SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-૫/૪૦૨ થી ૪૦૪ ૧૮૫ ફળથી નિવૃત્ત - ઉદુમ્બર આદિ પાંચથી નિવૃત્ત જે બળદની ખસી કરાયેલ નથી અને નાક નાયેલ નથી. એવા - વિશિષ્ટ યોગ્યતા રહિત, આ પ્રકારે ધર્મની વાંછા કરે છે, તેમ જાણવું. તો પછી આ શ્રમણોપાસકો હોય તે કેમ ધર્મને ન ઈચ્છે ? ઈચ્છે જ એમ જાણવું. કેમકે તેઓ વિશિષ્ટતર દેવ, ગુર, પ્રવચનને આશ્રીને (રહેલા છે) તેઓને આ કમદિાનો-જેનાથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે કમદિાન અથવા કર્મોનું જે આદાન કરે - કર્મના હેતુઓ કર્માદાન (તેનો ત્યાગ કરે, તે-૧૫ છે.) (૧) ચગાર વિષયક કર્મ, વેચવા માટે કોલસા બનાવે, એ રીતે અગ્નિ વ્યાપાર રૂપ જે બીજા પણ ઈંટ પકાવવાદિ કર્મ, તે અંગાર કર્મ કહેવાય. કેમકે તે અંગાર શબ્દના ઉપલક્ષણ રૂપ છે. (૨) વન કર્મ - વન વિષયક, વન છેદીને વેચવારૂપ - ૪ - (3) શાટિક કર્મ - ગાડાં, વાહન, ઘટન આદિનો વેપાર, - - (૪) ભાટક કર્મ • ભાડા વડે વ્યાપાર, બીજાઓ આપેલ દ્રવ્યથી ગાડા આદિ વડે બીજા દેશમાં લઈ જવા, અથવા ગાય, ઘર આદિ વેચવા કે આપવા. (૫) સ્ફોટક કર્મ - હળ, કોદાળી આદિથી ભૂમિનું ફોટન કરવું. • • (૬) દેતવાણિજ્ય - હાથી દાંત આદિનો, ઉપલક્ષણથી એવા ચામડા, ચામર, વાળ આદિનું ખરીદ-વેચાણ. - - (૩) લાખ વાણિજ્યલાખનું ખરીદ, વેચાણ. આ ત્રસ સંસકિત નિમિત્તથી બીજા પણ તલ આદિ દ્રવ્યનું ખરી-વેચાણ, તે ઉપલક્ષણથી જાણવું. (૮) કેશવાણિજ્ય - ગાય, ભેંસ, સ્ત્રી આદિ જીવોના વાળનો વેપાર. -- (૯) રસવાણિજ્ય - મધ આદિ રસનો વેપાર, (૧૦) વિષ વાણિજ્ય - વિષના ઉપલક્ષણથી શસ્ત્રવાણિજ્ય પણ નિષેધ છે. (૧૧) ચંગપીલ કર્મ-યંત્ર વડે તલ, શેરડી આદિને પીલવા, તે કર્મ. • • (૧૨) નિલછિન કર્મ - ખસી કરવી તે નિર્વાઇન - - (૧૩) દવદાન - અગ્નિ લગાડવો તે. :(૧૪) સરદહ તળાવ શોષણતા • E - સ્વયંભૂ જળાશય વિશેષ, વહ - નધાદિનો નિમ્નતર પ્રદેશ, તST - કૃત્રિમ જળાશય વિશેષ. તેને શોષવવા, તે. - * (૧૫) સતી પોષણ - દાસીનું પોષણ, તેને ભાડે રાખવી. આના દ્વારા કુકડા, બીલાડા આદિ શુદ્ધ જીવ પોષણ પણ જાણવું. તિ - આવા પ્રકારના નિર્મન્ચસક. શુક્લ - અભિનિવૃત, ઈષ્યરહિત, કૃતજ્ઞ, સત્ આરંભી, હિતાનુબંધી. શુક્લ પ્રધાન. પછી દેવમાં ઉપપાત થાય છે, તેથી દેવોને ભેદથી કહ્યા છે - જેમકે નવા - ઇત્યાદિ. @ શતક-૮, ઉદ્દેશો-૬-“પ્રાસુક" છું. – X - X - X - X – પાંચમામાં શ્રમણોપાસક અધિકાર કહ્યો, અહીં પણ તે જ છે. • સૂત્ર-૪૦૫ - ભગવન ! તથારૂપ શ્રમણ કે માહણને પ્રાસુક, એષણીય આશન-- ૧૮૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય અને પાપ કર્મનો કોઈ બંધ ન થાય. ભગવાન તથારૂપ શ્રમણ કે માહણને પાસુક અને અનેaણીય અશનપાન યાવતુ તિલાલતા શ્રાવકને શું મળે? ગૌતમ! તે ઘણી નિક્સ કરે અને અવાકર્મબંધ કરે. ભગવના તથારૂપ અસંયત, અવિરત, આપતિત પ્રત્યાખ્યાત પાપકર્મીને પ્રાસક કે છાપામુક, એષણીય કે અનેકણીય અરાન-પાન વડે યાવતુ તે શ્રાવકને શું મળે? ગૌતમાં એકાંતે તેને પાપકર્મ બંધ થાય, જરા પણ નિર્જરા તેને ન થાય. • વિવેચન-૪૦૫ - જિં વાનg - શું ફળ મળે. તો - એકાંતે તે શ્રાવકને, પાપકર્મનો બંધ થતો નથી. • • વહુર્તાવ - પાપકર્મ અપેક્ષા ઘણું, મuતરાણ - નિર્જરાઅપેક્ષાએ ઘણું ઓછું. અર્થ એ છે કે – ગુણવંત પાત્રને અપાસુકાદિ દ્રવ્ય દાનથી ચાસ્ત્રિને ઉપકારી અને જીવઘાતના વ્યવહાચી તેને ચાસ્ત્રિની બાધા થાય છે. તેમાં ચારિત્રને ઉપકારીવથી નિર્જરા અને જીવઘાતાદિથી પાપકર્મ થાય. તેમાં સ્વહેતું સામર્થ્યથી પાપની અપેક્ષાઓ નિર્જરા ઘણી વધારે થાય છે. નિર્જરાની અપેક્ષાએ પાપ ઘણું ઓછું થાય છે. અહીં વિવેચકો માને છે કે અનિર્વાહાદિ કારણે જ અપાસુકાદિ દાનથી ઘણી નિર્જરા થાય, અકારણે નહીં, કેમકે કહ્યું છે કે – નિર્વાહ થતો હોય ત્યારે શુદ્ધ લેનાર્દનાર બંનેનું અહિત છે, બીમારી આદિમાં કે નિર્વાહ ન થતો હોય તો હિતકર છે. બીજા કહે છે - અકારણે પણ ગુણવાનું પાત્રને અપાસુક આદિ દાનમાં પરિણામ વશથી ઘણી નિરા અને અભ પાપકર્મ થાય છે. સત્રના નિર્વિશેષપણાથી અને પરિણામના પ્રમાણવથી આમ કહ્યું. કહે છે કે – સમસ્ત ગણિપિટક સ્મારિત સાર એવા ઋષિઓના પમ રહસ્ય નિશ્ચયને આશ્રીને (આવા દાનમાં) પરિણામ એ જ પ્રમાણ છે. વળી પૂર્વે જે કહ્યું કે – નિર્વાહમાં અશુદ્ધ દાન એ દેનાર-લેનાર બંનેના અહિત માટે છે તે ગ્રાહકને વ્યવહારથી સંયમ વિરાધના અને દેનારને લોભીના દેહાંત • x • દેનારને અા શુભાયુકતાના નિમિત્તત્વથી છે. અભ એવું શુભાયુ પણ અહિતકર છે. પ્રાસુકાદિ દાનથી અપાયુપણાના ફળને કહેતું સૂત્ર પૂર્વે અર્પેલ જ છે - તેથી અહીં તવ શું? તે કેવલી જાણે. બીજા સૂત્રમાં અસંયત, અવિરતાદિ ગુણરહિત પણ કહ્યા. તેમને દાનથી પાપકર્મ ફળ, નિર્જરાનો અભાવ કહો. કેમકે અસંયમ ઉપકારીતાથી તુલ્ય ફળ છે. પ્રાસુકમાં અહિંસા, અપાકમાં હિંસા થાય તેની વિવક્ષા અહીં કરી નથી. • X - ત્રણે પણ સૂગોમાં મોક્ષાર્થે જે દાન, તેની વિચારણા કરે છે. તેમાં અનુકંપા કે ઔચિત્ય દાનની વિચારણા નથી - X - X - મોક્ષાર્થે જે દાન છે, તે માટે વિધિ કહી જ છે, પણ અનુકંપાદાનનો નિષેધ નથી. • સૂત્ર-૪૦૬ :ગૃહસ્થના ઘેર હાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિર્થીિને કોઈ ગૃહસ્થ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy