SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ el-/૨/૩૩૯ સર્વથા બીજાને દંડે તે એકાંતદંડ. તેથી સર્વથા અજ્ઞ તે એકાંતબાલ. પ્રત્યાખ્યાનના અધિકારી તેના ભેદોને કહે છે - • સૂત્ર-૩૪૦ થી ૩૪ર : [3] ભગવની પ ણ કેટલા ભેટે છે? ગૌતમ બે ભેદે. તે આ - મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાત. - - ભગવના મૂલ ગુણ પ્રત્યાખ્યાન કેટલા ભેદે છે ગૌતમ બે ભેદ. સર્વ મૂલગુણ પરચક્ખાણ, દેશ મૂલગુણ પચ્ચખાણ. : - ભગવન! સર્વ મૂલગુણ પચ્ચખાણના કેટલા ભેદ છે? ગૌતમ! પાંચ. તે આ • સર્વથા પ્રાણાતિપાતળી વિરમણ - રાવત સર્વથા પરિગ્રહથી વિરમણ. • • ભગવના દેશમૂલગુણ પચ્ચકખાણના કેટલા ભેદ છે? ગૌતમાં પાંચ. તે આ • ભૂલ પ્રાણાતિપાત વિરમણ ચાવતુ ભૂલ પરિગ્રહ વિરમણ. ભગવાન ! ઉત્તગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? ગૌતમ બે. તે આ • સર્વ ઉત્તરગુણ પચ્ચખાણ, દેશ ઉત્તગુણ પચ્ચક્ખણ. • • ભગવન / સર્વ ઉત્તરગુણ ચકખાણના કેટલા ભેદ છે ? ગૌતમ દશ. [૪૧] અનામત, અતિકાંત, કોટિસહિત, નિયમિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવોલ, સંકેત અને અedI-પ્રત્યાખ્યાન. [3] ભગવન્! દેશ ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? સાત. • દિગવત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ • તથા - પશ્ચિમ મારણાંતિક સંલેખના શેષા-આરાધના. • વિવેચન-૩૪૦ થી ૩૪૨ - ચાત્રિ વૃક્ષના મૂળ ગુણ સમાન - પ્રાણાતિપાતાદિ વિરમણ, મૂલ ગુણરૂપ પ્રત્યાખ્યાન કે મૂળગુણ વિષયક નિવૃત્તિ, તેને મૂળગુણ પ્રત્યાખ્યાન જાણવું. મૂળગુણની સાપેક્ષાએ ઉત્તરરૂપ ગુણ - વૃક્ષની શાખા માફક, તે ઉતગુણ, તેમાં પ્રત્યાખ્યાન, તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તે જો સર્વથા હોય તો સર્વમૂલગુણ અને દેશચી હોય તો દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સર્વ વિરતને હોય, બીજું દેશવિરતને હોય. મUTTTT Tથા - (૧) ભાવિમાં કરવાનું તે અનાગત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચમાં અંતરાયના સંભવથી પહેલાં જ તે તપ કરવું. કહ્યું છે - ગુર, તપસ્વી કે ગ્લાનની વૈયાવચ્ચના કારણે, મને પર્યુષણા તપમાં અંતરાય થશે, તેમ જાણી તે તપ અત્યારે કરવું તે “અનામત' છે. (૨) પછી કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતું. કહ્યું છે - પૂર્વવત્ કારણોથી પર્યુષણા તપ ન થઈ શકે તો તેને પછી કરવો તે “અતિકાંત' છે. (3) કોટિસહિત - એકની સમાપ્તિ અને બીજાનો આરંભ સાથે થાય છે. ચતુર્થભક્તાદિ કરીને અનંતર જ ચતુર્થભક્તાદિ કરવું તે. • x - (૪) નિયંત્રિત - નિયમા ચંબિત, તે નિયંત્રિત. પ્રતિજ્ઞા દિવસે સ્વાનવાદિ ૧૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કારણે અંતરાય થવા છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કર્યું. કહ્યું છે - મહીને-મહીને અમુક-અમુક દિવસે નિશ્ચય કરેલ તપ તંદુરસ્ત હોય કે ગ્લાન, પણ શ્વાસ ચાલે ત્યાં સુધી કરવો, તેને ધીર પુરુષોએ નિયંમિત તપ કહ્યો છે તેને અનિશ્રિતાભા અણગાર સ્વીકારે છે. (૫) સાકાર-પ્રત્યાખ્યાનના અપવાદ હેતુઓ જે મહતર આગાર આદિ સાથે હોય છે. • • (૬) અનાકાર - કાંતાર, દુર્ભિક્ષાદિ વિશિષ્ટ હેતુના સંભવ અભાવે મહત્તરાદિ આચાર-છુટ ન લે છે. જો કે માત્ર અનાકાર પચ્ચકખાણ હોય તો પણ અનાભોગ’, ‘મહાસાકાર' તેમાં કહેવા. જેથી કાઠ, આંગળી આદિ મોઢામાં નાંખતા ભંગ ન થાય. * | (2) પરિમાણકૃત દતિ આદિ વડે પરિમાણ કરેલ. કહ્યું છે - દક્તિ, કવલ, ઘર, ભિક્ષા કે દ્રવ્ય વડે જે ભોજન ત્યાગ તે પરિમાણકૃત. (૮) નિસ્વશેષ - સમગ્ર અશનાદિ વિષયક કહ્યું છે - સર્વે અશન, પાન, ખાધ-પેયવિધિને સર્વભાવથી છોડવી તે નિરવશેષ. (૯) સંકેત - ચિહ્ન સહિત વર્તે છે. અથવા અંગુઠ સહિતાદિ સંકેત યુકત. કહ્યું છે - અંગુઠો, મુઠી, ગાંઠ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક, જયોતિક આદિ સંકેતો અનંતજ્ઞાની ધીરપુરુષોએ કહ્યા છે. (૧૦) અદ્ધા-એટલે કાળ. પૌરુષિ આદિ કાળનું નિયમન કરીને પચ્ચખાણા કરવું. કહ્યું છે - કાળપમાણના છેદથી પુરિમä, પોરિસિ, મુહૂર્ત, માસ, અર્ધમાસ આદિનું પ્રત્યાખ્યાન, તે અદ્ધા પ્રત્યાખ્યાન. ઉપભોગ એટલે અશન, પાન, અનુલેપનાદિનો એકવાર ભોગ, પરિભોગઅશન, શયન, વચન, શ્રી આદિનો વારંવાર ભોગ કરવો . ‘પશ્ચિમ' અમંગલ હોવાથી, તેને રોકવા અપશ્ચિમ કહ્યું. મરા - પ્રાણ ત્યાગ. જો કે આવીયી મરણ પ્રતિક્ષણ થાય છે, તો પણ તે ન લેવું. પણ વિવક્ષિત સવયિ ક્ષય લક્ષણ મરણ લેવું. તે પરથી બન્યુ મારણાંતિક. જેનાથી શરીર, કષાયાદિ પાતળા કરાય સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના. તેનું સેવન, અખંડકાળ કરવું તે આરાધના. અહીં દિગવતાદિ સાત તો દેશોતરગુણ જ છે. સંલેખના માટે નિયમ નથી. કેમકે આ દેશોતરવાળા માટે દેશોગુણરૂપ અને સર્વ ઉત્તવાળા માટે સર્વોત્તરગુણરૂપ છે તેમ આવશ્યકમાં કહ્યું છે. તેથી સંલેખનાને ન ગણીને સાત દેશોતર ગુણ કહ્યા. પણ સંલેખના દેશોતર-ગણવાળાને પણ અવશ્ય કરણીય હોવાથી અહીં સાથે મુકેલ છે. પ્રત્યાખ્યાન કહ્યું હવે જીવાદિને આશ્રીને પ્રત્યાખ્યાનાદિ કહે છે– • સૂગ-૩૪૩ : ભગવાન્ ! જીવો મૂલગુણપચ્ચખાણી, ઉત્તર્ગુણપચ્ચક્ખાણી કે અપરણ્યખાણી છે ? ગૌતમ! જીવો આ ત્રણે પરચઆણી છે. ભગવના નૈરયિકો, મૂલગુણ પચ્ચકખાણી છે આદિ પૃચ્છા. ગૌતમાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy