SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩ ૧૪૬ પરિપૂર્ણ ગોલક પણ પ્રરૂપિત ગોલકો અસંખ્યાત જ થાય છે, તેથી નિયત ઉત્કૃષ્ટ પદ કોઈ હોતું નથી. જે નૈશ્ચયિક ઉત્કૃષ્ટ પદ હોય છે, સર્વોત્કર્ષ યોગથી જે આ ગ્રહણ કરવું - તે કહે છે - (૧૧) બાદર નિગોદના - ઝંદાદિના વિગ્રહગતિક આદિ તે બાદર નિગોદ વિગ્રહ ગતિકાદિ. આદિ શબ્દ અહીં વિગ્રહગતિના અવરોધાર્યું છે. જેમાં ઉત્કૃષ્ટ પદમાં સમધિક બીજા - સૂમ નિગોદ ગોલકી બીજા ગોલક ઉકર્ષથી સબહુ નૈશ્ચયિક પદ થાય છે. બાદર નિગોદ જ પૃથ્વી આદિમાં અને પૃથ્વી આદિ સ્વસ્થાનમાં સ્વરૂપથી હોય છે, સમનિગોદ માફક સર્વત્ર નહીં, તેથી જેમાં કવચિતું તે હોય, તે તાત્વિક રીતે ઉત્કૃષ્ટ પદ છે આ જ વસ્તુ દર્શાવવાને કહે છે - (૧૨) બાદર નિગોદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને બહતુચનિગોદ સંખ્યા, પાયે સમાન છે. પ્રાયઃનું ગ્રહણ એકાદિના જૂન-અધિકdના વ્યભિચારને પરિહારાર્થે છે. આ ક્યા છે ? તે કહે છે – સંપૂર્ણ ગોલક, ખંડ ગોલક નહીં, તેથી કોઈ નિયત ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી. જેથી આમ છે, તેથી બાદરનિગોદાદિનું ઉત્કૃષ્ટ પદે ગ્રહણ કરાય છે. હવે ગોલકાદિનું પ્રમાણ કહે છે – નિગોદના અસંખ્ય ગોલકના અસંખ્યાત ગોળા હોય છે. એક-એક નિગોદમાં અનંતજીવો જાણવા. (૧૩) હવે જીવપ્રદેશ પરિમાણ પ્રરૂપણા પૂર્વક નિગોદાદિની અવગાહનાને જણાવવા કહે છે - (૧૪) લોક અને જીવના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. તેઓ પરસ્પર તુલ્ય જ છે. તેઓનો સંકોચ વિશેષથી અંગુલના અસંખ્યાત ભાગ નિગોદના તે જીવોના ગોલકનો અવગાહ છે. એ નિગોદાદિ સમાવગાહના છે. તેના જ સમર્થનમાં કહે છે – (૧૫) જે ક્ષેત્રમાં જીવો અવગાહે છે, તેમાં જ નિગોદ છે, જીવના અવસ્થાનથી નિગોદની વ્યાપ્તિ છે. શેષનિગોદ અવગાહનાનો બીજા ગોલકમાં પ્રવેશથી નિગોદ માણપણાથી ગોલકની અવગાહના છે. જે ક્ષેત્રમાં - આકાશમાં છે, તે જીવનિગોદ ગોળા છે. • x - હવે જીવાદિની અવગાહના સમપણાના સામર્થ્યથી જે એગ્ર પ્રદેશમાં જીવપ્રદેશમાન હોય છે, તેને કહેવાને પ્રસ્તાવનાર્થે પ્રશ્ન કરતા કહે છે – ઉત્કૃષ્ટ પ્રદેશમાં એક જીવપ્રદેશ સશિના એક નિગોદના ગોળાના કેટલો સમોગાઢ હોય? (૧૬) તેમાં જીવને આશ્રીને ઉત્તર આપે છે . જીવના લોકમાત્રના સૂમ અવગાહના અવગાઢના એકૈક પ્રદેશમાં અસંખ્ય પ્રદેશો હોય. (૧૭) તે વળી કલ્પનાથી કોટીશત સંખ્યાના જીવપદેશ સશિના પ્રદેશ ૧૦,૦૦૦ સ્વરૂપ જીવ અવગાહના વડે ભાગથી ભાગતા લાખ પ્રમાણ થાય. હવે નિગોદને આશ્રીને કહે છે - ‘લોકના’ - લાતાથી પ્રદેશ કોટી શતમાન વડે ભાગ કરતા નિગોદ અવગાહના કલાના વડે પ્રદેશ દશ હજાર માન વડે જે પ્રાપ્ત થાય તે લક્ષ ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પરિમાણ ઉત્કૃષ્ટ પદે અવગાઢ એક એક જીવોથી છે. અનંત જીવાત્મક નિગોદ સંબંધી એકૈક જીવ હોય. (૧૮) આના વડે નિગોદના ઉત્કૃષ્ટ પદે જે અવગાઢ તે દર્શાવ્યો, હવે ગોલકને આશ્રીને જે અવગાઢ તે દશવિ છે – (૧૯) જેમ નિગોદ જીવથી અસંખ્ય ગુણા તેના પ્રદેશો, ઉત્કૃષ્ટ પદમાં અતિગત છે, એ પ્રમાણે દ્રવ્યાર્થતાથી જાણવું, પ્રદેશાર્થતા વડે નહીં. સર્વે એક ગોલકગત જીવદ્રવ્ય વડે ઉત્કૃષ્ટ પદ અતિગત પ્રદેશ અસંખ્યાતગુણા થાય છે. અહીં જો કે અનંત જીવો છતાં નિગોદ #નાથી લાખ જીવ છે, ગોલકના પણ અસંખ્યાત નિગોદો હોવા છતાં કલ્પનાથી લાખ નિગોદ છે. તેમાં લાખને લાખથી ગણવાથી કોટી સહસ સંખ્યાની કલાનાથી ગોલકમાં જીવપ્રદેશો હોય છે. ગોલક જીવથી યોગ પ્રદેશમાં અસંખ્ય ગણા જીવ પ્રદેશો હોય છે, તેમ કહ્યું, તેમાં ગુણાકાર સશિથી પરિમાણ નિર્ણયાર્થે કહે છે - (૨૦) પછી ફરી અનંતરો ઉત્કૃષ્ટ પદ અતિગત જીવપ્રદેશ સશિ સંબંધિ, કેટલા પરિમાણથી અસંખ્યાત સશિ વડે ગુણેલ છે, જેથી અસંખ્યાત ગણના વડે આવેલ હોય? કહે છે - દ્રવ્યર્થતાથી, પ્રદેશતાથી નહીં, જેટલા સકલગોલક છે, તેટલા જાણવા. તે ઉત્કૃષ્ટ પદથી એક જીવ પ્રદેશ રાશિ માનવી, કેમકે સર્વ ગોલકોનું તેમાં તુલ્યપણું છે. ક્યાં કારણથી અવગાહન તુલ્યતા નિગોદના ગોળાની છે ઈત્યાદિ (૨૧) કયા કારણથી - જીવ નિગોદ ગોળાની, અવગાહના સુચવ, આનું અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી છે - એ પ્રશ્ન છે. – ગોલકો, સર્વલોક સંબંધી ઉત્કૃષ્ટ પદમાં જે એક જ જીવના પ્રદેશો છે, તે તથા તેના વડે ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ વડે તુલ્ય થાય છે. આના જ ભાવનાર્થને કહે છે - (૨૨) ગોલક અવગાહના પ્રદેશોથી કલાના વડે ૧૦,ooo સંખ્યા વડે ભાગતા. ની - લોકપ્રદેશ સશિમાં, કલાનાથી એક કોટિ શત પ્રમાણ પ્રાપ્ત થાય છે. 'જે' - સર્વ ગોલક સંખ્યા સ્થાન કલાના વડે લાખ, એ અર્થ છે. તે એક જીવસંબંધીના પૂર્વોક્ત પ્રકારથી કલ્પના વડે લાખ પ્રમાણ વડે ઉત્કૃષ્ટ પદના પ્રદેશ સશિ સાથે તુલ્ય થાય છે. જેથી ગોલક ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ સાથે તુલ્ય થાય છે, તે સાધારણ જ છે. એ પ્રમાણે ગોલકોના ઉત્કૃષ્ટ પદગત એક જીવ પ્રદેશોનું અધ્યત્વ સમર્થન કર્યું. ફરી તેને જ પ્રકારમંતરથી સમર્થન આપે છે. (૨૩) અથવા લોકના જ પ્રદેશમાં એક-એકમાં મૂકવા-વિવક્ષિત સમત્વ ગોલક એકૈકં - ચાસ્પછી ઉક્ત ક્રમ સ્થાપનામાં ઉત્કૃષ્ટ પદમાં જે એક જીવપ્રદેશા છે, તે તથા તેમાં - તે પરિમાણમાં આકાશ પ્રદેશમાં ગોળા સમાય છે, તેમ જાણવું. અર્થાત્ ઉત્કૃષ્ટ પદે જેટલામાં એક જીવના પ્રદેશો છે, તેટલામાં ગોલકો પણ છે,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy