SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૬/-/૫/૨૯૧ ચકાદિભૂહ માફક દુર્ભેધત્વથી રેવન્યૂ, દેવોને ભયોત્પાદકવથી વરિષ, દેવોને ક્ષોભકવરી દેવપ્રતિક્ષમ, અરુણોદયના વિકારથી ગળો છે. • x • તમકાય કયા પદાર્થનો પરિણામ છે ? - x • x -તમસ્કાયમાં બાદર વાયુ, બાદર વનસ્પતિ, બસો ઉત્પન્ન થાય છે, કેમકે વાયુ, વનસ્પતિની ઉત્પત્તિ કાયમાં સંભવે છે, બીજા જીવોની ઉત્પત્તિ સંભવતી નથી - x-તમસ્કાય સાર્દશ્યથી કૃણરાજિ પ્રકરણ • સૂગ-૨૯૨ થી ર૯૪ : [૨૯] કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ! આઠ. તે ક્યાં છે ? ગૌતમ! સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિસ્ટ વિમાન પdટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ત્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બળે છે. પૂવવ્યંતર કુણરાજિ દક્ષિણ બાહ્ય કૃણાજિને સ્પર્શેલી છે. દક્ષિણાવ્યંતર, પશ્ચિમ બહાને સ્પર્શેલી છે પશ્ચિમાવ્યંતર, ઉત્તર બહાને સ્પર્શેલી છે ઉત્તરાવ્યંતર, પૂર્વબાહ્યને સ્પર્શેલી છે. પૂર્વ-પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ છ બૂણી છે. ઉત્તરદૈક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. પૂર્વ-પશ્ચિમની બે અત્યંતર, તે ચોરસ છે. ઉત્તર-દક્ષિણની બે વ્યંતર કૃષ્ણરાજિઓ ચોરસ છે. [૨૯] પૂર્વ-પશ્ચિમની છ બૂણી, દક્ષિણ-ઉત્તરની બાહ્ય કૃણરાજિ બિખૂણી, બીજી બધી અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે. રિ૯૪] ભગવન કૃણરાજિ લંબાઈ, પહોડાઈ, પરિધિથી કેવડી છે ? ગૌતમપ્રણેથી અસંખ્યાત હજાર યોજન છે. ભગવન્! કુણરાજિ કેટલી મોટી છે? ગૌતમ ! તમસ્કાયવ4 જાણવી. ભગવન્કૃષ્ણરાજિમાં ઘર કે ગૃહાપણ છે? ના, નથી. કૃષ્ણરાજિમાં ગામાદિ છે ? ના, નથી. કુણરાજિમાં ઉદાર મેઘ સંપૂર્વો છે? હા, છે. તે કોણ દેવો કરે છે ? દેવો કરે છે. અસુર કે નામ નહીં કૃષણાજિમાં ભાદર સ્વનિત શબ્દો છે ? ઉદાર મેઘવત જાણવું. કૃષ્ણરાજિમાં ભાદર અપ્ર-અગ્નિ-વનસ્પતિકાય છે ના, નથી, સિવાય કે વિરહગતિ સમાપક. • તેમાં ચંદ્ર, સૂર્યાદિ છે ? ના, નથી. • તેમાં ચંદ્ધાભાસાદિ છે ? ના, નથી. ભગવા કૃષ્ણરાજિ કેળ વર્ષની છે? ગૌતમાં કાળી પાવત (દેવ) જલ્દીથી બહાર નીકળી જાય છે. ભગવના કૃષ્ણરાજિના કેટલા નામ છે? આઠ. કૃષણાજિક, મેઘરાજિ, મઘાવતી, માધવતી, વાતપરિયા, વાતપરિક્ષોભા, દેવપરિયા, દેવપરિક્ષૌભા. ભગવન્! કૃષ્ણરાજિ! પૃથ્વી-અજીવ કે પુદ્ગલ પરિણામ છે? ગૌતમ / અપરિણામ સિવાય ત્રણે પરિણામ છે. ભગવન્! કૃષ્ણરાજિમાં સર્વે પ્રાણો, ભૂતો, જીવો, સત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમાં અનેકવાર અથવા અનંતવાર. પણ બાદર -અનિવનસ્પતિપણે નહીં. • વિવેચન-૨૯૨ થી ૨૯૪ - કૃષ્ણરાજિ એટલે કાળા યુગલોની રેખા. - ચોક્કસ, અવનવાડા - અખાડો, નાટકાદિ જોવાના સ્થાનમાં આસન વિશેષ. - X - કાળા મેઘની રેખા તુલ્ય હોવાથી અrfમ, તમિસપણે છઠ્ઠી નારકી તુલ્ય હોવાથી પા વાયુના સમૂહ માફક ઘરું ઘડાવાળી હોવાથી વાયતા. વાયુ સમૂહ માફક ગાઢ અંધકાવાળી, હેતુપણાથી પરિક્ષોભરૂપ • વાતરિક્ષમાં. દુર્લધ્યત્વથી દેવોને પણ અMલા સમાન છે માટે વરિષ. દેવોને પરિક્ષોભનો હેતુ હોવાથી સેવપરિક્ષs. • સૂત્ર-૨૫ થી ૨૯૯ : રિ૯N] આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહા છે - અર્ચ, ચર્ચામાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂયભિ, સુકાભ, સુપતિષ્ઠાભ, રિટાભ. - - ભગવન્! અિિવમાન ક્યાં છે ? ગૌતમ! ઈશાનમાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે ? ગૌતમ ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત જાણવું. ભગવન ! રિટ વિમાન ક્યાં છે? ગૌતમ! બહુમધ્ય દેશ ભાગે. આ આઠ લોકાંતિક વિમાનમાં આઠ લોકાંતિક દેવ છે. [૨૪] સાdd, આદિત્ય, વહી, વરુણ, ગઈતોય, તૃપિત અવ્યાબાધ, આગ્નેય તથા મધ્યમાં રિટ. [૨૯૭) સારસ્વત દેવો કયાં રહે છે ? ગૌતમ અર્થિ વિમાને. આદિત્ય દેવો ?: અમિલિ વિમાનમાં. એ રીતે અનુક્રમે રણવું યાવત્ ષ્ટિ દેવો ક્યાં વસે છે ? ગૌતમાં રિટ વિમાનમાં. - - ભગવન્! સારસવત અને આદિત્ય, બે દેવોના કેટલા દેવો, કેટલા સો દેવ પરિવાર છે ? ગૌતમ! 9 દેવો, 900 દેવ પરિવાર છે. વહી-વરુણ દેવોના ૧૪ દેવો, ૧૪,ooo દેવ પરિવાર છે. ગઈતોયતુષિતના ૭ દેવો, 9ooo દેવ પરિવાર છે. બાકીનાનો દેવો, ૯૦૦ દેવ પરિવાર છે. (ર૯૮] પહેલા યુગલમાં Boo, બીજામાં ૧૪,ooo, બીજામાં 9ooo, બાકીનાનો ૯ooનો પરિવાર છે. ૨૯] લોકાંતિક વિમાનો, ભગવન્! ક્યાં પ્રતિષ્ઠિત છે? ગૌતમ / વાયુ પ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત છે. એ પ્રમાણે વિમાનોનું પ્રતિષ્ઠાન, ભાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન-જીવાભિગમના દેવ ઉદ્દેશકમાં કહેલ બહાલોકની વક્તવ્યતા મુજબ જાણવું. ચાવત હે ગૌતમ! અનેકવર કે અનંતવાર (જીવ અહીં ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક દેવપણે નહીં ભગવન! લોકાંતિક વિમાનોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ! આઠ સાગરોપમ. લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકત છે ? ગૌતમ ! અસંખ્ય હજાર યોજનના અંતરે. ભગવન તે એમ જ છે (૨). • વિવેચન-૨૫ થી ર૯ : બંનેની વચ્ચેનું તે અવકાશાંતર. તેમાં ઉત્તરપૂર્વ વચ્ચે એક, પૂર્વમાં બીજું, પૂર્વદક્ષિણમાં ત્રીજું, દક્ષિણમાં જોયું વિમાન એમ જાણવું. લોકાંતિકો અને તેના વિમાનો
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy