SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-૩૪/૪૩૧ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પૃવીકાયિકાદિ૫ ઉચ્છવાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ કિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય. કિયા અધિકારી જ કહે છે - અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - - ધે કઈ રીતે મળના પાડવાથી પસ્પિાતાદિ ત્રિક્રિયત્વ સંભવે ? કહે છે - અચેતન મૂળની અપેક્ષાએ. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ વરો અલાદ પણ પુરુષકૃતુ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત છે - X - હનન કહ્યું, તે ઉચ્છવાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છવાસને કહે છે– • સૂત્ર-૪૩૨૪૭૩ - [૪૭] ભગવાન ! પૃવીકાયિક, પૃedીકાયિકને આન-પ્રાણ, શાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ! પૃવીકાયિક, પૃવીકાયિકને શાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. • • ભગવદ્ ! પૃથ્વીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે તે અને મૂકે? હા, ગૌતમ! પૃવીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે છે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છવાસરૂપે લે અને મૂકે. ભગવદ્ ! અકાય, પૃeતીકાયને શ્વાસોચ્છવાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા. ભગવદ્ ! તેઉકાય, પૃથ્વીકાચિકને ? એ પ્રમાણે યાવત્ • ભગવન ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયને ? હા, પૂર્વવત. ભગવાન પૃedીકાયિક, પૃવીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છવાસરૂપે લેત-મૂકતા કેટલી ક્રિયાવાળો થય? ગૌતમ! કદાચ ગણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. ભગવાન ! પૃdીકાયિક, આકાયને આન-પ્રાણ રૂપે લેવા-મૂકતા ? પૂવવ4. એ પ્રમાણે યાવત વનસ્પતિકાયિક સુધી કહેવું.. એ પ્રમાણે કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવદ્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાચિકને આ+ગણરૂપે યાવતુ પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો થાય. [૪૩] ભગવન વાયુકાયિક, વૃક્ષના મૂળને કંપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળે થાય? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાય પાંચ ક્રિયાવાળો થાય. • • એ પ્રમાણે કંદને યાવત મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃછા. ગૌતમ ! કદાચ ગણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. • • ભગવન ! એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૩૨,૪૭૩ - અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે - જેમ વનસ્પતિ બીજાની ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોશ્વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃવીકાયિકને મન • તે રૂ૫ ઉચ્છવાસ કરે છે. એ પ્રમાણે અકાયાદિને જાણવા. આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અકાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૫-સૂત્રો થયા. કિયા સૂત્રો પણ-૨૫-છે. તેમાં “કદાચ ત્રણ ક્રિયાવાળો” જ્યારે પૃથ્વીકાયિકાદિ,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy