SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ el-I૮/૩૬૪,૩૬૬ ૧૫ ૧૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ હે ગૌતમાં જીવ પણ જેવા પૂર્વકર્મચી નિબદ્ધ શરીરને પામે, તને અસંખ્ય જીવપદેશથી સચિત કરે છે. બાકીનું લખેલું જ છે. -- તેનો અર્થ આ પ્રમાણે - વટાવIR - શિખર આકૃતિ યુક્તશાળા, જે અંદર-બહાર છાણ આદિ વડે લિપ્ત હોય, તે પ્રાકારાદિથી આવૃત, કમાળ આદિ દ્વારથી યુક્ત, વાયુ પ્રવેશરહિત, વળી મોટા ગૃહો પ્રાયઃ નિવૃતિ ન હોય, તેથી નિવૃત ગંભીર, તૈલ-વાટ-વાળુવાસણ અને અગ્નિ લઈને જાય. દ્વારના મુખને નિશ્ચિદ્ર કરી બંધ કરે. કઈ રીતે? કમળ આદિ ગાઢ બંધ કરે, દ્વાર શાખાદિને ગાઢ નિયોજી, સંપૂર્ણ નિશ્ચિાદ્ધ કરે. પુર • ગંત્રીäચક, વર્તનVI - ગોચરણ માટેનું મોટું વાંસનુ પામ, જડવાાિય - વાંસયુક્ત ભાજન, પછfપડળ - ઢક ભાગ માગ માન વિશેષ પિટક. સોનમય - ૧૬ ભાગ પ્રમાણ - X - X • વાંચનાંતરમાં આ સાક્ષાત્ લખેલું છે. - - જીવાધિકારથી • સૂત્ર-૩૬૩,૩૬૮ - [૩૬] ભગવત્ / નૈરયિકો જે પાપકર્મ કર્યા - કરે છે - કરશે, શું તે બધું દુ:ખરૂપ છે અને જેની નિર્જરા કરાઈ છે, તે સુખરૂષ છે ? હા, ગૌતમ ! એમ જ છે. એ પ્રમાણે ચાવતું વૈમાનિક સુધી જાણવું. 36] ભગવન સંજ્ઞા કેટલી કહી છે? ગૌતમ ! દશ, તે આ - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ. એ પ્રમાણે આ દશે સંજ્ઞા વૈમાનિક સુધી જાણવી. • • નૈરયિકો, દશ પ્રકારે વેદનીયને અનુભવ કરતા રહે છે. તે આ - શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, કંડ, પરાધીનતા, જવર, દાહ, ભય, શોક. • વિવેચન-૩૬૩,૩૬૮ : સંસાર પરિભ્રમણના કારણથી દુ:ખરૂપ છે, પાપકર્મોની નિર્જરા મોક્ષના હેતુરૂપ હોવાથી સુખરૂપ છે. નાકાદિ સંજ્ઞી છે, માટે સંજ્ઞા સંજ્ઞાન કે આભોગ તે સંજ્ઞા, બીજા મતે મનોવિજ્ઞાન એ સંજ્ઞા છે. વેદનીયમોહનીયાદિ આશ્રીને જ્ઞાન-દર્શનાવરણ ક્ષયોપશમ આશ્રીને વિચિત્ર આહારદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષ તે સંજ્ઞા. તે દશ છે. (૧) આહાર સંજ્ઞા-ક્ષુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર અર્થે પુદ્ગલ ગ્રહણ ઈચ્છા. * * * * (૨) - ભયસંજ્ઞા-ભયમોહનીયના ઉદયથી વ્યાકુલ ચિત પુરુષનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું. (3) મૈથુન સંજ્ઞા-પુવેદાદિ ઉદયથી મૈયુના શ્રી આદિના અંગ આલોકન, મુખ જોવું આદિ, તેનાથી કંપનાદિ થવારૂપ લક્ષણ. (૪) પરિગ્રહ સંજ્ઞા-લોભોદયથી પ્રધાનભવ કારણ આસક્તિ પૂર્વક સચિતઅયિત દ્રવ્યોપાદન ક્રિયા-ઈચ્છા. - (૫) ક્રોધ સંજ્ઞા-ક્રોધોદયના આવેશથી આંખો લાલ થવી, દંતચ્છદ, ફૂરણાદિ ચેષ્ટા. (૬) માનસંજ્ઞા-માનોદયથી અહંકારરૂ૫ આમોકર્ષ ક્રિયા. (9) માયાસંજ્ઞા-માયોદયથી અશુભ સંક્લેશ વડે જૂઠ બોલવું આદિ કિયા. - (૮) લોભસંજ્ઞા - લોભોદયથી લોભયુક્ત સચિત-અયિત દ્રવ્ય પ્રાર્થનારૂપ સંજ્ઞા. - (૯) ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી શબ્દાદિ અગોચર સામાન્ય અવબોધ ક્રિયા કે ઉપયોગરહિત ક્રિયા. (૧૦) લોકસંજ્ઞા-શબ્દાદિ અર્થ ગોચર વિશેષ અવબોધ ક્રિયા આ રીતે ઓઘસંજ્ઞા, તે દર્શનોપયોગ અને લોકસંજ્ઞા, તે જ્ઞાનોપયોગ આ દશેને સુખે સમજવા પંચેન્દ્રિયને આશ્રીને કહ્યું. એકેન્દ્રિય આદિને તો પ્રાયઃ યથોક્ત ક્રિયા નિબંધન કમોંદયાદિ રૂપ જ જાણવી. જીવાધિકારથી નૈરયિકાદિ. પર્વ પર - પરવશ. અહીં વેદના કહી તે ક્રિયા વિશેષથી તે મહા કે અા અને સમ છે, તે દશવિ છે - • સૂત્ર-૩૬૯,390 - [36] ભગવત્ / હાથી અને કુંથુને અપત્યાખ્યાન ક્રિયા સમાન હોય ? હા, ગૌતમ! હોય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને. તે કારણથી એમ કહ્યું. - યાવત સમાન હોય. [39] ભગવન ! આધાકી ભોગવતો શું બાંધે ? શું કરે ? શેનો ચય કે ઉપચય કરે ? એ પ્રમાણે જેમ શતક-૧, ઉદ્દેશા-૯-માં કહ્યું તેમ કહેવું. યાવતુ પંડિત શાત છે, પંડિતત્વ આશાશ્વત છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૬૯,૩૩૦ : સૂત્ર-૩૬૯માં વિરતિ કહી, તે સંયત હોવા છતાં આધાકર્મભોજીને કઈ રીતે હોય તે પૂછે છે. જીવ શાશ્વત પંડિત છે. ચાસ્ત્રિભ્રંશથી અશાશ્વત છે. ૐ શતક-૭, ઉદ્દેશો-“અસંવૃત્ત' છે - X - X - X - X - પૂર્વે આધાકર્મી ભોગવનારને અસંવૃત્ત કહ્યા. તેથી અહીં અસંવૃત - • સૂત્ર-39૧ : ભગવાન ! અસંવૃત્ત અણગાર બાહ્ય યુગલના ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપની વિકુવા કરવાને સમર્થ છે? ના, તેમ નથી. • ભગવન ! સંવૃત્ત અણગાર બાહ્ય યુગલો ગ્રહણ કરીને એક વર્ણ, એકરૂપ વિકુવવા સમર્થ છે? હા, છે - ભગવન! શું તે અહીં રહેતા યુગલ ગ્રહણ કરીને વિદુર્વે કે ત્યાં રહેલ પુગલ ગ્રહીને વિકૃર્વે કે અન્યત્ર રહેલ યુગલોને ગ્રહણ કરીને વિફર્તે? ગૌતમ! અહીં રહેલ યુગલો ગ્રહણ કરીને વિક છે. ત્યાં કે અન્યત્ર રહેલ પુગલ ગ્રહણ કરીને ચાવત વિકુdણા ન રે. એ પ્રમાણે એકવર્ણ - અનેકરૂપ આદિ ચતુર્ભની જેમ શતક-૬-ના ઉદ્દેશા૯-માં છે, તેમ અહીં પણ કહેવી. વિશેષ આ - અણગાર અહીં રહીને અહીં રહેલ યુગલો ગ્રહણ કરીને વિદુર્વે છે. બાકી બધું પૂર્વવત્ યાવ4 પુગલોને નિગ્ધ પગલપણે પરિસમાવે? હા, પરિસમાવે. ભગવનું ! તે અહીં રહેલ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy