SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૫ તેનીશ સાગરોપમ છે. પહેલીમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે બીજીમાં જઘન્ય જાણવી... એમ ઉત્તરોત્તર કહેવું. પહેલીમાં જઘન્ય ૧૦,000 વર્ષ સ્થિતિ. દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર, એમ સાતમાં સુધી છે, પછી ક્રમશઃ એક એક સાગરોપમ વૃદ્ધિ છે. જઘન્યા સ્થિતિ અનુક્રમે - એક, સાધિક એક પલ્યોપમ, પછી-પછી પૂર્વની ઉત્કૃષ્ટ તે જઘન્ય સ્થિતિ છે. એમ શૈવેયક પર્યત જાણવું. વાત, સુવાત આદિ બાર નામો, સૂર આદિ બાર નામો જાણવા. સમવાય-૫-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] ૩૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે અહીં લેણ્યા શબ્દથી પ્રવર્તે છે. (૨) બાહ્ય શરીરના શોષણ વડે જે કર્માયનો હેતુ તે બાહ્ય તપ. (3) ચિત્તનિરોધ પ્રાધાન્યથી કર્મક્ષયનો હેતુ આત્યંતર તપ. (૪) છાાસ્પિક-અકેવલી અવસ્થામાં થતો સમુઠ્ઠાત- સમ - એકીભાવથી, જૂ - પ્રાબચયી, પાત - નિર્જરણ, તે સમુઠ્ઠાત. કેમકે વેદનાદિ પરિણત જીવ વેદનીયાદિ કર્મના કાલાંતરે અનુભવ યોગ્ય પ્રદેશોને ઉદીરણા વડે ખેંચી ઉદયમાં લાવી, અનુભાવ કરીને નિર્જરણ કરે છે. અર્થાત્ આત્મપ્રદેશોથી બંધાયેલ કમને ખેવે છે. ઉક્ત સમુઠ્ઠાત વેદનાદિ ભેદથી છ કહ્યા. (૧) વેદના સમુદ્ધાત-સાતા વેદનીય કમશ્રીત છે. (૨) કષાય સમુઠ્ઠાત-કષાય ચારિત્ર મોહનીય કમશ્રીત છે. (3) મારણાંતિક સમુધ્ધા-અંતર્મુહૂર્ત શેષાયુકમશ્રીત છે. વૈક્રિય-રૌજસ-આહાક સમુદ્યાત શરીરનામ કમશ્રીત છે. તેમાં વેદના સમુઠ્ઠાત વડે વ્યાપ્ત જીવ વેદનીય કર્મ પુદ્ગલોને નેવે છે. કષાય સમુદ્યાત વડે વ્યાપ્ત જીવ કપાય પુદ્ગલોને, મારણાંતિક સમુદ્ધાત વડે આયુષ્યકર્મ પુદ્ગલોને ખેરવે છે. વૈકિય સમુઠ્ઠાતમાં આત્મપદેશોને શરીરથી બહાર કાઢીને શરીર જેટલી ઉંચાઈ-જાડાઈ હોય તેટલા પ્રમાણમાં અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ બનાવીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીર નામકર્મના પુદ્ગલોને યથા સ્થલ ખેરવે છે. એ રીતે બાકીના કહેવા. અર્થ - સામાન્યથી જેનું સ્વરૂપ ન કહી શકાય એવા શબ્દાદિનું. મથ - પ્રથમ, વ્યંજનાવગ્રહ પછી તુરંત અ૪UT - જાણવું તે અર્થાવગ્રહ. તે નિશ્ચયથી એક સમયનો, વ્યવહાશ્મી અસંખ્ય સમયનો હોય છે. તે છ ભેદે છે – શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને મન વડે ઉત્પન્ન સમવાય-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬ છે. સંગ-૬ - :- - X - X = (૧) વેશ્યાઓ છે કહી કૃષ્ણ, નીલ, કપોત, તેજે, પદ્મ, શુકલતેશ્યા. (૨) અવનિકાય છ છે - પૃથ્વી, અધુ, તે, વાયુ, વનસ્પતિ, કસ-કાય. (૩) બાહ્ય તપ છ ભેદે છે – અનશન, ઉણોદરી, વૃતિસંક્ષેપ, રસત્યાગ, કાયકવેશ, સંલીનતા. (૪) અજીંતર તપ છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, દયાન, ઉત્સર્ગ. (૫) છાશસ્થિક સમુદ્યાતો છ છે – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક-સમુઘાત (૬) અથવગ્રહ છ ભેદે કહો - શ્રોત્ર, ચક્ષુ, alણ, જિલ્લા સ્પર્શ, નો-ઈન્દ્રિય થવિગ્રહ. કૃતિકા નક્ષત્રના છ તારા છે, આશ્લેષા નtત્રના છતારા છે. (૧) આ રતનપભા પૃથ્વીમાં કેટલાક નારકોની છ પલ્યોપમ સ્થિતિ છે, () ત્રીજી પ્રતીમાં કેટલાક નાકોની સ્થિતિ છ સાગરોપમ છે. (3) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ છે પલ્યોપમ છે. (૪) સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ છ પલ્યોપમ છે. (૫) સનતકુમારમાહેન્દ્ર કહ્યું કેટલાક દેવોની સ્થિતિ છ સાગરોપમ છે. (૬) ત્યાં જે દેશે સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર, સુધીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવd, વીરપભ, વીરકાંત, વીરવણ, વીરલેક્ષ, વીરદdજ, વીરશૃંગ, વીરશીષ્ટ, વીરકૂડ, વીરોત્તરાવર્તસક નામે વિમાનમાં દેવ થાય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે. તે દેવો છ અમાસે આન-wાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૬ooo વર્ષે આહારે થાય છે. એવા કોઈક ભવસિદ્ધિક જીવો છે જેઓ છ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વિવેચન-૬ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – લેશ્યા, જીવનિકાય, તપ આદિ છ સૂત્રો, નામના બે, સ્થિતિના છ, ઉપવાસાદિના ત્રણ સૂબો છે. (૧) લેસ્યા-કૃણાદિ દ્રવ્યના સામીયથી સ્ફટિક જેવો નિર્મળ આમ પરિણામ @ સમવાય-૭ ) • સૂત્ર-8 : (૧) સાત ભયસ્થાનો છે – ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય, અશ્લોકભય. (૨) સમુદ્યત સાત છે - વેદના, કષાય, મારણાંતિક, વૈશ્વિ , સૈજસ, આહારક, કેવલી. (3) શ્રમણ ભગવંત મહાવીર સાત હાથ ઉંચા હતા. (૪) આ જંબૂદ્વીપ દ્વીપમાં સાત વર્ષધર પર્વતો છે – ક્ષુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત કમી, શિખરી, મેર (૫) આ જંબુદ્વીપ હીપમાં સાત વર્ષ ક્ષેત્રો છે – ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમક, ઐરણચવત, ઐરવતા (૬) મોહનીય કર્મ ક્ષીણ થયું છે એવા ભગવંતને મોહનીય સિવાય સાત કમને વેદ છે. મઘા નક્ષત્રના સાત તારા છે, કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિક છે. [પાઠાંતરથી અભિજિતુ આદિ સાત નક્ષત્રો કહેવા.) મઘાદિ સાત દક્ષિણદ્વારિક. અનુરાધાદિ સાત પશ્ચિમદ્વાસ્કિ, ધનિષ્ઠાદિ સાત ઉત્તરદ્વારિક છે.
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy