SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-૩૧/૪૫૦ કેવલપજ્ઞતાધર્મ પામે, એ પ્રમાણે જેમ “અશ્રુત્વાની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ આઇ કે - આલાવો “શ્રુત્વાનો કહેવો. બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. • યાવત - જેણે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે કેવલી યાવત્ ઉપાસિકા પાસે ધર્મ સાંભળીને, કેવલીપજ્ઞdધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે રાવતું કેવળજ્ઞાન ઉપાર્જે તેને નિરંતર અક્રમ-અટ્ટમ તપોકમથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ દ્ધકતાથી, એ જ પ્રમાણે યાવતું ગવેષણાં કરતાં અવધિજ્ઞાન સમુut થાય, તે સમx અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ. ભગવન તે કેટલી તેયામાં હોય ? ગૌતમ ! છ એ લેસ્યામાં - કૃણાલેશ્યા ચાવત શુકલલેસા. • • ભગવન ! તે કેટલા જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય છે અભિનિબૌધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો અભિનિબોધિક-કૃત-અવધિ-મન:પર્યવજ્ઞાનમાં હોય. ભગવન ! તે શું સયોગી હોય કે અયોગી ? આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, આ બધું જેમ “અઝુવા'માં કહ્યું, તેમજ અહીં કહેવું. ભગવાન ! તે શું સવેદક હોય ? પૃચ્છા. ગૌતમ ! સવેદક હોય કે અવેદક હોય. જે અવેદક હોય તો શું ઉપશાંતવેદક હોય કે ક્ષીણવેદક હોય ? ગૌતમ ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય. જે સવેદક હોય તો શું પ્રીવેદક હોય, પુરવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસક વેદક ગૌતમ ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ-નપુંસક વેદક હોય. ભગવના શું તે સંકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય કે અકષાયી પણ હોય. જે અકયાયી હોય તો શું ઉપશાંત કપાસી હોય કે efણકષાયી હોય? ગૌતમ ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. જે સકષાયી હોય તો હે ભગવન ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચામાં, (કણમાં) બેમાં કે એક કષાયમાં હોય. જે ચારમાં હોય તો સંજવલન ક્રોધમાન-માયા-લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંવલ માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય. એકમાં હોય તો સંજવલના લોભમાં હોય. ભગવતુ ! તેને કેટલા અધ્યવસાનો કા છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અયુવા’માં કહ્યું તેમ યાવતું ઉત્તમ કેવળ જ્ઞાન, દશનિ સમુx થાય. • • ભગવન! તે કેવલીપાdધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, કહે - બતાવે અને પરૂપે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન્! તે (કોઈને) પ્રતજિત કે મુંડિત કરે ? હા, ગૌતમ ! પદ્ધજિત, મુંડિત કરે. ભગવન! તેના શિષ્યો પણ પ્રવજિત, મુંડિત કરે ? હા, કરે. ભગવના તેના પશિણો પણ ધ્વજિત, મુક્તિ કરે ? કરે• - ભગવન! તે સિદ્ધ, બુદ્ધ યાવત તકર થાય? હા, થાય. ભગવદ્ ! તેના શિષ્યો પણ સિદ્ધ યાવ4 અંતકર થાય ? હા, થાય. ભગવન ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ ચાવતું અંતર થાય ? હા, એ પ્રમાણે જ યાવત અંત કરે છે. ભગવન શું તે ઉMલોકમાં હોય (ઈત્યાદિ) ‘અયુવા’ માફક ચાવતું તેના એકદેશ ભાગમાં હોય. ભગવદ્ ! તે એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! જન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ ! તેથી એમ કહ્યું કે - કેવલી યાવતુ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને ચાવતુ કેટલાંક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાંક ન ઉપાર્જે છે ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૫o : જે રીતે કેવલી આદિના વચનને સાંભળ્યા વિના કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે રીતે તેને સાંભળીને, બોધ પામીને થતું નથી. તે બીજા પ્રકારે દશાવે છે • જે સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, તેના કોઈપણ અર્થથી સમ્યગુદર્શન ચાત્રિ લિંગને પામીને પ્રાયઃ વિકૃષ્ટ તપ-ચાસ્ટિવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેમ જણાવે છે. લોકનું જે પ્રમાણ છે, તે જ પરિમાણ જેમાં છે તે. -- હવે આને જ લેશ્યાદિ વડે નિરપતા કહે છે - અનંતરોક્ત વિશેષણવાળા અવધિજ્ઞાની છ એ લેસ્થામાં હોય. જો કે પ્રશરત ગણ ભાવલેશ્યામાં જ્ઞાન પામે છે, છતાં દ્રવ્ય લેશ્યાને આશ્રીને છે લેશ્યામાં સમ્યકકૃત માફક પામે છે. કહે છે કે – “સમ્યકકૃત બધામાં પામે.” તેથી છ એ કહી. અવધિજ્ઞાનીને આધ બે જ્ઞાન અવશ્ય હોય, તેથી અહીં ત્રણ જ્ઞાનમાં હોય છે, તેમ કહ્યું. મતિ-શ્રુત-મન:પર્યાય જ્ઞાનીને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ચાર જ્ઞાનના સદભાવથી, અવધિજ્ઞાની ચાર જ્ઞાનોમાં અધિકૃત હોવાથી ચાર જ્ઞાનમાં કહ્યો. અક્ષીણવેધવાળાને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સવેદકપણાએ અવધીજ્ઞાની થાય છે, ક્ષીણ વેદવાળાને અવધિજ્ઞાનોત્પતિમાં અવેદકપણે થાય છે. આ અવધિજ્ઞાની ઉપશાંત વેદક હોતા નથી. કેમકે પ્રાપ્ત થનાર કેવળજ્ઞાન અહીં વિવક્ષિતત્વ છે. જે કષાયનો ક્ષય વિના અવધિને પામે છે, તે સકષાયીપણે અવધીજ્ઞાની થાય. જે કષાયક્ષયમાં પામે તે અકષાયી છે. જો અક્ષીણ કષાયપણે વધીને પામે તો એ ચાસ્ત્રિયુક્તપણાથી ચારે-સંજ્વલન કષાયમાં હોય છે. જો ક્ષપક શ્રેણી વર્તિત્વથી સંજવલન ક્રોધ ફાયમાં અવધિ પામે, તો ત્રણ કષાય-સંજવલનમાનાદિમાં હોય, જો તે પ્રમાણે સંજવલન ક્રોધ-માન ક્ષીણ થયા હોય તો બે કષાયમાં, એ રીતે એક કષાયમાં જાણવું.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy