SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૪/૧૮૫,૧૮૬ ૨૦૯ • સૂત્ર-૧૮૫,૧૮૬ - [૧૯૫] ભગવત્ ! વાયુકાય, એક મોટું શીરૂપ, પુરુષરૂપ, હસ્વિરૂપ, વાનરૂપ, એ પ્રમાણે યુગ્ય, શિલ્લિ, ચિહ્નિ, શિબિકા, ચંદમાનિકા એ બધાંનું રૂપ વિકુવ શકે છે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિકવણા કરતો વાયુકાય એક મોટું પતાકા આકાર જેવું -વિકર્ષે છે. ભગવન ! વાયુકાય, એક મોટું પતાકા આકાર રૂપ વિકુળને અનેક યોજનો સુધી ગતિ કરવાને સમર્થ છે? - હા, છે... ભગવન! શું તે વાયુકાય આત્મગદ્ધિથી ગતિ કરે છે કે પદ્ધિથી ? ગૌતમ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પઋહિથી નહીં. આત્મઋદ્ધિ માફક આત્મકર્મથી અને આત્મપયોગથી (ગતિ કરે છે) એ પ્રમાણે કહેવું. ભગવન ! વાયુકાય, ઉંચી પતાકા પેઠે ગતિ કરે છે કે પતિત પતાકા પેઠે ? ગૌતમ ! તે બંને પ્રકારે ગતિ કરે છે... ભગવાન ! શું તે એક દિશામાં એક પતાકારૂપે ગતિ કરે છે, કે જે દિશામાં-બે પતાકારૂપે ગતિ કરે છે ? ગૌતમ એક પતાકારૂપે ગતિ કરે છે, બે પતાકારૂપે નહીં. ભગવન્! શું વાયુકાય પતાકા છે? તે પાકા નથી, વાયુકાય છે. [૧૮૬] ભગવન્! બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવતુ દમાનિકારૂપ પરિણમાવવા સમર્થ છે ? : હા, છે... ભગવાન ! બલાહક, એક મોટું રૂપ કરીને અનેક યોજન જવાને સમર્થ છે? : હા, છે... ભગવનું છે તે આત્મણદ્ધિથી ગતિ કરે છે કે સ્ત્રાહિદથી, ગૌતમ ! તે આત્મદ્ધિથી ગતિ કરતો નથી, પણ પદ્ધિથી ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપયોગથી પણ ગતિ કરતો નથી. પણ પકર્મ અને પરપયોગથી ગતિ કરે છે અને તે ઉંચી થયેલ કે પડી ગયેલ ધજાની માફક ગતિ કરે છે. ભગવદ્ ! શું તે બલાહક, સ્ત્રી છે ? હે ગૌતમ બલાહક સ્ત્રી નથી, પણ ભલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, હાથીમાં ગણવું. ભગવાન ! બલાહક, એક મોટા વાનનું રૂપ પરિણમાની અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે ? – જેમ સ્ત્રીરૂપ વિશે કહ્યું તેમ યાન વિશે કહેવું. વિશેષ આ ... એક તરફ પૈડું રાખીને પણ ચાલે, બન્ને તરફ પૈડું રાખીને પણ ચાલે. એ જ રીતે યુગ્ય, ગિલ્લિ, શિલ્લિ, શિબિકા અને ચંદમાનિકાના રૂપ સંબંધે જાણવું. • વિવેચન-૧૮૫,૧૮૬ - પાન - ગાવું, યુથ • વેદિકાથી શોભતું, બે હાથ લાંબુ વાહન, fra - હાથી ઉપર રહેતી અંબાડી અથવા જેમાં બેસતા મનુષ્ય ન દેખાય, fથી - લાટોનું જે ઘોડાનું પલાણ, તે બીજા દેશોમાં વિલ્લિ કહેવાય છે. શિબિકા-શિખરાકારે ઢાંકેલ એક જાતનું વાહન. સ્કંદમાનિકા-પુરુષ જેટલી લંબાઈવાળું વાહન વિશેષ... પૂર્વ પ્રમાણ કરતાં મોટું અને પતાકા આકારે રહેલ, કેમકે વાયુનું શરીર સ્વરૂપથી પતાકા આકાર [9/14 ૨૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેવું છે, વૈક્રિયાવસ્થામાં પણ વાયુ પતાકાના આકારે જ રહે છે... આત્મશક્તિ કે લબ્ધિ વડે. • x • ઉકૃિતોદય એટલે ઉંચી ધજાના આકારે. આ ક્રિયા વિશેષણ છે. પતિતોદય-પડી ગયેલ ધજાના આકારે. - X - રૂપાંતર ક્રિયા અધિકારથી બલાહક સૂત્રો કહે છે – બલાહક એટલે મેઘ. બલાહક અજીવ હોવાથી તેને વિકુવા શક્તિ સંભવે નહીં તેથી અહીં વિકવણનેિ બદલે પરિણમાવવા એમ કહ્યું છે, કેમકે મેઘને સ્વભાવરૂપ પરિણામ તો હોય છે. મેઘ અચેતન હોવાથી વિવક્ષિત શક્તિ અભાવે આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી. પણ વાયુ કે દેવ દ્વારા પ્રેરિત થઈને ગમન કરે છે. તેથી કહ્યું કે પસદ્ધિથી ગમન કરે છે. સ્ત્રીરૂપ માફક પુરુષાદિના સૂત્રો જાણવા. વાનરૂપ સૂત્ર વિશેષ છે, તેને દશવિ છે. પપૂ of ! વના હgo થી પથમોવે fપ જાણ સુધીનું સૂા. આપ સંબંધી સૂગ માફક કહેવું. વિશેષ એ કે તે એકતા અને દ્વિઘા બંને ચકવાલ ચાલે છે - x • x • અહીં યાન એટલે ગાડું અને વથાન • પૈડું સમજવું. બીજું કંઈ વિશેષ નથી. યુથ આદિ બધાનાંરૂપ સંબંધી સૂગો, સ્ત્રીરૂપ સંબંધી સૂણો માફક કહેવા. – પરિણામાધિકારથી કહે છે – • સૂત્ર-૧૮૭ : ભગવાન ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન ! કેવી વેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેવી વૈશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તેવી વેચાવાળામાં તે ઉત્પન્ન થાય છે. તે આ - કૃષ્ણ, નીલ કે કાપોતલેસ્યામાં. એ રીતે જે જેની લેગ્યા હોય, તે તેની વેશ્યા કહેવી. યાવતું હે ભગવન! જે જીવ જ્યોતિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રસ્ત - ગૌતમ! જે વૈશ્યાના દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તે શયામાં ઉત્પન્ન થાય. - તે તેજલેશ્યા. ભગતના જે જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન ! કેવી લેયાઓમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેની વેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે તેવી લેયાઓમાં ઉત્પન્ન થાય તે આ - તેજોલેયા, પાલેયા, શુક્લલેશ્યા. • વિવેચન-૧૮૭ - Hવ - યોગ્ય. જેઓને કૃણાદિમાંથી કોઈ એક લેડ્યા હોય, તે હિતેશ્ય. જે દ્રવ્યોની જે લેસ્યા હોય તે વર્તે. તેને ભાવ પરિણામપૂર્વક ગ્રહણ કરીને, મરણ પામીને, તે લેયામાં નરકમાં ઉપજે. આ સંબંધે કેટલીક ગાથાઓ આ પ્રમાણે છે જ્યારે લેશ્યાના સંપરિણામનો પહેલો સમય હોય ત્યારે કોઈ જીવનો પરભવમાં ઉપપાત ન થાય. છેલ્લો સમય હોય ત્યારે પણ ઉપપાત ન થાય. પણ અંતમુહૂર્ત ગયા પછી કે અંતમુહd બાકી હોય ત્યારે જીવ પરલોકે ઉપજે છે.. ચોવીશ દંડકમાં બાકીના પદોનો અતિદેશ કરતા કહે છે - નાકસૂત્રના અભિલાષ પ્રમાણે - અસુરકુમારોને કૃષ્ણ આદિ જે વેશ્યા હોય તે કહેવી. • x • x - અહીં વૈમાનિકો,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy