SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/૧૬ છે સમવાય-૧૧ છે. • સુગમ ; X — — (૧) ઉપાસક પ્રતિમ-૧૧-કહી-દનિશ્રાવક, કૃતવતકમાં, કૃતસામાયિક, પૌષધોપવાસ તત્પર દિવસે બ્રહમચારી અને બે પરિમાણકૃત, દિવસે અને એ પણ બહાચા, નાનરહિત, પ્રકાશમાં ભોજનકતાં, કાછડી ન મારનાર, સચિત્ત ત્યાગી, ભલ્યાગી, પેરાલ્યાણી, ઉદ્દિષ્ટભકત ત્યાગી, જમwભૂત * * * () લોકાંતરી અબાધા વડે ૧૧૧ યોજને જ્યોતિક કહn. a) જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ૧૧મ યોજને જ્યોતિષ ચક ચાર ચરે છે. (૪) શ્રમણ ભગવત મહાવીરને ૧૧ ગણધરો હતા. તે આ - ઈન્દ્રભૂતિ, અનિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધમાં, મંડિત મૌર્યપુત્ર, અર્કાપિત, અચલભાતા, મેતાર્ય, પ્રભાસ. (૫) મૂલ નાઝના ૧૧-તારાઓ છે, (૬) નીચેના ત્રણ પૈવેયકમાં દેવોના ૧૧૧-વિમાનો છે. () મેરુ પર્વત ઉપર પૃવીતલથી ઉંચાઈ ૧૧ ભાગ પરિહીન ઉત્તથી છે... (૧) આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની ૧૧-પલ્યોપમ સ્થિતિ છે, () પાંચમી વૃધીમાં કેટલાક નાકોની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. () કેટલાક અસુરકુમારોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે, (૪) સૌધર્મ-ઈશાન કલ્પ કેટલાક દેવોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે. (૫) લાંતક કહ્યું કેટલાક દેવોની uિતિ-૧૧-સાગરોપમ છે. (૬) જે દેવો બ્રહ્મ, સુભા, બ્રહ્માd, બ્રહ્મપભ, બહાકાંત, શહવામાં, જાલેશ્વ, બહાધ્વજ લહાકૃષ્ટ, બહમણૂક બહ્મોત્તરસવતંસક વિમાને દેવ થાય, તેમની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ૧૧-માસાંતે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૧,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૧-ભવોને ગ્રહણ કરી સિદ્ધ-ભુદ્ધ-મુકત-પરિનિવૃત્ત થઈ સર્વે દુ:ખોનો અંત કરો. • વિવેચન-૧૯ : અર્થ સુગમ છે. વિશેષ આ - પ્રતિમાદિ અર્ચના સાત અને સ્થિતિ આદિના નવ સૂત્રો છે. તેમાં સાઘની જે ઉપાસના-સેવા કરે તે ઉપાસક-શ્રાવક, તેમની પ્રતિમાને અભિગ્રહ તે ઉપાસક પ્રતિમા. તેમાં દર્શન-સમ્યકત્વ, તેને સ્વીકારનાર શ્રાવક તે દર્શનશ્રાવક, * * પ્રતિમા અને પ્રતિભાવાના અભેદ ઉપચારચી પ્રતિમાવાનો નિર્દેશ છે. એ રીતે પછીના બધા પદોમાં જાણવું. ભાવાર્ય આ છે - અણુવ્રતાદિ વ્રત હિત જે શંકાદિ શચિરહિત એવા મામ સમ્યગ્દર્શનનો સ્વીકાર તે પહેલી પ્રતિમા.. જેણે અણુવ્રતાદિનું શ્રવણ કર્યું છે - જ્ઞાન ઈચ્છા અને સ્વીકાર કર્મ કર્યું છે જેણે, તે સમકિત પામેલા શ્રાવક તે કૃતજ્ઞતકમઅણુવ્રતાદિ ધારણ કરનાર તે બીજી પ્રતિમા. સામાયિક-સાવધ યોગ ત્યાગ, તિવધ યોગનું સેવન જેણે દેશથી કર્યું છે, તે ‘સામાયિકત' કહેવાય * * * આ રીતે પૌષધવત ન સ્વીકારીને સમ્યકત્વ-વંત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યુકત એવો શ્રાવક પ્રતિદિન ઉભયસંધ્યા ત્રણ માસ સામાયિક કર્યું તે ત્રીજી પ્રતિમા.. કુશલધર્મની પષ્ટિ અને આહારત્યાગાદિકે ધારણ કરે તે પૌષઘ. પૌષધ વડે ઉપવસતએક અહોરમ રહેવું તે અથવા પૌષધ-અષ્ટમી આદિ પર્વતિચિમાં ઉપવાસ તેને પૌષધોપવાસ કહે છે. આ માત્ર વ્યુત્પત્તિ કહી, પ્રવૃત્તિથી આહાર, શરીર સકાર, અબ્રહ્મ, જાપાનો ત્યાગ છે. આવા પૌષધોપવાસમાં આસકત ‘‘પૌષધોપવાસતિર* આ ચોથી પ્રતિમા છે. તેમાં આઠમ, ચૌદસ, પૂનમ, અમાસે આહાર પૌષધાદિ ચાર પ્રકારના પૌષધનો સ્વીકાર, ચાર માસ પર્યક્ત કરે છે. પાંચમી પ્રતિમામાં અષ્ટમી આદિ પર્વોમાં એકસગિકી પ્રતિમા કરે. આ અર્થવાળું સૂગ અધિકૃત સૂત્ર પુસ્તકોમાં દેખાતું નથી, ઉપાસકદશાદિમાં દેખાય છે, તેને આઘારે આ અર્થ કહ્યો છે. પર્વ સિવાયની બીજી તિચિઓમાં દિવસે બ્રહ્મચારી રહે, સત્રિમાં સ્ત્રીઓનું કે તેમના ભોગોનું પ્રમાણ જેણે કર્યું હોય તે પરિમાણકૃત કહેવાય - અચ • દર્શન, વ્રત, સામાયિક, પવતિથિએ પૌષધ સહિત શ્રાવક પાંચ માસ સુધી પર્વતિથિમાં એકરાગિકી પ્રતિમા ધારણ કરે અને શેષ તિથિમાં દિવસે બ્રહ્મચારી રહી સમિએ મૈથુન પરિમાણ કરે, નાન ન કરે, કછોટો ન મારે, એમ કરવાથી પાંચમી પ્રતિમા થાય - ઉક્ત વ્યાખ્યાને જણાવતો એક-થોક પણ વૃત્તિકારે મૂકેલ છે. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત. કવયિતુ પાઠ છે • મનrs - રાત્રિમાં ભોજન ન કરે, વિચારું દિવસના પ્રગટ પ્રકાશમાં, રાત્રે નહીં, દિવસે પણ અપકાશપદેશે ભોજન ન કરે તે વિકટભોજી છે. મરિન • ધોતીને કચ્છ ન બાંધે. આ છઠી પ્રતિમા છે. પૂર્વોક્ત પાંચે પ્રતિમાના અનુષ્ઠાન સહિત છ માસ સુધી, બ્રહ્મચારી રહી અને આરાધે. સયિત આહારના સ્વરૂપાદિ જાણવા થકી ત્યાગ કરે તે શ્રાવક સમિતાહાર પરિજ્ઞાન છે. આ સાતમી પ્રતિમા. પૂર્વોક્ત છ એ પ્રતિમાના અનુષ્ઠાન સહિત સાતમાસા સુધી પ્રાસુક આહાર થકી આનું આરાધન થાય. આરંભ-પૃથિવ્યાદિ ઉપમઈન લક્ષણ, જાણીને તજે તે આભ પરિજ્ઞાત છે. આ આઠમી પ્રતિમા, પૂર્વોક્ત સાતે પ્રતિમા સહિત આરંભ વર્જન કર્યું.. પ્રેય-આભકાર્યમાં પ્રેસ્વા યોગ્યને જાણીને તજે તે પ્રેગપરિજ્ઞાત શ્રાવક અને નવમી પ્રતિમા છે. પૂર્વોક્ત સર્વે અનુષ્ઠાન સહિત શ્રાવક નવ માસ સુધી બીજા પાસે આરંભ ન કરાવે... ઉદ્દિષ્ટ-પ્રતિમા વાહક શ્રાવકને ઉદ્દેશીને કલ ઓદનાદિ તે ઉદ્દિષ્ટ ભક્ત. તે જાણીને તજે તે ઉદિષ્ટ ભક્ત-પરિજ્ઞાત પ્રતિમા. પૂર્વોક્ત નવે સહિત દશ માસ સુધી આઘાકમ ભોજનનો ત્યાગ કરે, અઆવી મુંડન કરાવે કે શિખાવાળો રહે, કોઈ કંઈ ઘરનો વૃતાંત પૂછે ત્યારે જાણતો હોય તો ‘હું જાણું છું' કહે, ન જાણતો હોય તો ‘ાણતો નથી' એમ કહે. આ રીતે દશ માસ સુધી ઉત્કૃષ્ટપણે વિચરે તે દશમી પ્રતિમા. શ્રમણ-નિચિ, તેનું અનુષ્ઠાન કરવાથી તે સાધતુલ્ય કહેવાય. • x• આવો સાધુતુલ્ય શ્રાવક, હે આયુષ્યમાન શ્રમણ ! અગ્યારમી પ્રતિમા ધાક છે, એમ
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy