SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-/ર૬૨ પ૬ આણગારને આ પ્રમાણે કહ્યું - હે આર્ય! જે દ્રવ્યઆદેશથી સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, મધ્ય, ઉપદેશ નથી, તો તમારા મતે પરમાણુ યુગલ પણ તેમજ - x • હોવા જોઈએ. હે આર્યા છે માદેશથી પણ તેમ હોય, તો એકાદેશવગઢ યુગલ પણ સાધ, સમધ્ય, સપદેશ હોવા જોઈએ.. હે આર્ય! જો કાલાદેશથી સર્વે પુગલો સાર્ધ આદિ હોય તો તારા મતે એક સમય સ્થિતિક પગલો પણ તેમજ હોવા જોઈએ. વળી તે આર્ય ભાવાદેશથી સર્વે પગલો સાઈ, સમધ્ય, સપદેશ હોય તો, એ રીતે તારા મતે એક ગુણ કાળા પુલ પણ તેમજ હોવા જોઈએ. હવે જે તારા મતે તેમ ન હોય તો તું જે કહે છે કે - દ્વાદેશ વડે બધાં યુગલો સાઈ, સમય, સપદેશ છે પણ અનઈ, અમધ્ય, આપદેશ નથી - X - X • ઇત્યાદિ બધું ખોટું થાય. ત્યારે તે નારદપુએ, નિOિીપુત્રને આમ કહ્યું – દેવાનુપિય! અમે આ અને જાણતા, જતા નથી. હે દેવાનપિય! જો તમે તે અને કહેતા પ્લાનિ ન પામતા હો તો, હું આપની પાસે છે અને સાંભળવા, વધારવા અને જાણવા ઈચ્છું છું. ત્યારે નિન્જીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આમ કહ્યું - હે આર્ય! મારા મતે દ્રવ્યાદેશથી સર્વે મુગલો સપદેશ પણ છે અને પ્રદેશ પણ છે, તેઓ અનંત છે. ક્ષેત્રમાદેશથી પણ એમ જ છે, કાલાદેશથી પણ એમ જ છે, ભાવાદેશથી પણ એમ જ છે. - જે દ્રવ્યથી અપદેશ છે, તે ફોગથી નિયમા આપદેશ છે. કાળથી દાચિત સપદેશ-કદાચિત પ્રદેશ છેભાવથી પણ સપદેશ કે ઉપદેશ છે. જે સ્ત્રથી આપદેશ છે, તે દ્રવ્યથી કદાચિત સપદેશ અને કદાચિત પ્રદેશ છે. કાળ અને ભાવથી પણ ભજના. એ રીતે કાળ, ભાવ જણવા. જે દ્રવ્યથી સપદેશ છે, તે ફોઝથી કદાચ સપદેશ, કદાચ પ્રદેશ છે. એ રીતે કાળ અને ભાવથી પણ જાણવું. જે રોગથી સપદેશ છે, તે દ્રવ્યથી નિયમાં સપદેશ છે. કાળથી અને ભાવથી ભજના. જેમ દ્રવ્યથી કહ્યું, તેમજ કાળથી અને ભાવથી પણ જાણવું. ભગવાન ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદેશથી સપદેશ અને આપદેશમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? હે નારદપુત્ર! સવથી થોડા અપદેશ પુદગલો ભાવાદેશથી છે, તેનાથી કાલાદેશથી અાદેશો અસંખ્યગુણ છે. તેનાથી દ્રવ્યાદેશથી આuદેશો અસંખ્યગુણ છે, તેનાથી ક્ષેત્રાદેશથી અપદેશો અસંખ્યણ છે. તેનાથી દ્રભાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી કાલાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી ભાવાદેશથી સપદેશો વિશેષાધિક છે.. ત્યારપછી તે નારદપુખ અણગાર, નિીિપુત્ર મુનિને વાંદી, નમી, પોતે કહેલ અથન માટે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ખમાવીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. • વિવેચન-૨૬૨ :વ્યાસ - દ્રવ્યથી, પરમાણુત આદિનો આશ્રય કરીને. શેનાલ - એક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રદેશાવગાઢd. Tનાવેલ - એકાદિ સમય સ્થિતિ. માવાણ - એક ગુણકાળા. - - અહીં સાઈ, અનધિિદ પુદ્ગલના વિચાર પ્રકાંતમાં સપદેશા, ચપદેશા જ પ્રરૂપેલ છે. તેની પ્રરૂપણામાં સાર્ધવાદિ પ્રરૂપેલ છે, એમ જાણવું. - x • મનંત - શબ્દ પુદ્ગલોનું પરિમાણ જણાવે છે, બીજે તેનું સ્વરૂપ કહે છે. • x • જે દ્રવ્યથી પ્રદેશ. પરમાણુ રૂપ છે, તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશ છે. કેમકે તે પુદ્ગલ, ના એક જ. પ્રદેશમાં રહે છે. જો બે વગેરે પ્રદેશ અવગાહે તો તેનું પ્રદેશવ જ ન રહે. કાળથી જે એક સમય સ્થિતિક છે, તો અપ્રદેશ છે અને અનેકસમય સ્થિતિક હોય તો સપદેશ છે. ભાવથી એકગુણ કાળો વગેરે અપ્રદેશ છે, અનેકગુણ કાળો વગેરે સપ્રદેશ છે. દ્રવ્યથી પ્રદેશ કક્ષાા, હવે ક્ષેત્રથી - જે ક્ષેત્રથી પ્રદેશ છે તે દ્રવ્યથી સપદેશ છે. બે અણુ આદિ એક પ્રદેશાવગાયિત્વથી અપ્રદેશ છે. જે ક્ષેત્રથી અપદેશ છે, તે કાળથી ભજના અપ્રદેશાદિ કહેવા. તેથી એક પ્રદેશાવગાઢ, એક સમય સ્થિતિકવથી અપ્રદેશ હોય તો પણ અનેક સમય સ્થિતિકાવથી પ્રદેશ પણ હોય. ક્ષેમથી અપદેશ હોય તે એક ગણ કાળો આદિ પ્રદેશ અને અનેક ગુણ કાળો દિથી સપદેશ હોય. હવે કાળ અને ભાવ અપ્રદેશ કહે છે - X - X - જે કાળથી પ્રદેશ છે, તે દ્રવ્યથી કદાય સંપ્રદેશ, કદાચ અપ્રદેશ છે. એ રીતે ફોગથી. હવે સપ્રદેશ કહે છે - જે દ્રવ્યથી બે અણુ આદિથી સપ્રદેશ છે, તે ક્ષેત્રથી સપ્રદેશ છે. પણ દ્વાયાદિ પ્રદેશ અવગાહિત્વથી અપ્રદેશ છે. • x • જે ક્ષેત્રથી સપદેશ હયાદિ પ્રદેશાવગાહિત્યથી છે, તે દ્રવ્યથી સપદેશ જ છે. દ્વયાદિપ્રદેશ અવગાહિd અભાવે દ્રવ્યથી અપ્રદેશ હોય. - x - જે કાળથી સપદેશ છે તે દ્રવ્ય-ફોત્ર-ભાવથી બંને પ્રકારે હોય. તથા જે ભાવથી સપ્રદેશ છે, તે દ્રવ્ય-ફોગ-કાળથી બંને પ્રકારે હોય. હવે આ દ્રવ્યાદિનું સપ્રદેશ, અપ્રદેશનું અલાબહત્વસૂત્ર સરળ છે. વિશેષ એ કે - સૂત્રોત અલબહુવ માટે ગાયા કહે છે [અહીં વૃત્તિકારે વૃદ્ધોનાં ૩૬-ગાથા નોંધી છે. જેનો અર્થ વૃત્તિકારે જેટલો નોંધ્યો છે, તેટલાનો અમે અહીં અનુવાદ કરેલ છે. તે આ 3 જે સમયે જે પુદ્ગલ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂમત્વ, બાદરસ્નાદિ બીજા પરિણામને પામેલ હોય, તે સમયે તે પુગલ તે અપેક્ષાથી કાલથી પ્રદેશ કહેવાય. વળી તેમાં સ્થિતિ એક સમયની છે અને બીજા પરિણામો તો ઘણા છે, માટે દરેક પરિણામે દરેક પુદ્ગલ કાલથી અપ્રદેશ સંભવતું હોવાથી તેનું બહુપણું છે. એ જ વિચારે છે - જે પુદ્ગલો ભાવથી પ્રદેશ છે, તે એક ગુણ કાળા આદિ છે. તે કાળથી સપ્રદેશ અને અપ્રદેશ પણ હોય તથા ભાવથી દ્વિગણથી અનંતગણવાળા પણ હોય. તેથી તે બંને પ્રકારે પણ હોય. તેથી એક ગુણ કાળાથી દ્વિગુણકાળા વગેરે ગુણસ્થાનોની મણે એક-એક ગુણસ્થાનમાં કાળથી અપ્રદેશ પુદ્ગલોનો એ પ્રમાણે એક એક ઢગલો થયો. તેથી અનંતપણાને લઈને કાળથી અપદેશ પુદગલોના અનંતા ઢગલા થાય. હવે પ્રેરક - એ પ્રકારે - દરેક ગુણ સ્થાનકે કાળથી અપ્રદેશ યુગલ સશિઓ કહો છો - તેનો ઉત્તર આપે છે. આ અભિપ્રાય છે – જો કે અનંતગુણ કાળા
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy