SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૩|-/૧/૧૬૪ થી ૧૬૯ ૧૯૧ ઈશાનના વિમાનો કિંચિત ઉચ્ચતર, કિચિત ઉન્નતતર છે? ઈશાનેન્દ્રના વિમાનોથી શકેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિસ્નાર છે? ગૌતમાં હા, તે એમ જ છે - એમ કેમ કહાં ગૌમાં જેમ કોઈ હરોળી ક્યાંક ઉંચ. કયાંક ઉwત હોય અને ક્યાંક નીયું, ક્યાંક નિગ્ન હોય, તેમ હે ગૌતમી શકેન્દ્રના વિમાન નિમ્ન છે. [૧૬] ભગવન / દેવેન્દ્ર દેવરાજ શક, દેવેન્દ્ર દેવરાજ ઈશાન પાસે જવાને સમર્થ છે ? હા, છે. ભગવન! તે તેમનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે ? ગૌતમ! આદર કરતો આવે. - ૪ - ભગતના દેવેન્દ્ર દેવરાજ ઈશાન દેવેન્દ્ર દેવરાજ શક પાસે આવવા સમર્થ છે ? હા, છે. ભગવાન તે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે ? ગૌતમ આદર કરતો કે અનાદર કરતો પણ આવે. ભગવાન ! ઈશાનેન્દ્રની સપક્ષ, સપતિદિશ જેવાને કેન્દ્ર સમર્થ છે ? ગૌતમ! પાસે આવવા માફક અહીં બે આલાવા છે. ભગવતુ ! શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર સાથે વાતચિત કરવાને સમર્થ છે? હા, છે. પાસે આવવા સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. ભગવના તે કેન્દ્ર-ઈશાનેન્દ્ર વચ્ચે કોઈ કૃત્ય, કરણીય સમુન્ન થાય છે ? હા, થાય છે. ત્યારે તે કેવો વ્યવહાર કરે ? ગૌતમ ! ત્યારે શકે, ઈશાનેન્દ્ર પાસે જાય છે. ઈશાનેન્દ્ર, શકેન્દ્ર પાસે જાય છે તેઓ પરસ્પર આ રીતે બોલાવે છે–| ઓ દક્ષિણદ્ધ લોકાધિપતિ દેવરાજ દેવેન્દ્ર શુક્ર ! કે ઓ. ઉત્તરાર્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ! એ રીતે પરસ્પર કૃત્ય, કરણીને અનુભવતા વિચરે છે. [૧૬] તે દેવેન્દ્ર દેવરાજ શક-ઈશાન વચ્ચે પરસ્પર વિવાદ થાય છે? હા, થાય છે. ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ! ત્યારે તે શક-ઈશાન, દેવેન્દ્ર દેવરાજ સનકુમારને યાદ કરે છે. ત્યારે તે સનતકુમારેન્દ્ર, શક-ઈશાનેન્દ્રએ યાદ કરતા જલ્દીથી તેઓની પાસે આવે છે. તે જે કહે તેને બંને ઈન્દ્રો તેમની આજ્ઞાોવાવચન-નિર્દેશ રહે છે. ૧૬] દેવેન્દ્ર દેવરાજ સનતકુમાર ભવસિદ્ધિક, ભવસિદ્ધિક, સમ્યગૃષ્ટિ, મિયાર્દષ્ટિ, પરિત્તસંસારી, અપરિત્ત સંસારી, સુલભબોધિ, દુર્લભબોધિ, આરાધક, વિરાધક, ચમ, આયર્મ શું છે? ગૌતમ ! સનતકુમારેન્દ્ર ભવસિદ્ધિક, સમ્યગ્રËષ્ટિ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક, ચરમ પ્રશસ્ત જાણવા. ભવસિદ્ધિક આદિ નહીં ભગવન! એમ કેમ કહ્યું? સનતકુમારેન્દ્ર ઘણાં સાધુ-સાદdી- જાવકશ્રાવિકાના હિત-સુખ-પર્યેષુ છે, આનુકંપા કરનાર, નિઃ ધ્યેયસ-હિત સુખ કલ્યાણના કામી છે. તેથી ગૌતમ ! એમ કહ્યું. ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ સનદકુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની છે ? ગૌતમ! સાત સાગરોપમ સ્થિતિ છે. ભગવાન ! છે, તે દેવલોકથી આયુક્ષય થતાં ચાવતું કયા ઉત્પન્ન થશે ? ગૌતમ મહાવિદેહ » સિદ્ધ થશે યાવત્ સર્વ ૧૯૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દુઃખોનો અંત કરશે. - ભગવન! તે એમ જ છે. એમ જ છે. [૧૬૮] તિયકનો તપ છ-છ, અનશન એક માસ, શ્રમણપચય આઠ વર્ષ-કરદત્તનો તપ અમ-અટ્ટમ, અનશન આઈ માસ, શ્રમપયિ છ માસ છે. [૧૬] વિમાનોની ઉંચાઈ, પાકુભવ, જેવું, સંતાપ, કાર્ય, વિવાદોત્પત્તિ, સનકુમારનું ભવ્યપણું કહ્યું. • વિવેચન-૧૬૪ થી ૧૬૯ : પ્રમાણથી ઉચાપણું, ગુણથી ઉacપણું અથવા પ્રાસાદ અપેક્ષાએ ઉંચાપણું, પ્રાસાદ પીઠની અપેક્ષાઓ ઉtતપણું. જે કહ્યું છે કે – પહેલા કપોમાં વિમાનોની ઉંચાઈ ૫૦૦ યોજન છે. તે સ્થળપણે કહ્યું છે, એમ જાણવું. તેનાથી કિંચિત્ વધુ ઉંચું હોય તો તેમાં કોઈ વિરોધ નથી. * * * માબાપ - સંભાષણ, સંતાપ - પુનઃ પુનઃ ભાષણ. શ્રી - પ્રયોજન, જરીવ - કાર્યો. ધે કાર્યનો પ્રસંગ આવે ત્યારે કેવી રીતે કાર્ય કરે છે? કાર્યો સળ છે. બ - આ કાર્ય છે. મને શબ્દ આમંત્રણાર્થે છે • x - જે કોઈ આજ્ઞાદિ એ કરે. તેને તેઓ તાબે રહે છે, એમ વાક્યર્થ છે - ૪ - જ્ઞાનાદિનો આરાધક છે. છેલો એક જ ભવ બાકી છે, તે ઘર, અથવા દેવભવ તે તેનો છેલ્લો દેવભવ છે - x - fત - સુખના કારણરૂપ. • x • દુ:ખથી બચવું તે પચ્ય. તે કૃપાળુ છે માટે આમ કહ્યું. નિઃશ્રેયસ - મોક્ષામાં નિયુક્ત. જેમાં દુ:ખનો સંબંધ ન હોય તે સુખ. હિત, સુખાદિને ઈચ્છનાર. પૂર્વોક્ત અર્થસૂચક બે ગાથા અહીં પલ્લી ગાથામાં પવધ પદોનો ઉત્તરાર્ધ પદો સાથે અનુક્રમે સંબંધ જોડવો. જેમકે તિયકનું છ તપ, ઇત્યાદિ. મત્તાuિr - અનશનનો વિધિ. • x • વિકવણા કેવી? તેનું કથન મોકા નગરીમાં કહેવાયેલ હોવાથી. તેનું પ્રકરણ “મોકા’ કહેવાય છે. ( શતક-૩, ઉદ્દેશો-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૩, ઉદ્દેશો-૨-“ચમરોત્પાત” છે. - X - X - X - X - X - ૦ દેવોની વિદુર્વણા કહી, અહીં અસુકુમારની ગતિશક્તિ કહે છે– • સૂત્ર-૧૩૦ થી ૧૨ : તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. યાવતું હર્ષદા પર્યાપાસે છે. - - તે કાળે સમયે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર ચમત્સ્યશ રાજધાનીમાં, સુધમાં સભામાં અમર નામે સિંહાસન ઉપર બેઠેલો, ૬૪,ooo સામાનિક દેવોથી વીંટળાયેલો યાવ4 નૃત્ય વિધિ દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો. ભગવન! એમ કહી, ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદીનમીને આ પ્રમાણે કહ્યું - ભગવન! આ રનપભા પૃdીમાં નીચે અસકુમાર દેવો વસે છે ? ગૌતમ ! આ વાત યોગ્ય નથી. યાવત્ અધસપ્તમી પૃથ્વીમાં જણવું. સૌધર્મકતાની નીચે ચાવત્ (બીજી કલ્પોની નીચે પણ અસુરકુમારો. રહેતા નથી.)
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy