SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ૯/-/૩૨/૪૫૩ અથવા-બે શર્કરા એક તાલુકાળ ચાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા - એક રતનo એક શર્કરાચાવતું એક માધઃ સપ્તમીમાં હોય. • વિવેચ-૪૫૩ (અધુરેથી) : સાત નૈરચિકમાં - એકવમાં સાત ભંગ, દ્વિક યોગે છ વિકલ્પો - ૧.૬, ૨.૫, ૩.૪, ૪.૩, ૫.૨, ૬.૧. સાત પૃથ્વીના ૨૧ ભંગની ગુણતાં ૧૨૬ ભંગ થાય. શિકયોગમાં ૧૫ વિકલ્પો- ૧.૧.૫, ૧.૨.૪, ૨.૧.૪, ૧.3.3, ૨.૨.૩, ૩.૧.૩, ૧.૪.૨, 3.3.૨, ૩.૨.૨, ૪.૧.૨, ૧.૫.૧, ૨.૪.૧, ૩.૩.૧, ૪.૨.૧, ૫.૧.૧. તેને ૩૫ વડે પર૫ ભંગ થાય. ચતુક સંયોગે સાવેને ચાર શશિ વડે સ્થાપતા ૧.૧.૧.૪ ઇત્યાદિ ૨૦ વિકલ્પો થાય. તે - x - સ્વયમેવ જાણવા. ૨૦ને ૩૫ વડે ગુણતાં 30o વિકલ્પો થાય. પંચક સંયોગે સાતેને પાંચ રાશિથી સ્થાપના ૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૧૫ વિકલ્પો થાય. આ પંચક સંયોગને ૨૧ વડે ગુણતાં ૩૧૫ વિકલ્પો થાય. પટક સંયોગમાં સાત પદોને છે. ભેદે સ્થાપતા ૧.૧.૧.૧.૧.૨ ઈત્યાદિ. સાત પદોના સાત વિકલ્પો, છ વડે ગુણતાં-૪+ ભેદ થાય. સપ્તક સંયોગે એક જ. બધાં મળીને ૧૩૧૬ ભંગ થાય. • સૂત્ર-૪૫૩ (અઘરેથી) ભગવાન ! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃછા. ગાંગેય ! રનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય. - અથવા - એક રતન સાત શર્કરામાં એ પ્રમાણે દ્વિક ચાવતુ લક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ આ - એક-એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત ચાવતું પર્ફ સંયોગ અથવા ત્રણ શર્કરા એક વાલુકા યાવતુ એક અધઃસપ્તમીમાં હોય • અથવા - એક રન યાવત્ એક તમા બે ધસપ્તમીમાં હોય • અથવા - એક રત્ન ચાવ4 બે તમારું એક અધ:સપ્તમીમાં હોય એ પ્રમાણે સંયોગ કરતાં સાવત્ - અથવા • બે રન એક શર્કરા યાવતુ એક આધસપ્તમી. • વિવેચન-૪૫૩ (અધુરેશી) : અહીં એકવમાં સાત વિકલ્પ. દ્વિક સંયોગમાં આઠના દ્વિવમાં ૧.૩ આદિ સાત વિકો, તેને ર૧ વડે ગુણતાં ૧૪ વિકલ્પો. ત્રિકસંયોગમાં આઠનાં ૧.૧.૬ ઈત્યાદિ ૨૧ વિકલ્પો. તેને ૩૫ વડે ગુણતાં ૩૩૫ ભંગો. ચતુર્કસંયોગમાં આઠની ચાર શશિથી, ૧.૧.૧.૫ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય, તેને ૩૫ વડે ગુણતાં ૧૨૫ ભંગો થાય. પંચક સંયોગે - આઠનાં પંચત્વમાં ૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય. તેને ૧ સંયોગો વડે ગુણતાં ૩૫ ભંગ થાય. “ક સંયોગમાં આના છ ભેદથી ૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૧ વિકલ્પો થાય. તેને સાત સંયોગો વડે ગુણતાં ૧૪૭ ભંગો થાય છે. સપ્તસંયોગમાં આઠની સાત શશિ કરતાં વિકલ્પો ચાય. આ બધાં મળીને 3003 ભંગ થાય. • સૂત્ર-૪૫૩ (અધુરેથી) :ભગવાન ! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય ! રતનપભામાં હોય યાવતુ અદા:સપ્તમીમાં હોય. અથવા એક રન આઠ શર્કરા હોય. એ પ્રમાણે દ્ધિકસંયોગ ચાવત સપ્તકસંયોગ, જેમ આઠમાં કહો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ આ-એક એક અધિક સંયોગ કરવો. બાકી પુર્વવતુ. છેલ્લો આલાવો • અથવા • ત્રણ રન એક શર્કરા એક વાલુકા યાવતુ એક અધસતમીમાં હોય. • વિવેચન-૪૫૩ (અધુરેશી) અહીં પણ એકવમાં સાત જ વિકલ્પ છે. દ્વિક સંયોગમાં નવના દ્વિવમાં આઠ વિકલ્પો છે. સપ્તપદ દ્વિકસંયોગના ૨૧ ભેદથી ગુણતાં ૧૬૮ ભંગ થાય. મિકસંયોગે નવના ૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય છે તેને સપ્તપદ મકસંયોગ ૩૫ વડે ગુણતાં ૯૮૦ ભંગ થાય છે ચતુક યોગમાં નવની ચાર સશિમાં ૧.૧.૧.૬ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગે ૩૫ વડે ગુણતાં ૧૯૬૦ ભંગો થાય. પંચક સંયોગે નવની પાંચ રાશિથી ૧.૧.૧.૧.૫ એ રીતે go વિકલ્પો થાય. તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૪ go ભંગો થાય. પર્લ સંયોગમાં નવને છ રાશિમાં મૂકતા ૧.૧.૧.૧.૧.૪ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સાત સંયોગ વડે ગુણતાં 3૨ ભંગો થાય. સપ્તક સંયોગમાં નવને સાત સશિથી મૂકતા ૧.૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય. તેના ૨૮ ભંગ જ થાય આ રીતે બધાં મળીને ૫oo૫ ભંગ થાય. • સૂત્ર-૪પ૩ (અધુરેથી) : ભગવદ્ ! દશ ગૈરસિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય ! રાપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય (9) • અથવા - એક રને નવ શર્કરામાં હોય. એ પ્રમાણે દ્વિસંયોગમાં યાવત સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂવવ4. તેનો છેલ્લો આલાવો છે .• અથવા - ચાર રન એક શર્કર યાવતુ એક ધસપ્તમીમાં હોય. • વિવેચન-૪૫૩ (અધુરેથી) : અહીં એકવમાં સાત ભંગ જ છે. બ્રિકસંયોગમાં દશના બે ભાગ કરતાં ૧.૯ ઈત્યાદિ નવ વિકલા, તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૮૯ ભંગ થાય. બિકયોગે દશના ત્રણ ભાગ કરતાં ૧.૧.૮ ઈત્યાદિ -વિકલ્પો થાય. તેને ૩૫ સંયોગ વડે ગુણતાં ૧૨૬૦ ભેગો થાય છે. ચતુક સંયોગમાં દશના ચાર ભાગ કરતાં ૧.૧.૧.૭ ઈત્યાદિ ૮૪ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગ-૩૫ વડે ગુણતાં ૨૯૪૦ ભંગ થાય. પંચક સંયોગે દશના પાંચ ભાણ કરતા ૧.૧.૧.૧.૬ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પંચક સંયોગ-૨૧ વડે ગુણતાં ૨૬૪૬ ભંગ થાય. પક સંયોગમાં દશના છે ભાગ કરતાં ૧.૧.૧.૧.૧.૫ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પર્ક સંયોગ૩ વડે ગુણતાં ૮૮૨ ભંગ થાય છે. સપ્તક સંયોગમાં દશના સાત ભાગથી ૧.૧.૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૮૪ વિકલ્પો છે તેને એક સંયોગથી ગુણતા ૮૪ ભંગો જ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy