SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-૩૪૫૩ ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 • અથવા • એક રનપભામાં, એક ધૂમપભામાં, એક આધ:સપ્તમીમાં હોય(૧૪). - અથવા - એક રતનપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૧૫) • • અથવા - • એક શર્કરાપભામાં, એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય • અથવા એક શર્કસપભામાં, એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય, યાવત્ - અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભમાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૯). - અથવા " એક શર્કરાપભામાં, એક પંકપભામાં, એક ધુમપભામાં હોય ચાવતુ એક શર્કાપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨) • • અથવા • • એક શર્કરાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા • એક શર્કસપભામાં, એક ધૂમપભામાં, એક અધ:સમીમાં હોય. (૨૪) • • અથવા • • એક શર્કરાપભામાં, એક તમામાં, એક આધ:સપ્તમીમાં હોય. (૫) • અથવા - એક વાલુકાપભામાં, એક પંભમાં, એક ધૂમપભામાં હોય. -અથવા - એક વાલુકાપભામાં, એક પંકાપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક પંકપભામાં, એક આધસતમીમાં હોય (૨૮) • • અથવા • • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક આધસપ્તમીમાં હોય (so) • - અથવા • • એક વાલુકાપભામાં, એક તમામાં, એક ધસપ્તમીમાં હોય (૩૧) • • અથવા એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા - એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૩) • • અથવા એક પકપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩) • • અથવા - - એક ધૂમપભામાં, એક તમામાં એક અધસપ્તમીમાં હોય. (૩૫) ભગવન! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય! રનપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય () - • એક રતનપભામાં. ત્રણ શર્કરપભામાં હોય ચાવત - અથવા - એક રતનપભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય (૬) - - અથવા બે રનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતુ બે રતનપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૨) • • અથવા ત્રણ રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવતુ અથવા મણ રતનપભામાં, એક અધાતમીમાં હોય (૧૮). અથવા એક શર્કરાપભામાં, ત્રણ તાલુકાપભામાં હોય. એ પ્રમાણે રતનપભા માફક શર્કાપભામાં પણ કહેવું (૫) એ રીતે એક-એક સાથે યોગ કરી યાવતુ - અથવા • મણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨,૯૬,૩ - ફુલ-૬૩ ભંગ થયા.) • અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, બે વાલુકાપભામાં હોય ચાવ4 - અથવા • એક રનપભામાં, એક શર્કરાપભામાં યાવતુ બે અધઃસપ્તમીમાં હોય (૫). અથવા - એક રનપભામાં, બે શર્કાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવ4 અથવા એક રનપભામાં, બે શર્કાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦) • • અથવા બે રન એક શર્કર ઓક વાલુકા યાવત્ બે રને એક શર્કરા એક આધસપ્તમીમાં (૧૫) • • અથવા - એક રને એક તાલુકા બે પંક» યાવત - એક રન એક વાલુકા બે અધસપ્તમી, આ આલાવા મુજબ વિકસંયોગની જેમ કહેવું ચાવતુ બે ધૂમ એક તમા, એક આધસપ્તમીમાં હોય (૧૫) અથવા એક રનપભામાં, એક શર્કરપભામાં, એક વાલુકપભામાં, એક પંકwભામાં હોય યાવત્ - અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં, એક ધસતમીમાં હોય. (૪) • • અથવા એક રને એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય (0) - - અથવા એક રન એક શર્કશe એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય. (૯) :- અથવા એક રત્ન એક શર્કરા એક તમામાં, એક અધસપ્તમીમાં હોય (૧૦) અથવા એક રને એક તાલુકા એક પક એક ધૂમમાં હોય. ચાવતું - અથવા એક રનo એક વાલુકા એક પંકo એક અધઃસપ્તમીમાં હોય (૧૩) - - અથવા એક રને એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય • અથવા એક રન એક તાલુકા એક ધુમe એક આધસપ્તમીમાં હોય (૧૫) - - અથવા " - એક રત્ન ચોક તાલુકા એક તમારુ એક અધઃસપ્તમીમાં (૧૬) અથવા એક રત્ન એક પંક એક ધૂમ, એક તમામાં હોય • અથવા • એક રત્ન એક પંક એક ધૂમ એક ધસપ્તમીમાં હોય (૧૮) • • અથવા એક રનo એક અંક એક તમામાં એક આધસતમીમાં હોય (૧૯) • • અથવા એક રન એક ધૂમ, એક તમામાં, એક આધસપ્તમીમાં હોય (૨૦) • • અથવા એક શર્કરા એક તાલુકા એક પંકo એક ધુમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રતનપભામાં ઉપરની પૃની સાથે કહ્યું તેમ શર્કરાપભામાં જાણવું ગાવત એક શર્કરા એક ધૂમએક તમારું એક આધસતમીમાં હોય. (so) • • અથવા એક તાલુકા ઓક પંક એક ધૂમ એક તમામાં હોય - અથવા - એક વાલુકા એક પક એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૩૨) • • અથવા એક વાલુકા એક પંકo એક તમારું એક આધસપ્તમીમાં હોય (33) • અથવા - એક વાલુકા એક ધૂમ, એક તમાં એક સાધ:સપ્તમીમાં હોય (૩૪) • અથવા - એક પંક એક ધુમ એક તમારું એક અધઃસતમીમાં હોય(૩૫). • વિવેચન-૪પ૩ (અધુર) - વેસન • બીજી ગતિમાં ઉત્પન્ન થનારને વિજાતીય ગતિમાં જીવનું પ્રવેશવું. એક સંયોગીમાં સાત વિકલ્પો છે. બે નાકમાં ૨૮ વિકલ્પો રત્નપ્રભાદિ સાતે પણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy