SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩ ૧૩૩ તે બાળકના હાડ-માંસ પણ ક્ષીણ થઈ જાય, તો પણ તે દેવો લોકના અંતને પામી શકતો નથી. તે બાળકની સાતમી પેઢી સુધીનો કુળ-વંશ ક્ષીણ થઈ ગયો, તો પણ તે દેવો લોકાંત પામી ન શક્યા, ત્યારપછી તે બાળકના નામગોબ પણ ક્ષીણ થઈ ગયા તો પણ તે દેવો લોકના અંતને પામી ન શક્યા ભગવાન ! તે દેવોનું ગતક્ષેત્ર અધિક છે કે, ગત ક્ષેત્ર ? ગૌતમ ! ગત અધિક છે, અગત ક્ષેત્ર બહુ નથી. ગત ક્ષેત્ર ગતાગના અસંખ્યાતમાં ભણે છે, અગત ક્ષેત્રથી ગતમ અસંખ્યાતગણું છે. હે ગૌતમ! લોક, આટલો વિશાળ કહેલ છે. ભગવાન ! લોક કેટલો મોટો છે ? ગૌતમાં આ સમયોગ ૪૫ લાખ યોજન લંબાઈ-પહોળાઈથી છે. એ પ્રમાણે અંદકમાં કહ્યા મુજબ ચાવતુ પરિધિથી છે. • • તે કાળે, તે સમયે મહતિક એવા દશ દેવો પૂર્વવત્ યાવ4 ચોતરફથી ઘેરીને ઉભા રહે. નીચે આઠ દિફકુમારી મહત્તરિકાઓ આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતની ચારે દિશામાં, ચારે વિદિશામાં બહાભિમુખ રહીને આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતના બહારની તફ એક સાથે કે, ત્યારે તે દેવોમાંથી પ્રત્યેક વ તે આઠ બલિપિંડને ધરણિતતે પહોંચ્યા પહેલા જલ્દીથી. ગ્રહણ કરવાને સમર્થ થાય એવી શીઘ, ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી તે દશે દેવ, લોકના અંતમાં ઉભા રહીને, તેમાં એક દેવ પૂર્વ અભિમુખ જાય, એક દેવ દક્ષિણપૂર્વમાં જાય યાવતું એક ઉત્તર-પૂર્વમાં જાય, એક દેવ ઉદ્ધમાં, એક દેવ નીચેની દિશામાં જય. તે કાળે, તે સમયે એક લાખ વર્ષના યુવાળા બાળકનો જન્મ થાય, ત્યારપછી તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તે દેવો અલોકના અંતને ન પામે. ઈત્યાદિ પૂર્વવત : - તે દેવોનું ગતક્ષેત્ર વધારે છે કે અગતક્ષેત્ર વધારે છે ? ગૌતમ ગોત્ર વધુ નથી, અગત ક્ષેત્ર ઘણું છે. ગતક્ષેત્રથી અગત હોમ અનંતગુણ છે, ગત ક્ષેત્રથી ગત ક્ષેત્ર અનંત ભાગ છે. ગૌતમ. આલોક આટલો મોટો કહ્યો છે. [૫૧] ભગવન ! લોકના એક આકાશપદેશમાં કેન્દ્રિય જીવોના જે પ્રદેશ છે યાવત પરોન્દ્રિયના જે પ્રદેશ છે, અનિન્દ્રિય પ્રદેશો છે, શું તે બધાં અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે ? ભગવન ! શું તે પરસ્પર એકબીજાને આભાધા કે વ્યાબાધા ઉતપન્ન કરે છે ? અથવા શું તેના અવયવોનું છેદન કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન એમ કેમ કહો છો કે લોકના એક આકાશપદેશમાં એકેન્દ્રિયાદિ જીવપદેશ ચાવતું પરસ્પર બાધા પહોંચાડતા નથી. • ગૌતમ ! જેમ કોઈ નર્તકી હોય, તેણી શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી ચાવ4 કલિત, સેંકડો-લાખો લોકોથી પરિપૂર્ણ સંગલીમાં ભમીસ પ્રકારના ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નામાંથી કોઈ એક નાટ્ય દેખાડવી હોય તો, - - હે ગૌતમ ! તે પ્રેક્ષકગણ, તે નર્તકીને અનિમે, દષ્ટિથી ચોતરફથી જુએ છે કે નહીં? હા, જુએ છે. હે ગૌતમ ! તે દર્શકોની દષ્ટિ, તે નર્તકી પર ચોતરફથી પડે છે કે નહીં? હા, પડે છે. • • હે ગૌતમ! તે દષ્ટિએ, તે નર્તકીને કંઈ પણ થોડી કે ઝઝી પીડા પહોંચાડે છે કે તેણીના અવયવોનું છેદન કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે નર્તકી તે દષ્ટિને કંઈ થોડી કે ઝઝી પીડા પહોંચાડી શકે કે તેના અવયવોનું છેદન કરે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે દૈષ્ટિઓ પરર ટિને થોડી કે વધુ પીડા પહોંચાડી શકે કે અવયવ છેદ કરી શકે ? ના, આ સમર્થ નથી. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે - પૂર્વવત્ યાવત્ અવયવોનું છેદન ન કરે. [૫૧] ભગવન લોકના એક આકાશપદેશમાં જઘન્ય પદમાં રહેલા જીવપદેશો, ઉત્કૃષ્ટ પદમાં રહેલ જીduદેશ અને સમસ્ત જીવોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? • • ગૌતમ ! સૌથી થોડા લોકના એક આકાશપદેશમાં જઘન્યપદમાં રહેલ જીવપદેશ છે. સર્વ જીવો તેથી અસંખ્યાતગણી છે, ઉતકૃષ્ટપદમાં રહેલ જીવપદેશો વિશેષાધિક છે. • - ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૫૧૧ થી ૫૧૩ : Hશ્વરીવ - અહીં યાવત્ કરણથી આમ જાણવું - સમુદ્રના અત્યંતરમાં વૃત, તેલના પુડલાના સંસ્થાને સંસ્થિત, રથ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, પુકર કર્ણિકા સંસ્થાને સંસ્થિત, પ્રતિપૂર્ણ ચંદ્રના સંસ્થાને સંસ્થિત એવો વૃત, એક લાખ યોજના લંબાઈ-પહોળાઈથી ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, all ગુલથી કિંચિત્ વિશેષાધિક. • • તાણ fazણ માં ચાવત્ શબ્દથી આમ જાણવું-ત્વરિત, ચપળ, ચંડા, સિંહ, ઉદ્ધતા, જયિની, છેકા, દિવ્ય-તેમાં વરિત એટલે આકુલ, ચપળ એટલે કાયાની ચપળતાથી, ચંડા-રૌદ્ર, ઉત્કૃષ્ટગતિના યોગથી. સિંહા એટલે સ્થિરતાથી દેઢ, ઉદ્ધતા-અતિશય ગર્વવાળી, જયિની-વિપક્ષને જીતનારી, છેકા-નિપુણ, દિવ્યદેવલોકમાં થતી. પૂર્વાભિમુખ તે મેરની અપેક્ષા છે. આ સાથે કુળરૂપ વંશ, સાતમી પેઢીથી ક્ષીણ થયેલ છે તે અર્થાત સાત વંશ સુધી વિચ્છેદ. જયારૂ છે મrgo ઈત્યાદિ - (શંકા) પૂર્વાદિમાં પ્રત્યેક અર્ધરાજ પ્રમાણપણાથી લોકના ઉર્વ-અધો, તેથી કિંચિત્ જૂનાધિક સાત રાજ પ્રમાણપણાથી અતુલ્ય ગતિ વડે જતાં દેવોને કેમ છે એ દિશામાં ગત-જગત ક્ષેત્ર અસંખ્યાત ભાગમમ અગત ક્ષેત્ર ગત ક્ષેત્રનું અસંખ્યાતગણું કહ્યું ? અહીં કહે છે - લોકને ઘનચતુર ખૂણા વાળો કરીને ક૫તા આમાં દોષ નથી. [શંકા જ ઉક્ત સ્વરૂપ વડે પણ જઈને જતો દૈવ લોકાંતને ઘણાં કાળે પણ ન પામે, તો અશ્રુતકાથી જિનજન્માદિમાં દેવો જલ્દી કઈ રીતે આવે છે ? કેમકે ફોગનું બહુપણું, કાળનું અલાવ છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy