SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૯/૪૨૭ આયુના દેશબંધક, અબંધક સંખ્યાલગણા. • વિવેચન-૪ર૭ - જ્ઞાન-શ્રુતાદિની, તેના અભેદથી જ્ઞાનીની જે પ્રત્યુનીકતા-સામાન્યથી પ્રતિકૂળતા. તેના વડે. શ્રુતની, શ્રુતગુરની જે નિહનવતાઅપલાપ કસ્વો, તેના વડે. જ્ઞાનના ગ્રહણાદિમાં વિM૫ અંતરાય કરવો, જ્ઞાનમાં, જ્ઞાનીમાં અપીતિ હોવી. જ્ઞાન કે જ્ઞાનીની આશાતના-હેલણા કરવી. જ્ઞાન કે જ્ઞાનીના વ્યભિચાર દેખાડવા માટે પ્રવૃત્તિ કરવી, આ બાહ્ય કારણોથી જ્ઞાનાવરણીય કામણ શરીર બંધ. હવે અંતર કારણ કહે છે - જ્ઞાનાવરણીય હેતુત્વથી, જ્ઞાનાવરણીય લક્ષણ જે કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી (આ બંધ થાય.). અહીં દર્શન એટલે ચક્ષુર્દર્શનાદિ. તીવ્ર મિથ્યાત્વ વડે. કષાય સિવાયના નોકપાયલણ ચામિ મોહનીયરી, તીવ્ર ક્રોધાદિ વડે - કષાય ચારિત્ર મોહનીય પૂર્વે કહ્યું છે. મહાજ • અપરિમિત કૃષિ આદિ આરંભ વડે, મનડાયા. નિયતિ - વંચન અર્થે પ્રવૃત્તિ, અર્થાત્ માયાપચ્છાદન, કોઈ કહે છે - અતિ આદર કરીને બીજાને ઠગવા. પ્રકૃતિ ભદ્રકતા • સ્વભાવથી બીજાને ન અનુતાપીને, અનુકંપા વડે, માત્સર્યબીજાના ગુણોને સહન ન કરવા તે. શુભનામ-દેવગતિ આદિ. કાયજુતા-બીજાને ન ઠગવારૂપ કાયમેટાથી, ભાવ હજતા-બીજાને ન ગવારૂપ મનોપ્રવૃત્તિ. ભાષા મજુતા-ભાષામાં આર્જવતાથી. વિસંવા - અન્ય રીતે પ્રાપ્તને અન્યથા કરવું, તરૂપ યોગ-વ્યાપાર તે વિસંવાદન, તે નિષેધથી અવિસંવાદન યોગ, તેના વડે. અહીં કાયમજુતાદિ ત્રણ વર્તમાનકાળ આશ્રયી છે, અવિસંવાદનયોગ અતીત-વર્તમાનકાળ આશ્રય છે. અશુભનામકર્મ-નરકગત્યાદિ. * - કામણ શરીર પ્રયોગ બંધ પ્રકરણ, તૈજસ શરીર પ્રયોગ બંધ પ્રકરણવતુ જાણવું. જે વિશેષ છે, તે કહે છે - આનો આયુબંધ સૌથી થોડો છે કેમકે બંધકાળનું થોડાપણું અને અબંધકાળનું બહુપણું છે. તેનાથી અબંધક સંખ્યાલગણા (શંકા) ના અબંધકને અસંખ્યાતગણી કેમ ન કહ્યો ? - X • કહે છે - આ સૂત્ર અનંતકાયિકોને આશ્રીને છે. અનંતકાયિકા સંખ્યાતજીવિકા જ છે. તે આયુષ્યબંધક તેના દેશબંધકથી સંખ્યાલગણાં જ થાય. જો બંધક સિદ્ધાદિ તેમાં મૂકીએ તો પણ સંખ્યાતગણાં જ છે. કેમકે સિદ્ધાદિ અબંધક અનંતા હોવા છતાં અનંતકાયિકાયુ બંધકાપેક્ષાથી અનંત ભાગ જ થાય. - x - ૪ - દારિકાદિને બીજા પ્રકારે કહે છે– • સૂઝ-૪ર૮ : ભગવાન ! જે જીવને ઔદારિક શરીરનો સબંધ છે, તે હે ભગવન ! વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક ? આહારક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. તે તૈજસ શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક છે, અબંધક નથી. જે બંધક છે, તો દેશાબંધક કે ૨૨૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સવબંધક ? ગૌતમ ! દેશબંધક છે, સર્વબંધક નથી. કામણ શરીરનો બંધક કે શાબંધક ? તૈજસ મુજબ જાણવું. ભગવન્! જેને ઔદારિક શરીરનો દેશબંધ છે, તે હે ભગવન્! ઐક્રિય શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, આબંધક છે. એ રીતે સબંધ માફક દેશબંધ પણ કહેવો ચાવતું કામણ. ભગવન્જે વૈક્રિયશરીરનો સર્વબંધક છે. તે ભગવન્! ઔદારિક શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. અાહારક શરીર પણ એમજ છે. તૈજસ અને કામણમાં ઔદારિકમાં કહ્યા મુજબ અહીં કહેતું. યાવત દેશબંધક છે, સર્વબંધક નથી. ભગવન જે વૈદિચશરીરનો દેશબંધક છે, તે ભગવત્ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બાંધક નથી, અબંધક છે. એ રીતે જેમ સબંધ કહ્યો, તેમજ દેશબંધ પણ કામણ સુધી કહેવો. ભગવન્! જે આહારક શરીરનો સર્વબંધક છે, તે ભગવદ્ ! દારિક શરીરના બંધક છે કે બંધક ? ગૌતમ ! બંધક નથી, આબંધક છે. એ રીતે વૈકિય પણ કહેવું. તૈજસ, કામણમાં ઔદારિકવત્ કહેવું. ભગવન ! જે આહાક શરીરના દેશ બંધક છે, તે ભગવન ! દારિક શરીરના? આહાફ શરીરના સર્વબાંધક માફક કહેવું. - ૪ - ભગવતા જે તૈજસ શરીરના દેશબાંધક છે, તે ઔદાકિ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક કે બંધક હોય છે બંધક હોય તો દેશબંધક કે સદ્ધિાંધક? ગૌતમાં બંને હોય. વૈકિય શરીરના બાંધક કે બંધક? એ પ્રમાણે જ. એ રીતે આહાક શરીરમાં પણ છે. કામણ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક, બંધક નહીં. જે બંધક હોય તો દેશબંધક કે સવબિંધક ગૌતમાં દેશબંધક છે. સર્વબંધક નથી. ભગવ! જે કામણ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના? વૈજાની માફક જ કામણની વકતવ્યતા કહેતી. ચાવતું તૈક્સ શરીરના યાવત દેશબંધક, સલિંધક નહીં. • વિવેચન-૪૨૮ : એક સમયે ઔદાકિ અને વૈક્રિયનો બંધ ન હોય, તેથી ‘નોબંધક' કહ્યું. એ રીતે આહાક પણ જાણવું. તૈજસ હંમેશા સાથે રહે છે, માટે દેશબંધકથી બંધક કહ્યા. એ રીતે કાર્યણશરીર પણ છે. આ પ્રમાણે ઔદારિક સર્વબંધને આશ્રીને બાકીના બંધોને ચિંતવવા આ દંડક કહ્યો. પછી દેશબંધક આશ્રીને કહ્યું. હવે વૈક્રિયના સર્વબંધને આશ્રીને બાકીના બંઘની વિચારણાનો દંડક છે. તેમાં ઔદારિક શરીર સર્વબંધકનો તૈજસ-કામણનું દેશબંધકવા કહ્યું. તેમ વૈક્રિયશરીરનું પણ સર્વબંધક-દેશબંધકવ કહેવું. * * * તૈજસ દેશબંધક દંડકે ઔદારિક શરીરનો બંધક કે બંધક કહ્યો. તેમાં વિગ્રહગતિમાં અબંધક, અવિગ્રહમાં ફરી બંધક. તે ઉત્પત્તિ ફોગે પ્રથમ સમયે સર્વબંધક,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy