SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૯૪ ૧૧૬ ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ _શત-૧૧ * o દશમા શતકની વ્યાખ્યા કરી, હવે અગિયારમાની કરીએ છીએ. શતક૧૦ને અંતે તદ્વીપો કહા. તેમાં વનસ્પતિની બદ્ધતા છે. તેવી વનસ્પતિ વિશેષ આદિ પદાર્યના સ્વરૂપના પ્રતિપાદન માટે કહે છે - • સૂગ-૪૯૪ * ઉપલ, શાકૂક, પાશ, કુંભી, નાડીક, પદ્મ, કર્ણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ, અલભિક એ ૧ર ઉદ્દેશા આ શતકમાં છે. • વિવેચન-૪૯૪ - (૧) ઉત્પલાયૅ પહેલો ઉદ્દેશો, (૨) ઉત્પલકંદ, તદર્થે. (3) પલાશકિંશુક, તદર્થે. (૪) કુંભી-વનસ્પતિ વિશેષ, (૫) જેના ફળ નાડી જેવા છે તે નાડીક-વનસ્પતિ વિશેષ, (૬) પા અ, (0) કર્ણિકાર્યે, (૮) નલિનાર્થે, (૯) શિવરાજર્ષિ વકતવ્યતાથૈ, (૧૦) લોકાર્પે, (૧૧) કાલાર્થે, (૧૨) આલબિકા નગરીમાં જે પ્રરૂપેલ, તેનો પ્રતિપાદક ઉદ્દેશક પણ આલભિક કહેવાય છે. # શતક-૧૧, ઉદ્દેશો-૧-“ઉત્પલ” છે. - X - X - X - X - X - X - • સૂઝl-૪૯૫ થી ૪૯૮ : (દ્વાણાથા) * [es] Guપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન... [૪૯૬] ...યોગ, ઉપયોગ, વર્ણ, સાદિ, ઉચ્છવાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંડા, કષાય, રુ, બંધ.. [૪૯] » સંજ્ઞી, ઈન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુઘાત, ચ્યવન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપયાd. [૪૯૮] તે કાળે, તે સમયે, રાજગૃહે યાવતુ પયુપાસના કરતાં આ પ્રમાણે કહ્યું - (૧) ભગવન્! એક નાનું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ? ગૌતમાં એક જીવ છે, અનેક જીવ નથી. તેમાં જે બીજ જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું થાય છે. ભગવન તે જીવો ક્યાંથી આવીને ઉન્ન થાય છે ઐરસિકથી, તિચિની, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમી નૈરવિકથી આવીને ઉપજતા નથી, તિચિયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપાત કહેવો; જેમ “લુકાંતિ પદ”માં કહ્યું છે, વનસ્પતિકાયિક ચાવતું ઈશાન ક૨ સુધીના જીવોનો ઉપપાત કહેવો. (૨) ભગવના તેમાં જીવો એક સમયમાં કેટલા ઉન્ન થાય! ગૌતમાં જાન્યથી એક, બે કે ત્રણ. ઉતકૃષ્ટથી સંખ્યાd કે અસંત ૩) ભગવના તે જીવો સમયે સમયે કઢાતા-કઢાતા કેટલો કાળ થાય ? ગૌતમાં અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાઢે તો પણ પુરા આલી થતા નથી. 1) ભગવન્! તે જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કયા છે? ગૌતમ તે જઘન્યથી આંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧૦eo યોજના | (s) ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ગૌતમ અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે અંતરાય સુધી. વિરોધ આ • યુકમની પૃા. ગૌતમ ! બંધક કે અધિક, બંધકો કે બંધકો અથવા બંધક અને અબક અથવા બંધક અને ભંકો અથવા બંધકો અને અબંધક અથવા બંધકો અને બંધકો. આ આઠ અંગ છે. (૬) ભાવના તે ઇનો જ્ઞાનાવરણીય કર્મનિષ વેદક કે અવેદકા ગૌતમ ! વેદક નથી, વેદક છે અથવા વેદકો છે, યાવતું અંતરાયકર્મ. ભગવદ્ ! તે જીવો સતાવેદક છે કે અસાતવેદક7 ગૌતમ ! સાતવેદક કે અશાતાdદક હોય ઈત્યાદિ આઠ ભંગ (બંધકવ4) ગણવા. (૦) ભગવન તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા ગૌતમ અનુદયવાળ નથી, ઉદયવાળો કે tiદાવાળા છે. એ પ્રમાણે ચાવતું અંતરાયકર્મ, જાણવું. (૮) ભગવાન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીક છે / ગૌતમ! અનુદીક નથી, ઉદીક કે ઉદીકો છે. એ રીતે યાવત્ અંતરાય. વિશેષ એ કે - વેદનીયના આઠ અંગો કહેa. (૯) ભગવન ! તે જીવો, કૃષ્ણલા કે ચાવ4 તેજોવેશ્યાવાળા છે ? ગૌતમ ! કૃષ્ણવેક યાવ4 dજેતેશ્યક અથવા અનેક જીવો કૃષ્ણવેશ્યા કે યાવત તેતેશ્યાવાળા છે, અથવા એક કુવેયા અને એક નીલલેસ્યાવાળો. છે. આ પ્રમાણે દ્વિસંયોગી, મિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધાં મળીને ૮૦ ભંગો થાય. (૧) ભગવના તે જીવો સમ્યૌષ્ટિ, મિશ્રાદષ્ટિ કે સભ્ય મિથ્યાદષ્ટિ છે : ગૌતમ તે સમ્યક કે સમ્યફમિસાઈષ્ટિ નથી, પણ મિશ્રાદષ્ટિ જ છે. (૧૧) ભગવા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે. (૧) ભગવના તે જીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી : ગૌતમાં મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી, કાયયોગીઓ છે. (૩) ભગવન તે જીવો સાકારોપયુકત છે કે આનાકારોપયુકત સાકારોપયુક્ત કે અનાકારોપયુકત આઠ અંગો છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy