SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૧/૫૨૧ ૧૬૧ તે વિજયવિજય, તે જેનું પ્રયોજન છે, તે વિજયવૈજયિકી. ‘સ્થિતિપ્રતીત’ · સ્થિતિ એટલે કુલની લોકની મર્યાદામાં ‘પતિતા’ - રહેલ, જે પુત્રજન્મ મહોત્સવની ક્રિયા. ‘દશાહિક' - દશ દિવસના પ્રમાણવાળી, નાર્ - યાગ, પૂજાવિશેષ, વાર્ - દાયા, દાન દેનાર, ભાર્ - ભાગ, વિવક્ષિત દ્રવ્યાંશ. ચંવસૂર્યમળિય - ચંદ્ર, સૂર્યદર્શન નામે ઉત્સવ, શયિ - રાત્રિ જાગરણરૂપ ઉત્સવ વિશેષ, નિત્તે - અશુચિ જાત કર્મોનુંકરણ અશુચિ જાતકર્મકરણથી નિવૃત્ત. 1 સંપત્ત વારસાઇવિવસે - બારમો દિવસ આવતાં અથવા બાર દિવસોનો સમાહાર તે દ્વાદશાહનૢ, જેના વડે પૂરાય તે. તેમાં કુલને ઉચિત, કઈ રીતે? તે કહે છે - કુલ સર્દેશ, તે કુળના બળવાન્ પુરુષ-કુલત્વથી મહાબલ, એ નામનો બળવાન્ અર્થ અભિધાયકત્વથી કુળના મહાબલ, તે નામથી સાદૃશ્ય, કુલરૂપ જે સંતાન તે જ તંતુ દીર્ઘત્વથી તેને વર્ધનકર, માંગલ્યત્વથી જેમાં તે. અવમેવાપૂર્વ - આ, આવા સ્વરૂપનો, ગોળ - ગૌણ, તેને અમુખ્ય પણ કહેવાય છે, તેથી કહે છે ગુણનિષ્પન્ન. - x - અમારો આ બાળક જે પ્રભાવતી દેવીનો આત્મજ, બલરાજાનો પુત્ર, તેથી પિતાના નામના અનુસાર નામ, આ બાળકનું મહાબલ' નામ છે. जहा दढपइन्न ઉવવાઈ સૂત્રમાં ‘દૃઢપ્રતિજ્ઞ' કહેલ છે, તે પ્રમાણે આ વક્તવ્ય છે, તે આ પ્રમાણે - મજ્જનધાત્રી, મંડણધાત્રી, કીલાવણધાત્રી, અંકધાત્રી ઈત્યાદિ. - ૪ - ગિરિ કંદરમલ્લીની જેમ, ચંપકપાદપ, નિવાય નિર્વ્યાઘાત સુખેસુખે વૃદ્ધિ પામે છે એમાળામાં - જમીન ઉપર સરકવું, પવનંામળ - પગ વડે ચાલવું, નેમામĪ - ભોજન કારણ, પિડવgાં - કવલ વૃદ્ધિ કારણ, પદ્મપાવળ - પ્રજાન કારણ, પળવેત્તુળ - કાનનું વેધન, સંવત્સર ગ્રંથિકરણ, સ્રોતોવળ - ચૂડા ધારણ કરવી. નયન - કલાગ્રાહણ. ગર્ભાધાનાદિ જે કૌતુક-રક્ષા વિધાન આદિ. “એ પ્રમાણે જેમ દૃઢ પ્રતિજ્ઞ'' તેના વડે આ પ્રમાણે સૂચિત કરેલ છે, તે આ પ્રમાણે જ શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્તમાં, સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરીને, સવલિંકાર વિભૂષિત, મહાઋદ્ધિ સત્કાર સમુદયથી કલાચાર્યની પાસે લઈ જાય છે ઈત્યાદિ. અશુદ્ગતોગ્નિતાન - અતિ ઉચ્ચ. પક્ષિત - પ્રહસિત માફક - શ્વેત પ્રભા પટલ પ્રબલતાથી હસતો એવો. “રાયપોણઇચમાં જેમ વર્ણન કર્યુ છે તેમ'' - આના દ્વારા જે સૂચવ્યુ, તે આ છે - મણિ, કનક, રત્ન વડે ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય, વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, ઉંચે, ગગનતલને અભિલંઘતી, આદિ. અર્થ પ્રસિદ્ધ છે, વિશેષ આ કે – મણિ, કનક, રત્નોના વેરાવાથી ચિત્રિત તથા વાયુ વડે ઉદ્ધૃત એવી વિજયને સૂચવતી વૈજયંતિ નામક પતાકા અને છત્રાતિછત્ર વડે યુક્ત છે તે. અનેક શત સ્તંભ ઉપર સંનિવિષ્ટ, એવી, ‘રાયપસેણઇચ' સૂત્રના પ્રેક્ષાગૃહમંડપની જેમ તેનું વર્ણન 11/11 ૧૬૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જાણવું. તે “લીલા કરતી શાલભંજિકા'' આદિ જાણવું. - સૂત્ર-૫૨૨ : ત્યારપછી મહાબલકુમારના માતા-પિતા અન્ય કોઈ દિવસે તે શુભ તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહૂર્તમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, પછી સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા અમ્બંગન, સ્નાન, ગીત, વાજિંત્ર, મંડન, આઠ અંગો પર તિલક, કંકણ, દહીંઅક્ષતાદિ મંગલ, મંગલગીત-માંગલિક કાર્ય કરાયા, ઉત્તમ કૌતુક અને મંગલોચાર રૂપમાં શાંતિકર્મ કર્યું, પછી સદેશ, સમાન ત્વચાવાળી, સર્દેશ વયવાળી, સર્દેશ લાવણ્ય-રૂપ-યૌવન-ગુણોપપેતા-વિનીતા-કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરેલી, સશ રાજકૂળથી અણાયેલી આઠ ઉત્તમ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારે તે મહાબલ કુમારના માતા-પિતાએ આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું - આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, શ્રેષ્ઠ એવા આઠ હાર, શ્રેષ્ઠ એવા આઠ અર્ધહાર, શ્રેષ્ઠ એવી આઠ એકાવલી, એ પ્રમાણે મુકતાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ શ્રેષ્ઠ કડાંની જોડી, એ રીતે ત્રુટિલની જોડી, આઠ શ્રેષ્ઠ ક્ષોમયુગલ, એ રીતે વડગ યુગલ, પટ્ટ યુગલ, દુકુલ યુગલ, આઠ શ્રી-ડ્રી-વૃત્તિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મીદેવીઓ, આઠ નંદ-ભદ્ર-તલ-તલપવ-સર્વરનમય નિજક વરભવન કેતુ, આઠ શ્રેષ્ઠ ધ્વજ, ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ વજ્ર, આઠ શ્રેષ્ઠ નાટક – બત્રીશબદ્ધ નાટક, આઠ શ્રેષ્ઠ અશ્વો, આ બધું રત્નમય જાણવું શ્રીગૃહપતિરૂપ આઠ શ્રેષ્ઠ હાથી, સર્વરત્નમય, શ્રીગૃહપતિરૂપ એવા શ્રેષ્ઠ આઠ યાન, આઠ શ્રેષ્ઠ યુગ્ય, એ પ્રમાણે શિબિકા, સ્પંદમાનિકા, ગિલ્લિ, થિલ્લિ, આઠ શ્રેષ્ઠ વિકટયાન, આઠ પારિયાનિક રથ, આઠ સંગ્રામિક રથ, આઠ શ્રેષ્ઠ અશ્વો, આઠ શ્રેષ્ઠ હાથી, આઠ શ્રેષ્ઠ ગામો-૧૦,૦૦૦ કૂળોનું એક ગામ થાય છે. આઠ શ્રેષ્ઠ દાસ, એ પ્રમાણે દાસી, કિંકર, કંચુકી, વર્ષધર, મહત્તક, આઠ શ્રેષ્ઠ વ. - - - આઠ સુવર્ણના અવલંબન દીપ, આઠ રૂપાના અવલંબન દીપ, આઠ સોના-રૂપના અવલંબન દીપ, આઠ સોનાના ઉત્કચન દીપ એ પ્રમાણે ત્રણે, આઠ સુવર્ણના થાળ, આઠ રૂપાના થાળ, આઠ સોના-રૂપના થાળ, આઠ સુવર્ણની પત્રી આદિ ત્રણ, આઠ સુવર્ણના સ્થાસક આદિ ત્રણ, આઠ સુવર્ણના મલ્લક (૩), આઠ સુવર્ણની તલિકા, આઠ સુવર્ણની કલાયિકા, આઠ સુવર્ણની અવએડક, આઠ સુવર્ણની અવયક્કા, આઠ સુવર્ણના પાદપીઠક, આઠ સુવર્ણની ભિષિકા, આઠ સુવર્ણની કરોટિકા, આઠ સોનાના પણૂંક, આઠ સુવર્ણની પ્રતિશય્યા, આઠ હંસાન, આઠ ક્રીયાસન, આઠ ગુડાસન, એ પ્રમાણે ઉન્નતાસન, પ્રણતાસન, દીસિન, ભદ્રાસન, પદ્માસન, મગરાસન, પડઘાન, દિશાૌવસ્તિકાસન, આઠ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy