SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩ તથા નિગોદાદિ જે લાખ પ્રમાણ કહ્યા, તે પણ અસંખ્યાતા જાણવા. કે શતક-૧૧, ઉદ્દેશો-૧૧-“કાલ” છે. – X - X - X — X - X - X – o ઉદ્દેશા-૧૦-માં લોક વક્તવતા કહી. અહીં તે લોકવર્તી કાલ દ્રવ્ય વક્તવ્યતા કહે છે, એ સંબંધે આ ઉદ્દેશો આવેલ છે. • સૂત્ર-પ૧૪ - તે કાળે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું-વર્ણન. દૂતિપતાશક ચૈત્ય હતું • વર્ણન. યાવત પૃવીશિલાપટ્ટક હતો. તે વાણિજ્યગામ નગમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તે ઋદ્ધિમાન ચાવ4 અપરિભૂત હતો, શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા યાવતું વિચારતો હતો. સ્વામી પધાર્યા. યાવન પર્વદા પપાસે છે. ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થઈને નાના કર્યું. ચાવતું પ્રાયશિad કી, સવલિંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને કોરટપુષ્પની માળાયુકત છગને ધારણ કરીને પગે ચાલીને, મહાપુર વીિ પવૃિત થયેલો વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચણી નીકળે છે, નીકળીને જ્યાં તિલાશ ચત્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પંચવિધ અભિગમથી સન્મુખ જાય છે. તે આ • સચિવ દ્રવ્યોનો ત્યાગ ઈત્યાદિ જેમ ઋષભદત્તમાં કહ્યું તેમ યાવત વિવિધ એવી પર્યાપાસનાથી પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર સુદર્શન શ્રેષ્ઠીને અને તે મહા-મોટી દિાને ધર્મ કહે છે યાવતુ તે આરાધક થયો. ત્યાર સુદર્શન શ્રેષ્ઠી ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈ ઉથાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવતુ નમીને આમ કહે છે - ભગવાન ! કાળ કેટલા ભેદ છે ? હે સુદર્શના કાળ ચાર ભેદે છે - પ્રમાણકાળ, યથાનિવૃત્તિકાળ, મરણકાળ, અદ્ધાકાળ. તે પ્રમાણ કાળ શું છે ? બે ભેદે છે . દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ. ચાર પ્રહરનો દિવસ હોય, ચાર પ્રહરની રાત્રિ હોય છે. • વિવેચન-૫૧૪ : HETUTIR - જેના વડે મપાય છે - સો વર્ષ આદિ, તે પ્રમાણ. તેવો જે કાળ, તે પ્રમાણકાળ. અથવા પ્રમાણ-વષિિદ કે તપ્રધાન, તેના અર્થનું પરિછેદન, એવો કાળ તે પ્રમાણકાળ • અદ્ધાકાલ વિશેષ દિવસાદિ સ્વરૂપ. કહ્યું છે કે – પ્રમાણ કાળ બે ભેદે છે - દિવસ પ્રમાણ અને રાત્રિ પ્રમાણ, દિવસ અને સમિ બંને ચાર પોરિસીરૂપ છે. 11/10] ૧૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 યથાયનિવૃત્તિકાળ - જે પ્રકારે આયુષ્યની નિવૃત્તિ-બંધન, તથા જે કાળઅવસ્થિતિ, તે યથાનિવૃત્તિકાળ-નાકાદિ આયુલક્ષણ. આ અદ્ધાકાળ જ આયુકર્મના અનુભવ વિશિષ્ટ બધાં સંસારી જીવોને હોય છે. કહ્યું છે કે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવોને જે યથાય બંધ છે, તે બીજા ભવમાં ચકાયુકાળ તે પાળે છે. | ‘મરણકાળ' મરણથી શિષ્ટ કાળ તે મરણકાળ • અદ્ધાકાળ જ. અથવા મરણ એ જ કાળ, મરણના કાળ પર્યાયવથી મરણ કાળ. ‘અદ્ધાકાળ' સમય આદિ વિશેષ, તરૂપ કાળ તે અદ્ધાકાળ - ચંદ્ર-સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢી દ્વીપ-સમુદ્રવર્તી સમયાદિ. કહ્યું છે કે – સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત. • અહીં દિવસ અને રાત્રિ પૌરુષી કહી, તે પૌરુપીની પ્રરૂપણા કરે છે - • સૂત્ર-૫૧૫ - દિવસ અને સઝિની પેરિસી ઉત્કૃષ્ટથી સાડા ચાર મુહૂર્તની, અને જાન્યથી ત્રણ મુહૂર્તની હોય છે. ભગવાન ! જ્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ણની દિવસની કે સઝિની પોસ્ટિી હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ ઘટતા-ઘટતા જઘન્ય ત્રણ મુહૂર્વના દિવસ અને રાત્રિની પૌરણી થાય છે ? અને જ્યારે દિવસ અને રાત્રિની પોરિસી જઘન્ય ત્રણ મુહૂર્વની હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ વધતા વધતા ઉતકૃષ્ટ સાડા ચાર મુહર્તાની પોરિસી થાય ? | હે સુદર્શના યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્વની દિવસ કે સલિની પોરિસી હોય ત્યારે મુહૂનો ૧૨મો ભાગ ઘટતા ઘટતા જઘન્યા ત્રણ મહdની પોરિસી થાય અને જઘન્યા ત્રણ મુહૂર્તની પૌરિસી હોય ત્યારે મુહૂર્તનો ૧૨રમો ભાગ વધતા-વધતા ઉત્કૃષ્ટી સાડા ચાર મુહૂર્તની દિવસ કે રાગિની પોરિસી થાય છે. ભગવાન્ ! દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની પોરિસી ક્યારે હોય અને જન્મ્યા ત્રણ મુહની પોરિસી ક્યારે હોય ? હે સુદના જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ મહુનો દિવસ હોય અને જઘન્યા બાર મુહની રાશિ હોય, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂની દિવસની અને જઘન્યા ત્રણ મુહૂર્તની રાત્રિ ઓરિસિ હોય છે. જ્યારે ઉત્કૃષ્ટી ૧૮ મુહૂર્તની રાત્રિ અને જન્ય ભાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની રાશિ. પોરિસી હોય છે અને જઘન્યા ત્રણ મુહૂર્તની દિવસની પોરિસી હોય છે. ભગવત્ : ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ ક્યારે હોય છે ? જા ભર મુહર્તની રાશિ ક્યારે હોય છે ? અથવા ઉત્કૃષ્ટી અઢાર મુહર્તની રાત્રિ ક્યારે હોય છે અને જઘન્ય બાર મહત્ત્વનો દિવસ ક્યારે હોય? હે સુદશના આષાઢ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ હોય છે. પોષની પૂર્ણિમાએ ઉત્કૃષ્ટી અઢાર મુહૂર્તની
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy