ સૂત્ર જાણવું - ગ્રહગણ નાબ તારારૂપ ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડાકોડી યોજન ઉપર, દૂર જઈને સૌધર્માદિ કો પસાર કરીને, અહીં જો કે ચૌદ પૂર્વીનો જઘન્યથી લાંતકે ઉપપાત ઈષ્ટ છે, છતાં ચૌદપર્વધરનો જે બ્રહ્મલોકમાં ઉપપાત કહ્યો, તે કોઈના વડે કંઈક વિસ્મરણાદિ પ્રકારે ચૌદ પૂર્વીના અપરિપૂર્ણત્વથી સંભવે છે. સંજ્ઞીરૂપ જે પૂર્વ જાતિ, તેનું સ્મરણ, તેને પામે છે, પૂર્વકાળ અપેક્ષાથી બમણો શ્રદ્ધા-સંવેગ પામેલ છે, તે. તેમાં શ્રદ્ધા તે તવ શ્રદ્ધાનું અથવા સદનુષ્ઠાનનું આચરણ. સંવેગ એટલે ભલભરામોફાન્સિલi aષભદt ક્યાનમા શતકમાં છે. છે શતક-૧૧, ઉદ્દેશો-૧૨-“આલલિકા” છે 0 અગિયામાં ઉદ્દેશામાં ‘કાલ' કહ્યો. બારમામાં પણ તે જ બીજા ભંગથી કહે છે. એ સંબંધથી આવેલ સૂત્ર • સૂત્ર-પ૨૫ થી ૫૨૮ :[પર૫] તે કાળે, તે સમયે આલભિકા નામે નગર હતી - વર્ણન. શંખવન
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy