SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૯/પo૬ થી ૫૦૮ ૧૨૩ કહ્યું તેમ ચાવતું ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા, ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત પરૂપે છે . ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવતુ પ્રપે છે હે દેવાનુપિયો ! ચાવતુ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો હસે આ વૃત્તાંત સાંભળીને, સમજીને યાવત્ શ્રદ્ધાવાળા થઈને નિર્મળ ઉદ્દેશક માફક (પૂછયું) ચાવતુ પછી હીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવાન ! એ કેવી રીતે માનવું? ગૌતમ દિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! જે ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઈત્યાદિ બધું કહેવું : x • ચાવત દ્વીપસમુદ્રનો વિચ્છેદ થાય છે - x • ચાવતું શિવરાજર્ષિ કહે છે તે - x - મિથ્યા છે. હે ગૌતમ હું એમ કહું છું ચાવતું પરૂપુ છું - એ પ્રમાણે, જંબૂદ્વીપ આદિ દ્વીપો, લવણ અાદિ સમદ્રો એક સરખાવૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારના છે, એમ જ રીતે જીવભિગમમાં ચાવત સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત છે શ્રમણાયુષો ! આ તિછલિોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. જંબૂઢીપ દ્વીપમાં હે ભગવા વર્ણસહિત-વણરહિત, ગંધ સહિત-ગંધરહિત, રસસહિત-સરહિત સાઈસહિત-સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર ભદ્ર, પરસ્પર પૃષ્ટ ચાવતું પરસ્પર સંબદ્ધ છે? હા, છે. ભગવાન ! લવણસમુદ્રમાં વર્ણસહિત-વર્ણરહિત, ગંધરહિત-ગંધરહિત ચાવ4 પરસ્પરસંબદ્ધ દ્રવ્યો છે ? હા, છે. ભગવન ! ઘાતકીખંડ દ્વીપમાં વર્ણસહિત અાદિ પૂર્વવત્ દ્રવ્યો યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રમાં દ્રવ્યો છે ? હા, છે. ત્યારે તે મોટી-મહાન-મહતુ પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભલીને અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, જે દિશામાંથી આવી હતી. ત્યાં પાછી ગઈ. ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવતું માગમાં ઘણાં લોકો પસાર એમ કહેવા યાવત પરૂપવા લાગ્યા કે – હે દેવાનુપિયો ! જે શિવરાજર્ષિ એમ કહે છે . ચાવત પરૂપે છે કે, x - તેને અતિશય જ્ઞાન-દર્શન ઉપજ્યા છે યાવતું તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવતું પરૂપે છે - એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠ-છ તપ કરતા યાવત્ x x• સમુદ્રો, તે મિટયા છે. ભગવંત મહાવીર કહે છે - જંબુદ્વીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો ચાવતું અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો છે શ્રમણાયુષો 1 કા છે. ત્યારે તે શિવરાજર્ષિ ઘણાં લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિશિકિત્સિક, ભેદસમાપu, કલેશ સમાપphવાળો યાવત્ થયો. ૧૨૮ ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવ4 કલેશવાળો થતાં, તેનું વિભંગ અજ્ઞાન જલ્દીથી નષ્ટ થઈ ગયું. ત્યારે તે શિવરાજર્ષિને આવા પ્રકારનો અભ્યાર્ષિત થાવ સંકલ્પ ઉપચો કે - આ પ્રમાણે આદિકર તિકર શ્રમણ ભગવત મહાવીર યાવત સવજ્ઞ, સર્વદf, આકાશગત ચક્ર વડે ચાવતું સહગ્રામવન ઉધાનમાં યથાપતિરૂપ અવાહ લઈ ચાવતું વિચારે છે - તથારૂપ અરહંત ભગવંતોનું નામ-ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ “ઉવનાઈમાં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવતુ પર્યાપાસના કરું એ મને આ ભવ અને પરભવે પણ શ્રેયકર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપસાશ્રમ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણાં લોઢી, લોહકડાઈ, ચાવ4 કિઢિણ-કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિર્ભાગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વરઓવરસથી નીકળે છે, નીકળીને સહમ્રામવન ઉંધાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિનીકટ નહીં-અતિદુર નહીં એવા સ્થાને યાવત્ અંજલિ જોડીને પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પાર્ષદાને (ધર્મ કહે છે). સાવ4 આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને કુંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણાં લોઢી, લોહકડાઈ ચાવ4 કિઢિણ-કાવડને એકાંતમાં મૂકે છે, મૂકીને વય જ પંચમષ્ટી લોચ કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમજ યાવત્ સવદુઃખથી મુક્ત થયો. • વિવેચન-૫૦૬ થી ૫૦૮ : મથા દિમયંત • વર્ણન, દ્વારા હિમવંત પર્વત સમાન મહાનુ, મલય-મંદમહેન્દ્ર સમાન ઈત્યાદિ રાજાનું વર્ણન કહેવું તેમ સૂચવ્યું છે. તેમાં મહાહિમવાનુની જેમ બીજા રાજાની અપેક્ષાએ મહાત્, મલય, મેરુ એ બંને પર્વત વિશેષ છે. મહેન્દ્ર એટલે દેવરાજ શકાદિવç. - x - કુળમાત્ર વર્ણન - એના દ્વારા - જેના હાથપગ સુકોમળ છે, ઈત્યાદિ રાણીનું વર્ણન કહેવું, એમ સૂચવેલ છે .• સૂર્યકાંતની માફક સુકુમાલ ચાવત્ વિચરે છે, તેનો આ અર્થ છે - સુકુમાલ હાથ-પગવાળો, લક્ષણ-ગુણ-વ્યંજનથી યુક્ત ઈત્યાદિ તથા રાજપનીય માનક સૂર્યકાંત રાજકુમારના વર્ણન મુજબનું વર્ણન કરવું. તે પ્રમાણે અહીં આ સંબંધ જોડવો - તે શિવભદ્રકુમાર યુવરાજ હતો, શિવરાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોઠાગાર, પુર, અંત:પુર, જનપદનું સ્વયં નિરીક્ષણ કરતો વિચરે છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy