SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ -૧/૩૩૦ થી ૩૩૨ ૧૦૧ હોય છે, પૃedીકાયહિંસાના પત્યાખ્યાન હોય છે. તે પૃથ્વીને ખોદતાં જે કોઈ બસ જીવની હિંસા કરે તો ભગવાન ! તેને વ્રત ઉલ્લંઘન થાય ? ના, તેમ નથી. કેમકે તે ત્રસજીવના વધ માટે પ્રવૃત્ત હોતો નથી. ભગવાન ! શ્રાવકને પૂર્વેથી વનસ્પતિ હિંસાનું પચ્ચકખાણ હોય, પૃથ્વી ખોદતાં, તે કોઈ વૃક્ષનું મૂળ છેદી નાંખે તો તેને વ્રતનું ઉલ્લંઘન થાય ? તેમ ન થાય. કેમકે તે તેની હિંસા માટે પ્રવૃત્ત નથી. [33] ભગવત્ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાલતા શ્રાવકને શું લાભ થાય ? ગૌતમ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને ચાવતુ પ્રતિલાલતો શ્રાવક તથારૂપ શ્રમણ કે બ્રાહાણને સમાધિ પમાડે છે. સમાધિને કારણે તે પણ સમાધિ પામે છે. • • ભગવન તથા શ્રમણને યાવતુ પતિલાભતો શ્રાવક શું તજે છે ગૌતમ! જીવિતનો અને દુરસ્યાયનો ત્યાગ કરે છે. દુષ્કર કરે છે, દુભિ (વસ્તુ) પામે છે, બોધિ પામી, સિદ્ધ થઈ, ચાવતુ અંત કરે છે. • વિવેચન-૩૩૦ થી ૩૩૨ - સામાયિક કરેલ, સાધુની વસતિમાં રહીને તેવા યથાર્થ શ્રાવકને * * * સાંપરાયિકી ક્રિયા લાગે. બંને વિશેષણ યોગ અને નિરુદ્ધ કષાયવ યુકતતાથી ઐયપિથિકી લાગે એવી આશંકાથી આ પ્રશ્ન છે. જેને હળ-ગાડું આદિ કષાયના આશ્રયભત છે તે અધિકરણી. તેનાથી આત્માધિકરણી, તે કારણ જે ક્રિયાકરણમાં હોય, તેનાથી સાંપરાયિકી ક્રિયા લાગે. શ્રાવકાધિકારથી જ કહે છે. પ્રસવધ, તે બસપાસના વિધાર્થે પ્રવર્તતો નથી. વધનો સંકલ્પ નથી, તે સંકલાવધથી નિવૃત્ત છે. માટે તેનું ઉલ્લંઘન ન થાય. વંતિ • આપે છે. જીવિતને આપે છે, કેમકે અજ્ઞાદિ દ્રવ્ય આપતાં જીવિતનો જ ત્યાગ કરે છે. અનાદિ દ્રવ્ય દુત્યજ્ય હોવાથી કહ્યું - દુત્યજ્યને તજે છે. આ ત્યાગ દુષ્કર હોવાથી કહ્યું - દુકરને કરે છે. અથવા શેનો વિરહ થાય ? કર્મની દીર્ધ સ્થિતિનો. દષ્ટ કર્મવ્ય સંચયનો. અપૂર્વકરણાદિ દુલકર કરે છે. તેનાથી અતિવૃત્તિકરણ પામે છે, તેનાથી સમ્યગ્દર્શન અનુભવે છે. અહીં શ્રમણોપાસક શબ્દ છે. તેથી સાધુ-ઉપાસના માત્ર કરનાર લેવા. કેમકે સૂત્ર તેમાં જ ઘટે છે. • x • દાનથી બોધિ આદિ બીજે પણ કહ્યા છે - કર્મત કહ્યું, હવે અકર્મવ કહે છે – • સૂત્ર-333 + ભગવન! કમરહિત જીવની ગતિ થાય? હા, થાય. ભગવન્! અકર્મની ગતિ કઈ રીતે થાય? ગૌતમાં નિશ્ચંગતા-નિરાગતા-ગતિ પરિણામ-બંધન છેદનતાનિધિનતા-પૂર્વ પ્રયોગથી અકર્મની ગતિ કહી છે. નિસ્ટંગતા • x • આદિથી કમરહિતની ગતિ કઈ રીતે કહી? જેમ કોઈ પુરુષ નિછિદ્ર, નિરાહત, સુકા તુંબડાને કમપૂર્વક સંસ્કાર કરી, દર્ભ અને કુશ વડે વી2. પછી માટીના આઠ લેપથી લીબે, પછી તાપમાં સુકવે, સુકાયા પછી અથાગ-અતાર પુરષ પ્રમાણ પાણીમાં નાંખે, ૧૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તો હે ગૌતમાં તે તુંબડુ, તે માટીના આઠ લેપની ગુરતાથી, ભારી, ગુપ્તા અને ભારથી, પાણીના તળને ઉલ્લંઘીને નીચે ભૂમિ પર સ્થિત થાય? હા, થાય. હવે તે તુંબડુ માટીના આઠ લેપનો ક્ષય થતાં ભૂમિતળને છોડીને જળના ઉપરના તટે આવીને સ્થિર થાય? હા, થાય. એ પ્રમાણે ગૌતમ ! નિસંગતાદિથી કમરહિતની ગતિ કહી છે. ભગવાન ! બંધન છેદત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ વટાણા-મગ-અડદ-સિંબલીની શિંગ કે એરંડાનું બીજ તડકે મૂક્યા હોય અને સુકાઈને ફૂટે અને એક બાજુ ઉડે. તેમ ગૌતમ ! થાય. ભગવન | નિરિધણત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ ઉંઘણશી છુટેલ ઘમ સ્વાભાવિક રીતે, નિબંઘિતપણે ઉપર ાય, તેમ છે. ગૌતમ (જીવ જાય). - - ભગવન / પૂર્વ પ્રયોગથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! ધનુષથી છૂટેલ બાણની ગતિ લક્ષ્યાભિમુખ, નિવ્યઘિાતપણે થાય, તેમ ગૌતમ! જીવની ગતિ છે. • વિવેચન-333 : ગતિનો સ્વીકાર. નિર્માત - કર્મ મલ જવાથી, નિગUTયા - મોના જવાથી નિરમતાથી. નત્તિ રામ - ગતિના સ્વભાવથી, બંધન છેT - એરંડ ફળવતુ કર્મબંધન છેદનથી. નિરંધાતા - ધુંવાડા માફક કર્મબંધન છોડવાથી. પુત્રપોન - બાણની જેમ સકમતાથી ગતિ પરિણામવથી. • x નિવાવ - વાતાદિથી અનુપહd. ત્રમ - સમૂલ, સુસ - દર્ભની જેમ છિન્નમૂળથી. - X - X • નસવતિય - કલાય ધાન્યની ફળી. નિયા - એરંડ ફળ - x • x- સ્વભાવથી ઉd, નિવ્વાઈન - કટ આદિ આચ્છાદન અભાવથી. અકર્મણનું કથન કર્યું, તેથી ઉલટું કર્મ વક્તવ્યતા - • સૂગ-૩૩૪ : ભગવાન ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે કે દુઃખી ? ગૌતમ ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે, દુઃખી નહીં. • - ભગવન્! દુઃખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે કે દુ:ખી નૈરયિક દુઃખથી ઋષ્ટ છે ? ગૌતમ ! દુ:ખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે, દુ:ખી નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. આ પ્રમાણે પાંચ દંડક જાણવા. • દુઃખી દુઃખથી પૃષ્ટ, દુઃખી દુઃખનું ગ્રહણ કરે, દુઃખી દુઃખને ઉદીરે, દુઃખી દુ:ખને વેદે, દુઃખી દુઃખને નિજર. • વિવેચન-૩૩૪ - (૧) દુ:ખ નિમિત્તથી દુ:ણ - કર્મ, કર્મી જીવ દુઃખી છે. દુ:ખના હેતુરૂપ કર્મથી સ્કૃષ્ટ બદ્ધ. અદુ:ખી - અકર્મી દુઃખથી પૃષ્ટ ન હોય. જેમકે સિદ્ધ (૨) દુ:ણી - કર્મવાળો દુ:ખ-કમને સામાન્યથી ઉપાર્જે, નિધતાદિ કરે. (3) ઉદીરે, (૪) વેદે, (૫) નિજેરે. તેની વ્યાખ્યા પૂર્વે કરી છે. - - કર્મબંધનાધિકારથી કમબંધ ચિંતાન્વિત અણગાર સંબંધી સૂઝ -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy