SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ /-/૨/૧૬ ૨૦૩ ૨૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રભાવે હું અલિષ્ટ ચાવતુ વિચરું છું. હે દેવાનુપિય! હું તે સંબંધે આપની ક્ષમા માંગુ છું - યાવતુ - ઈશાન દિમાગમાં જઈને યાવતું ભણીશભદ્ધ નૃત્યવિધિ દેખાડી, જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો. હે ગૌતમ ! એ પ્રમાણે ચમરેન્દ્રને તે દિવ્ય દેવદ્ધિ લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ થઈ. સ્થિતિ સાગરોપમ. મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે ચાવતું સર્વ દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧૩૬ : અભિમાન અને હાદિથી ઉત્પન્ન થયેલ જેના માનસિક વિકલ્પો નાશ પામ્યા છે તે. fધતા - પૂર્વકૃત કાર્યને યાદ કરવું. શોવ - દીનતા. પોતાનું મુખ હથેલી ઉપર ટેકવેલ છે તે. જેના પ્રભાવે હું અહીં આવ્યો છું. કેવો - ઘવાયા કે પીડાયા વિનાનો, નિર્વેદના પૂર્વક. કેવી રીતે? વ્યથારહિત, માર ખાધા વિના. જો કે માર નથી ખાધો, તો પણ વજના સંબંધે પરિતાપ સંભવે છે, તેથી કહ્યું - પરિતાપ પામ્યા વિના. અહીં આવ્યો છું અને પ્રશાંત થઈને વિચારું છું. - હવે હેત્વાર કહે છે • સૂઝ-૧૭ : ભગવન! અસુરકુમાર દેવો ઉચે ચાવતુ સૌધર્મ જાય છે, તેનું શું કારણ ? ગૌતમ! તે તાજી ઉત્પન્ન અથવા મરવાની તૈયારીવાળા દેવોને આવો આધ્યાત્મિક યાવતુ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે - અહો ! અમે દિવ્ય દેesદ્ધિ લબ્ધ, પ્રાપ્ત યાવતુ અભિસન્મુખ કરી છે. જેવી દિવ્ય દેવદ્ધિ ચાવતું સામે આણી છે, તેવી દેવેન્દ્ર, દેવરાજ શકે પણ યાવત - સામે આણી છે અને જેની દિવ્ય દેવત્રહિ૮ શકેન્દ્ર સામે આણી છે, તેવી જ દિવ્ય દેesદ્ધિ યાવતું અમે પણ સામે આણી છે. તો જઈએ અને શક્રેન્દ્રની પાસે પ્રગટ થઈએ અને શકેન્દ્રો યાવતું સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને જોઈએ તથા કેન્દ્ર પણ અમારી સામે આણેલી યાવતું દિવ્ય દેવBદ્ધિને જુએ. આપણે શક્રેન્દ્રએ સામે આણેલી યાવતું દિવ્ય દેવત્રહિને જાણીએ અને શકેન્દ્ર પણ અમે સામે આણેલી ચાવતું દિવ્ય દેવઋદ્ધિને જાણે. હે ગૌતમ ! એ કારણે અસુરકુમાર દેવો ઉંચે ચાવતું સૌધર્મકલ્પ સુધી જાય છે. ભગવદ્ ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૭ : fk fથે - તેમાં શું કારણ ? જુવવત્ર - હમણાં જ ઉત્પન્ન. swવસ્થા - ભવના અંતે ભાગે એટલે ચ્યવન અવસરે. ( શતક-3, ઉદ્દેશો-૨-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૩, ઉદ્દેશો-3 - “ક્રિયા” છે - X - X - X - X - • સૂત્ર-૧૭૮ - તે કાળે સમયે રાજગૃહ નામે નગર હતું યાવતું પર્ષદા પાછી ફરી.. તે કાળે તે સમયે યાવતુ ભગવંતના મંડિતયુઝ અણગર શિણ, જે પ્રકૃત્તિભદ્રક હતા યાવતું પર્સપાસના કરતા એમ કહ્યું - ભગવાન ક્રિયાઓ કેટલી કહી છે ? મંડિતયુગ ! પાંચ કહી છે. તે આ - કાયિકી, અધિકરણિકી, પાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા. ભગવાન ! કાયિકી ક્રિયા કેટલા ભેદે છે ? મંડિતયુગ ! બે-અનુપરતકાય ક્રિયા અને દુwયુકત કાય ક્રિક્યા.. ભગવાન ! અધિકરણિકી ક્રિયા કેટલા ભેદ છે ? મંડિતયુગ બે સંજયણાધિકરણ ક્રિયા ને નિર્વતનાધિકરણ ક્રિયા.. ભગવન્! પહેરિકી ક્રિયા કેટલા ભેદે છે ? મંડિતયુઝ! બે - જીવ પદ્ધપિકી અને અજીવ પદ્ધપિકી. પરિતાપનિકી ક્રિયા ભગવન કેટલા ભેદે છે ? મંડિતયુગ / બે - સ્વહસ્ત પરિતાપનિકી અને રહસ્ત પરિતાપનિકી. ભગવતુ ! iણાતિત ક્રિયા કેટલા ભેદે છે ? મંડિત ! બે - સ્વહસ્ત અને રહસ્ત પ્રાણાતિપાતક્રિયા. • વિવેચન-૧૩૮ : કરવું તે ક્રિયા અથ કર્મબંધમાં કારણરૂપ ચેટા. ચય રૂપ થાય તે કાય-શરીર, તેમાં થતી કે તેનાથી થયેલી તે કાયિકી ક્રિયા. જેના વડે આત્મા નરકાદિ ગતિમાં જવાનો અધિકારી થાય તે અધિકરણ-એક અનુષ્ઠાન વિશેષ અથવા ચક, પદ્મ આદિ બાહ્ય વસ્તુ, તેના દ્વારા થયેલી ક્રિયા.. પ્રદ્વેષ-મસરથી થતી ક્રિયા.. પીડા ઉપજાવવી તે પરિતાપ, તેનાથી કે તેમાં થયેલ ક્રિયા.. પ્રાણના અતિપાત સંબંધિ જે ક્રિયા છે. અવિરતિની કાયક્રિયા તે અનુપરત આ ક્રિયા વિરતિરહિતને હોય. દુષ્ટ રીતે પ્રયોજેલ તે દુપ્રયુક્ત, દુwયુક્ત કાયાથી થયેલ કિયા. આ ક્રિયા પ્રમત્ત સંયતને પણ હોય, કેમકે વિરતિવાળને પ્રમાદ થવાથી, તેનું શરીર દુપયુક્ત થાય છે.. હળકરણ, ઝેર મેળવવું, યંગાદિ ભાગોને જોડવા એ બધી ક્રિયા તે સંયોજન, તે રૂપ અધિકરણકિયા.. સ્વ, પર અને ઉભય ઉપર જીવનો દ્વેષ, તેનાથી થયેલ ક્રિયા.. અજીવ ઉપર દ્વેષથી કરેલ જે ક્રિયા-દ્વેષ કરવો તે.. સ્વ હસ્તે પોતાના-બીજાના કે ઉભયના દુ:ખની ઉદીરણા તે પરિતાપ, તેના દ્વારા થયેલ જે કિયા તે - x • x - ક્રિયા કહી, હવે તર્જન્ય કર્મ અને વેદના આશ્રીને કહે છે – સૂત્ર-૧૭૯,૧૮૦ : [૧૯] ભગવત્ ! પહેલા ક્રિયા અને પછી વેદના કે પહેલા વેદના અને પછી ક્રિયા ? મંડિતમ! પહેલા ક્રિયા પછી વેદના થાય, પણ પહેલા વેદના અને પછી ક્રિયા ન થાય. [૧૮] શ્રમણ નિJભ્યોને ક્રિયા હોય? હા, હોય. શ્રમણનિન્થો કેવી રીતે ક્રિયા કરે છે ? મંડિcપુત્ર પ્રમાદને લીધે અને યોગનિમિતે. - ૪ - • વિવેચન-૧૯,૧૮૦ - કરવું તે ક્રિયા, તન્ય હોવાથી કર્મ પણ ક્રિયા છે. અથવા કરાય તે કિયા, 0 ચમરોત્પાત કહ્યો. તે ક્રિયારૂપ હોવાથી હવે ક્રિયા કહે છે–
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy