SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ-//૩૬૧,૩૬૨ ૧૨૧ ૧રર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ લાગે કે સાંપરાચિકી ? ગૌતમ સંવૃત્ત આણગારને યાવત્ ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં – ભગવન! એમ કેમ કહ્યું- x - ? ગૌતમ! જેના ક્રોધ, માન, માયા, લોભ વ્યવચ્છિન્ન થયા છે. તેને ઐયપથિકી ક્રિયા લગે, તેમજ જેમ ઉગે વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે, તેમ સૂબાનુસાર વર્તનારને હે ગૌતમ યાવત સાંપરાયિકી ક્રિયા ન લાગે. [૩૬] ભગવત્ ! કામરૂપી છે કે અરૂપી ? ગૌતમ કામરૂપી છે, તે શ્રમણાસુણ કામ અરૂપી નથી. - - ભગવન્! કામ સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! કામ સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. • • ભગવન્! કામ જીવ છે કે અજીવ ? ગૌતમ! કામ જીવ પણ છે, અજીવ પણ છે. ભગવન! કામ જીવોને હોય કે અજીવોને ? ગૌતમ ! કામ જીવોને હોય જીવોને નહીં. • • ભગવત્ ! કામ કેટલા પ્રકારે છે ? ગૌતમ! કામ બે પ્રકારે છે . શબ્દ અને રૂ. • • ભગવત્ર ! ભોગો રૂપી છે કે અરૂપી ? ગૌતમ / ભોગો રૂપી છે, આપી નથી. • • ભગવન્! ભોગો સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભોગો સચિત છે, અચિત્ત પણ છે. • • ભગવતુ ! ભોગો જીવ છે કે જીવ ? ગૌતમ ભોગો જીવ પણ છે અને જીવ પણ છે. ભોગો જીવન હોય કે અજીવને ? ગૌતમ ! ભોગ જીવને હોય, જીવને નહીં ભોગો કેટલા છે ? ગૌતમ! પ્રણ - ગંધ, રસ, સ્પર્શ. ભગવાન ! કામ ભોગો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ છે – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. -- ભગવાન ! જીવો કામી છે કે ભોગી ? ગૌતમ! જીવો કામી પણ છે, ભોગી પણ છે. ભગવન એમ કેમ કહ્યું : x - ? ગૌતમ! શ્રોઝેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને આથીને કામી છે, પ્રાણેન્દ્રિય, જીëન્દ્રિય, સાશનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે. ભગવતુ ! બૈરસિકો, કામી છે કે ભોગી ? એ પ્રમાણે જ કહેવું. યાવત નિતકુમાર. પૃવીકાયિકની પૃચ્છા - ગૌતમ! પૃવીકાયિકો કામી નથી, ભોગી છે. એમ કેમ કહ્યું? ગૌતમ! સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જવું. • • બેઈન્દ્રિયો પણ એમજ છે. વિશેષ એ કે - તે જિલૅન્દ્રિય અને નેન્દ્રિયને આશ્રીને ભોગી છે. • • તેઈન્દ્રિય પણ એમજ છે. વિશેષ એ કે - ઘાણ-જીભસ્પર્શ ઈન્દ્રિયો આશ્રીને ભોગી છે. ચતુરિન્દ્રિય વિશે પૃચ્છા - ગૌતમ ! ચતુરિન્દ્રિયો કામી પણ છે અને ભોગી પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેઓ ચક્ષુરિન્દ્રિય અગ્રીને કામી છે, ઘાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયોને આશ્રીને ભોગી છે, તેથી કહ્યું. બીજી જીવોને સામાન્ય જીવ માફક યાવતુ વૈમાનિક સુધી જાણવા. ભગવન! આ કામમાં, નોકામી-નો ભોગી, ભોગી જીવોમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કામીભોગી છે. નોકામીનોભોગી જીવ તેનાથી અનંતગુણ છે, ભોગી તેનાથી અનંતગુણ છે. - વિવેચન-૩૬૧,૩૬૨ - કામભોગને આશ્રીને સંવૃત થાય, તેથી કામભોગપ્રરૂપણાર્થે કહે છે - મૂવીત્યારે - જેનામાં મર્તતા છે, તે રૂપી, તેથી વિપરીત તે રૂપી. અભિલાષા કરે, પણ વિશિષ્ટ શરીર સંસ્પર્શ દ્વારા ઉપયોગી ન થાય તે કામ-મનોજ્ઞ શબ્દ, સંસ્થાન, વર્ણો. કામો રૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલધર્મથી તેનું મૂર્તત્વ છે. સમનક પ્રાણીના રૂપની અપેક્ષાએ તે સચિત છે, શબ્દ દ્રવ્યાપેક્ષા અને સંજ્ઞી જીવ શરીર રૂપાપેક્ષાથી કામો અચિત પણ છે. જીવ શરીર રૂપ અપેક્ષાએ જીવો પણ કામ છે અને શબ્દ અપેક્ષાઓ, ચિત્રપુત્રિકાદિ રૂપ અપેક્ષાએ અજીવો પણ કામ છે. કામના હેતુથી જીવોને જ કામ હોય છે, અજીવોને તે અસંભવ હોવાથી અજીવોને કામ ન હોય. શરીર વડે ઉપભોગ થાય તે ભોગ - વિશિષ્ટ ગંધ, રસ, સ્પર્શ દ્રવ્યો. ભોગોરૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલ ધર્મત્વથી તેનું મૂર્તત્વ છે. ભોગો સયિત પણ છે, ગંધાદિ પ્રધાન જીવ શરીર કે સમનકવણી. -- જીવના શરીરોના વિશિષ્ટ ગંધાદિ ગુણયુકતવથી જીવો પણ ભોગ છે. વિશિષ્ટ ગંધાદિ ગુણપણાથી અજીવો પણ ભોગ છે. - - કામીભોગી સૌથી થોડાં કહા, કેમકે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો જ કામભોગી હોવાથી અહા છે, સિદ્ધો તેથી અનંતકુણા છે. વનસ્પતિના અનંતગુણવથી એક-બે-ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તેનાથી અનંતગુણા છે. -- ભોગના અધિકારથી આ કહે છે - સૂત્ર-૩૬૩ : ભગવન ! છગસ્થ મનુષ્ય જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, હે ભગવન ! તે ક્ષીણ ભોગી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પરાકાર પરાક્રમથી વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી ? ભગવાન ! આપ આ અથને આમ જ કહો છો ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, કેમકે તે ઉત્થાન-કમ-બલ-વી-પુરુષકાર પરાક્રમ દ્વારા કોઈપણ વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવાને સમર્થ છે. તેથી તે ભોગી ભોગનો ત્યાગ કરતો મહાનિર્જરા, મહાપર્યવસાનવાળો થાય છે. ભગવાન ! ધોવધિક મનુષ્ય જે કોઈ દેવલોકમાંe • જ બધું જેમ છ%ાથમાં કશું યાવત મહાપર્યવસાનવાળો થાય છે. ભગવાન ! પમાહોલધિક મનુષ્ય જે તે જ ભવગ્રહણથી સિદ્ધ થવો યોગ્ય હોય યાવત્ અંત કરે, શું તે ક્ષીણભોગીe (સમર્થ છે ?). બાકી બધું છ%ાસ્થ પ્રમાણે ગણવું. ભગવાન ! કેવલી મનુષ્ય, જે તે જ ભવગ્રહણથી યાવતુ એ બધું પરમાહોલધિક મુજબ ચાવતું મહાપર્યવસાન થાય છે. • વિવેચન-૩૬૩ - છાસ્થાદિ ચાર સૂત્રો છે. તેમાં રે - આ મનુષ્ય, નૂન - નક્કી છે - આ અર્થ, અથ - પ્રશ્નાર્થે, જેને ભોગ છે, તે ભોગી, તે ભોગી, તપ-રોગાદિથી જેનું શરીર ક્ષીણ થયું છે, તે ક્ષીણભોગી. મુ - સમર્થ. ૩ઠ્ઠાપા - ઉર્વીભવનથી, #મ - ગમનાદિ, વન • દેહપ્રમાણ, વરમ - જીવબળ, પુરિવાર પર મ - પુરુષાભિમાનથી તેના દ્વારા જ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy