SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/૩/૪૬૫ નાગવ-હાથીઓમાં પ્રધાન, રહસંગેલિ-રથ સમુદાય. મથTTTTA - અમ્યુર્ણત-સામે ઉત્પાદિત છે શૃંગાર, જેને છે. જેના પ્રત્યે તાલવંત-પંખા ગ્રહણ કરેલા છે તે. શ્વેત છત્ર ઉંચુ કરાયેલ છે તે, પોત ચામરવાળના બનેલા વજનિકા-વીંઝણા વીંઝતા અથવા જેના પતિ શેત ચામર વાળ વીંઝણો વીંઝાય છે તે. સવવારૂણ - તેનાથી આ જાણવું - કામલ્વિયા, ભોગન્શિયા કામ એટલે શુભ શબ્દ અને રૂ૫, ભોગ એટલે શુભ ગંધ આદિ. લાભત્વિયા - ધન આદિ લાભના અર્થી, ઈફિસિય - રૂઢિગમ્ય છે. કિટ્રિસિય એટલે કિબિષિક, ભાંડ આદિ. ક્યાંક કિરિસિકને બદલે કિર્વિસિય એમ પણ દેખાય છે. કારોડિયા-કાપાલિક, કાવાહિયા એટલે કાર-રાજે દીધેલ દ્રવ્યને વહન કરવાના સ્વભાવવાળા તે જ કારવાહિકા અથવા કમ્બાધિત. સંખિયાવંદન ગર્ભ શંખ જેના હાથમાં છે તે, માંગલ્ય કરનારા અથવા શંખવાદક, ચક્રિયા - ચાક્રિકા, ચક પ્રહરણા કુંભાર આદિ, સંગલિકા એટલે ગલ અવલંબિત સુવર્ણ આદિમય લાગું પ્રતિકૃતિધારી ભટ્ટ વિશેષ અથવા ખેડૂત, મુહમંગલિકા-જેના મુખમાં મંગલ છે તે, ચાટકારી. વદ્ધમાણા - સ્કંધ પર આરોપિત પુરુષો, પૂસમાણવ-માગધી, ક્યાંક fuથા આદિ દેખાય છે. તેમાં ઈજ્યા એટલે પ્રજાને ઈચ્છતા કે એષણા કરતા, તેમાં પ્રત્યયા લાગીને ઈર્ષ્યાપિકા બન્યું એ પ્રમાણે પિકૈષિકા પણ છે. વિશેષ આ - પિંડ એટલે ભોજન. ઘાંટિકા એટલે જે ઘંટ વડે વિચરે છે અથવા તેને વગાડે છે તે વિવક્ષિતત્વથી કહે છે – ઈક્રાહિં એટલે ઈચ્છાય છે, તેના વડે પ્રયોજન વશથી ઈષ્ટ હોવા છતાં કયારેક સ્વરૂપથી કાંત પણ હોય અને અકાંત પણ હોય, તેથી કહે છે – કંતાહિં એટલે કમનીય શબ્દો વડે, પિયહિં - પ્રિય અર્થ વડે, મણુન્નાહિં - મનથી સુંદરપણે જણાય તે, મનોજ્ઞ અર્થાત્ ભાવથી સુંદર, તેના વડે. મણીમાહિં - મન વડે ગમે તે, ફરી ફરી જે સંદરપણાથી મનને ગમે છે. ઓસલાહિં - શબ્દ અને અર્થથી ઉદાર, કલાણાહિં - કલ્યાણ પ્રાપ્તિ સૂચિકા વડે, સિવ - ઉપદ્રવરહિત થતુ શબ્દાર્થ દૂષણરહિત. ધamહિં - ધનને પ્રાપ્ત કરનારા વડે, મંગલ્લાહિં-મંગલ એટલે અનર્થ પ્રતિઘાત સાધ્ય વડે. સશ્રીક-શોભાયુક્ત વડે, હિચયગમણિજ્જાહિં - ગંભીર, અર્થથી સુબોધ એવી-હૃદયંગમ, હૃદયગત કોપ, શોક આદિ ગ્રંથિનો નાશ કરનારી, પરિમિત અક્ષરથી મિત-કોમળ શબ્દોથી મધુર-ગંભીર એટલે મોટા ધ્વતિને દૂરથી અવધારવા છતાં સાંભળનાર અને ગ્રહણ કરે તેવી. ક્યાંક ખતમપુર ઈત્યાદિ પણ દેખાય છે - fમત - અક્ષરથી મિત. શબ્દથી મધુર, અર્થથી અને ધ્વનિથી ગંભીર, સ્વશ્રી એટલે આત્માની સંપત્તિ, જેને છે તે. ઉમgraft - જેમાં સો અર્યો છે, તે અર્થશતિકા, તેના વડે અથવા અર્થથી બહુ ફળવાળી. - x - ઈટાદિ વાણી વિશેષ વડે સતત અભિનંદતા, તેમાં અભિનંદન કરતા એટલે જય, જીવ ઈત્યાદિ બોલતા - x • અથવા જય-જય એ ભકિતના સંભ્રમથી બે વખત બોલાયેલ આશીર્વચન છે. ધર્મથી તમે વૃદ્ધિ પામો, એ રીતે 11/6] ૮૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તપ વડે વૃદ્ધિ પામો. અથવા વિપક્ષનો જય કરો. • x • x - વિMોને જીતો, સિદ્ધિ મળે જઈને વસો અથવા દેવ-સિદ્ધિ મળે વસો. તપથી રાગ-દ્વેષથી મલ્લનું નિઘતન કરો. કેવા થઈને ? તે કહે છે – ધીરજરૂપી ધનિકતા વડે જેણે કચ્છ-લંગોટ બાંધ્યો છે તે, મલ જ બીજા મલ્લનો જય કરવા સમર્થ હોય છે તેથી ગાઢબદ્ધ કાઃ થઈને ધૃતિધનિક કહ્યું. તથા અપ્રમત્ત ઈત્યાદિ. શુife - ગ્રહણ કર - જ્ઞાનાદિની સમ્યક પાલનારૂપ આરાધના, તે જ પતાકા જય પ્રાપ્ત નટ વડે ગ્રાહ્ય તે આરાધના પતાકા, તેને ત્રિલોકના રંગમંચમાં અર્થાત્ મલ્લયુદ્ધ જોનાર મહાજન મળે. પરીષહરૂપ સૈન્યને હણીને અથવા પરીષહ સેનાનો ઘાત કરીને - x • અભિય એટલે જીતીને શું ? ઈન્દ્રિયના સમૂહોને પ્રતિકૂળ ઉપસર્ગોને અથવા ગ્રામ કંટક ઉપસર્ગોનો જીતનાર. બીજું કેટલું કહીએ ? ઘણે તે ચારિ.. હજારો નયનમાલા વડે અર્થાત્ શ્રેણિભૂત જનનેત્ર પંથિી . એ પ્રમાણે જેમ ઉવવાઈમાં છે - તેના વડે જે સૂચવે છે, તે આ છે – હજારો વચન પંક્તિ વડે અભિખવાતા, હજારો હૃદય પંક્તિ વડે અભિનંદાતા જન મન સમૂહ વડે સમૃદ્ધિ પામવા માટે “જય જય નંદા' આદિ પર્યાલોચનથી અભિનંદાતા. હજારો મનોભ્યોની શ્રેણિ વડે સ્પર્શતા, આમના ચરણકમળમાં વસજો” ઈત્યાદિ લોકવિકલ્પો વડે વિશેષથી પશતા. કાંતિરૂપ-સૌભાગ્ય-ચૌવત ગુણ વડે પ્રાર્થાતા, કાંતિ આદિ ગુણના હેતુને માટે ભત િકે સ્વામીપણે પ્રાર્થના કરાતા. હજારો આંગળાની શ્રેણિ વડે ચીંધાતા, જમણા હાથ વડે ઘણાં હજાર નસ્નારીની હજારો અંજલિની શ્રેણિથી વંદાતા, હજારો ભવનોની શ્રેણિને અતિક્રમતા ઈત્યાદિ. તંત્રી-વીણા, તલ-હાથ, તાલ-કાંસિકા અથવા તલતાલ-હસ્તતાલ, ગીત, વાજિંત્ર, આ બધાંનો જે રવ (અવાજ) તેના વડે તથા તેમના મધુર, મનહર “જયજય' શબ્દના ઉદ્ઘોષમીશ્રી અર્થાત્ જય શબ્દની જે ઉદ્ઘોષણા તેનાથી મિશ્ર જે છે તે, તથા તેના અતિકોમળ ધ્વનિ વડે અર્થાત્ નૂપુરાદિ આભૂષણ સંબંધી મંજુલ અવાજો વડે. અપતિબદ્ધયમાન - શબ્દના અંતરાયને અવધાર્યા વિના, અથવા તેના તરફ ધ્યાન આપ્યા વિના, તેવા અનપહૂિયમાન માનસથી એટલે કે વૈરાગ્યગત માનસપણાથી (તે અવાજથી વેગળા રહીને.) કંદરગિરિવિવર૦ ઈત્યાદિ – કંદરા એટલે ભૂમિના વિવરો, પર્વતોના વિવરો, કુહર એટલે ગુફા અથવા પર્વતના અંતરો, ગરિવરપ્રધાન પર્વતો, પ્રાસાદ-સાત માળના મહેલ આદિ. ઉt[ઘનભવન એટલે ઉંચા-અવિરત-ગૃહો, દેવકુલો, શૃંગાટક-ત્રિકચતુક-જવર આદિ પૂર્વવત્ આરામ-પુwજાતિ પ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ યુક્ત, કાનન-નગરથી દૂરવર્તી વન, સભા-બેસવાના સ્થાનો, પ્રાપ-જલદાન સ્થાન, (પાણીની પદ્ધ), આવા જે પ્રદેશ દેશ રૂપ ભાગો, તેમાં પ્રદેશ એટલે લઘુતર
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy