SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૧૫ [32] મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમૃતા, લક્ષ્મીમતી, શેષમતી, કેકમી, દેવકી. • • કિર૫] જંબૂદ્વીપમાં ભરત ત્રમાં નવ બલદેવની નવ માતાઓ હતી ": [3] ભદ્રા, સુભદ્રા, સુપભા, સુદર્શના, વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા અને રોહિણી. [૩૭] જમ્બુદ્વીપમાં ભd ક્ષેત્રમાં અવસર્પિણીમાં નવ દશાર મંડલો થયા. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ પ્રધાન પુરષ, ઓજસ્વી, તેજસ્વી, વણિી , યશવી, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરપ, સુખશીલ, સુખાભિગમ, સર્વજન નયનને પિય, ઓદાબલી, અતિવલી, મહાબલી, અનિહત, અપરાજિત, બુમર્દના, સહસશનુમાન મથનક, સાનુકોશ, મત્સરી, અચપલ, અચંડ, મિત-મંજુલપલાવ-હસિત, ગંભીર-મધુપ્રતિપૂર્ણસત્યવચની, અનુપગતવત્સલ શરણયા, લસણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉન્માનન-પતિપૂર્ણ-સુત-સવીંગ સુંદર, શશિસૌમ્યાકા-કાંત-પ્રિયદર્શન, અમર્ષણ, પ્રચંડ-દંડ-પ્રભારી, ગંભીર દર્શનીય, તાલtવા-ગરુડ ધ્વજાવાળા, મોટા ધનુષને ખેંચનારા, દુધર, ધનુર્ધર, ધીરપુર, યુદ્ધકીર્તિપુરષ, વિપુલકુલ સમુભવા, મોટા રત્નને ચૂર્ણ કરનારા, અભિરતસ્વામી, સૌમ્ય, રાજકુલવંશતિલક, અજિત, અજિતરથવાળા, હલ-ખુશલ-કનકને ધરનારા, શંખ-ચક્ર-ગદા-શક્તિ-નંદકધારી, પ્રવર-ઉજ્જવળ, શુકલત-વિમલ ગોતુભ મુકુટધારી, કુંડલ ઉધોતિત મુખવાળા, પુંડરીકનયના, એકાવલિ કંઠલચ્છિત વા, શ્રીવત્સ લાંછના, શ્રેષ્ઠયશા, સર્વથ સંબંધી સુગંધી પુણોથી બનેલ લાંબી શોભતી મનોહર વિકસ્વર વિઝિવણ ઉત્તમ એવી વનમાલાને વક્ષ:સ્થળમાં સ્થાપેલ એવા, ૧૦૮ લક્ષણો વડે પ્રશસ્ત અને મનોહર અંગોપાંગ, રચિત, મદોન્મત ગજેન્દ્ર જેવી વિલાસી ગતિવાળા, શરદ નવ સ્વનિત મધુર ગંભીર કૌંચ નિઘોષ દુંદુભી સ્વરા, કટિસૂત્ર તથા નીલ અને પીત કૌોય વાવાળા, પ્રવર દીપ્ત તેજવાળા, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતવૃષભસમાન, અધિક રાજdજ લક્ષ્મીથી દિપ્ત માન, નીલ-પીત વાવાળા ભળે રામજ્જૈસવ ભાઈઓ હdf. તે આ પ્રમાણે [૨૮] ઝિપૃષ્ઠ ચાવકૃષ્ણ, અચલ ચાવતું રામ. [૩ર૯] આ નવ બલદેવ-વસુદેવના પૂર્વભવના નવ નામો હતા, તે આ - [33] વિશ્વભૂતિ, પવતક, દીનદd, સમુદ્રદત્ત, ઋષિપાલ, પિયમિઝ, લલિતમિત્ર, પુનર્વસુ, ગંગદd. • • [33] વાસુદેવોના આ પૂવભિવા નામો હતા, હવે બલદેવના નામો ક્રમશઃ કહીશ - - [33] વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધસિન, અપરાજિતરાજલલિત -- [33] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નવ ઘમચિાર્યા હતા, તે - [33] સંભૂતિ, સુભદ્ર, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદd, સાગર, સમુદ્ર, કુમસેન • • [૩૩] આ કીર્તિપુરુષ વાસુદેવના પૂર્વભવના ધમચા હતા. તેઓએ પૂર્વભવે નિયાણા રેલા હતા - * [33] નવ વાસુદેવોની નવ નિયાણાભૂમિઓ હતી. તે આ - - (139) ૨૧૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મથુરા યાવત્ હસ્તિનાપુર * * [૩૩૮] આ નવ વાસુદેવોના નવ નિદાન કારણો હતા • • [33] ગાય, ભૂખ ચાવતું માતા. [૩૪] આ નવ વાસુદેવોના નવ પ્રતિશત્રુઓ હતા, તે આ પ્રમાણે • • [૩૧] અaણીવ યાવતુ જરાસંઘ -- [૩૪] આ પ્રતિ મુઓ સાવ4 સ્વચક્રથી હણાયા. - - [૩૪] એક વાસુદેવ સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં, કૃષ્ણ ત્રીજી નકમાં ગયા. [૩૪] સર્વે રામ-બલદેવ નિયાણા રહિત હોય છે. સર્વે કેશવ-વાસુદેવ નિયામાયુકત હોય છે. સર્વે રામ ઉર્ધ્વગામી, કેશવ અધોગામી છે. [૩૪૫] આઠ બલદેવો મોક્ષગામી થયા, રામ બ્રહાલોક કક્ષે ગયા. તે આગામી કાળે એક ભવ કરીને સિદ્ધ થશે. [૩૪] જમ્બુદ્વીપના ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણીમાં ૨૪-defકો થયા, તે આ - [૩૪] ચંદ્રાનન, સુચંદ્ર, અગ્નિસેન, નંદિષેણ, ઋષિદિm, વવહારી, શ્યામચંદ્ર. - - [૩૪૮] યુક્તિસેન, અજિતસેન, શિવસેન, દેવશમાં, નિક્ષિપ્ત શ, : * [3xe] સંજવલ, જિનવૃષભ, અનંતક, ઉપશાંત, ગતિરોન, • - [૩૫] અતિપાd, સુid, મુરુદેવ, શ્યામકોઠ. [૩૫] અનિમેન, નિપુત્ર, વારિષેણ. તે સર્વેને હું વાંદુ છું. [૩૫] ભૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ભારતમાં સાત કુલકરો થશે, તે આ - [33] મિતવાહન, સુભૂમ, સુપભ, સ્વયંપભ, દd, સૂક્ષ્મ અને સુબંધુ. - - [૩૫૪] જંબુદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ઐરવત ક્ષેત્રમાં દશ કુલકરો થશે, તે આ • વિમલવાહન, સીમંકર, સીમંધર, ક્ષેમંજ, ક્ષેમંધર, દેઢધન, દાધતુ, શતધન, પતિશ્રુતિ, સુમતિ જંબૂદ્વીપમાં ભરતોમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીfકરો થશે, તે આ - [૫૫] મહાપા, સૂદિત, સુપાર્શ, સ્વયંપભ, સવનુભૂતિ, દેવશુત, • • [૩૫] ઉદય, પેઢાલપુત્ર, પૌદિલ, શતકીર્તિ, મુનિસુવત, સવભાવવિદ્ • - [૩૫] નિકષાય, અમમ, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ • • [૩૫૮] સંવર, નિવૃત્તિ, વિજય, વિમલ, દેવોવપાત, અનંત વિજય. • • [૩૫૯] ૨૪જિન આગામી કાલે ભરત ક્ષેત્રમાં ધર્મતીના ઉપદેશક થશે. ૬િ] આ ર૪-તીર્થકરોના પૂર્વભવના ૨૪-નામો કા છે, તે આ • • [૬૧] શ્રેણિક, સુપા, ઉદય, પોલ્ફિલ શણગાર, ઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, * * [36] દેવકી, સત્યકિ, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલતા, રેવતી, •. [૩૬] સયાલી, ભયાલી, કૃષ્ણ દ્વૈપાયન, નારદ, • • [૩૬૪] બડ, દરમ્રત, સ્વાતિબુદ્ધ - ૪ - ૩િ૬૫] આ ર૪-તીયકરોના ર૪-પિતાઓ થશે, ર૪-સ્માતા થશે, ર૪-પ્રથમ શિષ્યો થશે, ર૪-પ્રથમ શિષ્યા થશે, ર૪-પ્રથમ ભિક્ષાદાયક થશે અને ૨૪ચૈત્યવૃક્ષો થશે.
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy