SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/૯/૨૬૫,૨૬૬ ભગવાન ! અહીં મનુષ્યલોકમાં સમય યાવતુ ઉત્સર્પિણી એવું પ્રજ્ઞાન છે ? હા, છે. એમ કેમ ? ગૌતમ ! અહીં સમયાદિનું માન, પ્રમાણ અને એવું જ્ઞાન છે. તેથી એમ કહ્યું. બંતર જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકોની માફક જાણવા. • વિવેચન-૨૬૫,૨૬૬ - [૨૫] દિવસે શુભ પુદ્ગલો હોય છે, એમ કેમ કહ્યું ? સૂર્યના કિરણના સંબંધથી દિવસે સારા પુદ્ગલ પરિણામ હોય છે. • • નૈરયિક ફોન, પુદ્ગલની શુભપણાના નિમિત્તભૂત સૂર્યકિરણના પ્રકાશરહિત છે. અસુરકુમારના રહેઠાણોના ભાસ્વરપણાથી ત્યાં શુભ પગલો હોય. પૃથ્વીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિકવત કહેવા. કેમકે તેમને પ્રકાશ નથી અને શુભ પુદ્ગલ હોવાથી અંધકાર છે. • x - કેમકે તેઓને ચક્ષુરિન્દ્રિયના અભાવે દેશ્ય વસ્તુના દર્શનના અભાવે શુભ પુદ્ગલનું કાર્ય ન થતું હોવાથી તે અશુભ પુદ્ગલ કહેવાય માટે અંધકાર છે. ચઉરિન્દ્રિયને ચા હોવાથી સૂર્યકિરણનો સદ્ભાવ હોય ત્યારે દેશ્ય પદાર્થના જ્ઞાનથી શુભ પુદ્ગલ કહ્યા. સૂર્યકિરણના અભાવે પદાર્થજ્ઞાનના બોધના અભાવે અશુભ પુદ્ગલો કહ્યા. ૬૬) પે કાલદ્રવ્ય અનકમાં રહેનાતે ‘સમય’ છે ઇત્યાદિ જણાય છે? અહીં મનુષ્ય ફોગમાં સમયાદિ પરિમાણ છે. કેમકે સૂર્યની ગતિથી તેની અભિવ્યક્તિ થાય છે. સૂર્યની ગતિ મનુષ્ય ફોનમાં જ છે. પણ નાકાદિમાં નથી. આ મનુષ્ય ફોરમમાં તે સમયાદિનું પ્રમાણ - સૂમ માન છે. તેમાં મુહૂર્ત તો માન છે. તેની અપેક્ષાએ સૂમ હોવાથી ‘લવ’ પ્રમાણ છે. તેની અપેક્ષાએ સ્ટોક પ્રમાણ છે એ પ્રમાણે ચાવત ‘સમય’ સુધી જાણવું. તેથી મનુષ્ય સમયવાદિ સ્વરૂપ જાણે છે જો કે મનુષ્ય ક્ષેત્ર બહાર સમયાદિ કાળના અભાવે સમયાદિ જ્ઞાન હોતું નથી. વળી કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક જો કે મનુષ્યલોકમાં છે, તો પણ તેઓ થોડાં છે અને કાળના વ્યવહારી છે, માટે કહ્યું જાણતાં નથી. - કાળના અધિકારચી અહોમ નિરૂપણ • સૂઝ-૨૬૭ થી ૨૩૦ : (ર૬તે કાળે, તે સમયે ભપાના શિષ્ય, વિર ભગવંત, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભ, મહાવીરની થોડી નજીક રહીને એમ કહ્યું – ભગવના અસંગેય લોકમાં અનંતા ત્રિ-દિવસ ઉતપન્ન થયા છે - થાય છે - થશે? નષ્ટ થયા છે - થાય છે - થશે? હા, આર્મી તેમજ છે. - ભગવન! એમ કેમ કહ્યું છે આ નિશ્ચયથી પરણાદાનીય અરહંત પર્વે લોકને rad કહ્યો છે. (લોક) અનાદિ, અનંત, રિત પરિવૃત્ત નીચે વિસ્તીર્ણ, મધ્ય સાંકડો, ઉપર વિશાળ, નીચે પથંક આકારે વચ્ચે ઉત્તમ વજાકારે, ઉપર ઉભા મૃદંગાકારે (કહ્યો છે.) શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પવૃિત્તાદિ • x • લોકમાં અનંતા જીવાતનો ઉપજી-ઉપજીને નાશ પામે છે. પરિd, નિયત જવાનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક ભૂત, ઉત્પન્ન, વિગત, પરિણવ છે. જીવો દ્વારા લોકાય ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે, પ્રલોકાય છે. તો જે લોકાય તે લોક છે? હા, ભગવના, તે હેતુથી હે આ એમ કહેવાય છે કે, અસંખ્યય લોકમાં તે જ કહેતું.. ત્યારથી લઈને તે ભo પાના શિષ્ય, સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને ‘સર્વજ્ઞ, સર્વદર્શી' જાણે છે. પછી તે સ્થવિરો ભગવંતને વાંદી, નમીને એમ કહ્યું - ભગવન! અમે તમારી પાસે ચતુમિ ધમને બદલે સપતિક્રમણ પંચમહાતતિક ધર્મ સ્વીકારીને વિહરવા ઈચ્છીએ છીએ. – હે દેવાધિયો ! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્થવિરો યાવતુ છેલ્લા શ્વાસોચ્છવાસે સિદ્ધ થયા યાવ4 સવદુ:ખથી ક્ષીણ થયા અને કેટલાંક, દેવલોકમાં દેવ થયા. રિ૬૮) ભગતના દેવલોક કેટલા છે? ગૌતમ ચાર પ્રકારે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક ભેદથી. ભવનવાસી ૧૦ ભેદે, વ્યંતર ૮-ભેદ, જ્યોતિક-૫ ભેદે, વૈમાનિક-ર-ભેદે છે. રિ૬૯] રાજગૃહ શું છે ?, ઉધોત-અંધકાર, સમય, ભo પાના શિષ્યોની સત્રિ-દિવરાના પ્રશ્નો, દેવલોક [આ ઉદ્દેશામાં આ વિષયો છે.] [૭૦] ભગવત્ ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૬૭ થી ૨૭o : અસંખ્યાત પ્રદેશાત્મક લોકમાં-ચૌદ રાજરૂપ ક્ષેત્રલોકમાં, અનંત પરિમાણવાળા અહોરાત્ર ઉત્પન્ન થયા-થાય છે - થશે? સ્થવિરોના આ અભિપ્રાય છે - અસંખ્યાત લોકમાં અનંત રાત્રિ-દિવસ શી રીતે હોય? કેમકે આ૫ આધારમાં મોટું આધેય કેમ સંભવે ? નિયત પરિમાણવાળાં, પણ અનંત નહીં. અભિપ્રાય એ છે - અનંત અહોરાત્ર, પરિમિત કેમ હોય ? અહીં ઉત્તરમાં ‘હા’નો અભિપ્રાય આ છે - અસંખ્યાતપદેશો છતાં, તેમાં અનંતા જીવો છે, તે રીતે. એક જ આશ્રયમાં હજારો દીવાની પ્રભા સમાઈ શકે છે. એક જ કાળમાં અનંતા જીવો ઉત્પન્ન કે નાશ પામે છે તે સમયાદિ કાળમાં સાધારણ શરીર અવસ્થામાં અનંત જીવો, પ્રત્યેક શરીરાવસ્થામાં પરિd જીવો વર્તે છે. કેમકે તેનો સ્થિતિરૂપ પચયિત્વ છે. તેમ કાળ અનંત અને પરિત છે. એમ અસંખ્યય લોકમાં સમિ-દિવસ અનંત અને પરિત છે, એ ત્રણે કાળમાં યોગ્ય છે. આ પ્રશ્નથી સ્થવિરોને સંમત જિનમત વડે પ્રશ્નપૂર્વક દર્શાવતા સૂત્ર કહે છે. • X - X - 'માસા' પ્રતિક્ષણ સ્થાયી, સ્થિર. સ્થિરતા તો ઉત્પત્તિ ક્ષણથી આરંભીને પણ હોય, તેથી અનાદિ કહ્યો, તેને અંત પણ હોય, તેથી અનંત કહ્યો. પ્રદેશથી પરિમિત છે. આ શબ્દ વડે પાર્શનિને પણ લોકની અસંખ્યયતા સંમત છે, તે દર્શાવ્યું. તથા અલોકી પરિવૃત છે. નીચે સાત આજ વિસ્તૃત, મધ્ય એકરાજ, બ્રહ્મલોક' દેશે પાંચ રાજ વિસ્તૃત છે. ઉપમાથી - નીચે પલંકાકારે, મળે પાતળો છે માટે ઉત્તમ વજ જેવો, ઉપર ઉભા મૃદંગ જેવો મલક સંપુટાકાર લોક છે. પરિણામથી અનંત, સૂફમાદિ સાધારણ શરીર વિવાથી અથવા જીવ સંતતિના પર્યવસાનવથી અનંત છે. અનંત પર્યાય સમર્હરૂપવથી અને અસંગેય પ્રદેશ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy