SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૦૦૧ થી ૧૦૦૩ ૨૨૧ રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (૮) અસુકુમાર રાજ ચમરનું ઉંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માતુ હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે • ચમચંચા સજધાનીનો નિવાસી અમરેન્દ્ર, નવો ઉત્પન્ન થયો, અવધિ વડે ઉંચે જોયું. મસ્તક પર સૌધર્મ કશે શક્રેન્દ્રને જોયો. તેથી ઈર્ષાથી શક્રેન્દ્રનો તિરસ્કાર કરવાને તે અહીં આવીને છડાહ્યાવસ્થામાં એકરામિડી પ્રતિમા સ્વીકારી સંસુમાર નગરના ઉધાનમાં રહેલ ભગવંત મહાવીરને બહુમાન સહિત વાંદીને હે ભગવન! મને -x - આપનું શરણ હો એમ કહી શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજન પ્રમાણ શરીર રચીને પરિઘરના નામે શાને ચોતરફ ભમાવતો, ગરવ કરતો - x x• ઉંચે જવા લાગ્યો. -x-x- શકેન્દ્રને આકોશ કરવા લાગ્યો. શકેન્દ્ર કોપચી જાજ્વલ્યમાન એવા • x • વજને ચમર પ્રત્યે મૂકડ્યું. અમરેન્દ્ર ભયથી પાછો ફર્યો, ભગવંતના બંને પગમાં શરણું સ્વીકાર્યું. શકેન્દ્રો - X- તીર્થકર આશાતનીના ભયથી શીઘ આવીને વજને પાછું ખેંચ્યું. • x - તે આશ્ચર્ય. (૯) ૧૦૮ જે સિદ્ધ થયા તે અષ્ટશત સિદ્ધો. આ પણ અનંતકાળે બન્યું કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ જીવો એક સાથે સિદ્ધ થયા. (૧૦) અસંયત - આરંભ, પરિગ્રહમાં આસક્ત, અબ્રહ્મચારી અસંયમીને વિશે પૂજા-સત્કાર, હંમેશા સંયતો જ પૂજા યોગ્ય છે. પણ આ કાળમાં આ વિપરીત બન્યું તે આશર્ય. આ દશે અનંતકાળે બન્યા માટે આશ્ચર્ય. અનંતર ચમરેન્દ્રનો ઉત્પાત કહ્યો. તે ચમર, રતનપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રનપ્રભા સંબંધી વક્તવતા કહે છે • સૂત્ર-૧૦૦૪ : આ નભા ગૃવીનો રનકાંડ ૧ooo યોજન પહોળો છે. આ રનપભા પૃથ્વીનો વજકાંડ ૧૦૦૦ યોજન પહોળો છે. એ રીતે વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાણલ્લ, હંસામાં, પુલાક, સૌધિક, જ્યોતિરસ, અંજન, જનપુલાક, જત, સુવણ, અંક, ફટિક, રિષ્ઠકાંડ, રત્નકાંડવત્ કહેવા. • વિવેચન-૧૦૦૪ : જે આ એક રાજપ્રમાણ લંબાઈ-પહોળાઈથી, ૧,૮૦,000 યોજન જાડાઈથી, ઉપર મો-અધો ખર-પંકબલ-જલકાંડ ક્રમશઃ ૧૬,૮૪,૮૦ હજાર યોજન જોડાઈથી વિભાગો છે. પ્રત્યક્ષ, નજીક રહેલા રનોની પ્રભા છે જેમાં કે રનોથી શોભે છે તે રતનપ્રભા, તેનો ખરખાંડ ૧૬ પ્રકારના રત્નમય છે. તેમાં પહેલો ભાગ રત્નકાંડ નામે છે તે ૧૦૦૦ યોજન સ્થળ છે. એ રીતે બીજા ૧૫-સૂત્રો કહેવા. વિશેષ એ કે - બીજા કાંડો વિશેષ રત્નમય છે. • x • પૂર્વ-પૂર્વના અભિલાપથી બધા કાંડો કહેવા • * x - (શેષ પૂર્વવત) રાપભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતા• સૂત્ર-૧૦૦૫ થી ૧૦૦૮ : [૧૦૦૫] બધાં દ્વીપ સમુદ્રો ૧૦૦૦ યોજન ભૂમિમાં છે. બધા મહદ્ધિહો ૧૦ ચૌજન ઉંડા છે. બધાં પ્રપાતકુંડો ૧૦ યોજન ઉંડા છે. સીતા-શીનોદા મહાનદીઓ, મુખમલે દશ-દશ યોજન પ્રમાણ ઉંડાઈથી કહ્યા છે. [૧ee૬] કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય મંડલથી દશમાં મંડલમાં ચાર ચરે છે. અનુરાધા નક્ષત્ર સવન્જિંતર મંડલથી દશમાં ચાર ચરે છે. " [૧૦] દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિકર કહ્યા છે - [૧૦૦૮] મૃગશીર્ષ, આદ્ધિ, પુષ્ય, ત્રણ પૂવો, મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિx. • વિવેચન-૧૦૦૫ થી ૧૦૦૮ - [૧૦૦૫] સૂત્ર સુગમ છે. વિશેષ એ – ઉદ્વેધ એટલે ઉંડાપણું, દ્વીપોની ઉંડાઈનો અભાવ હોવાથી નીચે ૧000 યોજન પર્યન્ત દ્વીપ ભૂમિમાં છે. જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં જગતની સમીપે ઉડાપણું છે. હિમવતુ આદિ પર્વતોમાં પદ્માદિ મહાદ્રહો છે. સલીલ-પ્રપાતકુંડ આદિ - [૧૦૦૬] દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્રના સૂત્રને કહે છે. સૂર્યના ૧૮૪ મંડલ અને ચંદ્રના ૧૫ નક્ષત્રના ૮ મંડલો છે. મંડલ એટલે માર્ગ. તે યથાયોગ્ય સૂયદિ વિમાનતુલ્ય વિકંભરી છે. જંબૂદ્વીપના ૧૮૦ યોજનમાં સૂર્યના ૬૫, ચંદ્રના-૫-નક્ષત્રોના-ર-મંડલો છે. લવણ સમુદ્રમાં 330 યોજન જતા ૧૧૯ સૂર્યના, ૧૦ ચંદ્રના, ૬-નક્ષત્રના મંડલો છે. સર્વથી બાહ્યમંડલ મેરથી ૪૫,330 યોજને હોય છે. સર્વથી અત્યંતર ૪૪,૮૨૦ યોજને હોય છે. કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય ચંદ્રમંડલથી, દશમા અને સવચિંતરથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. • x • ઇત્યાદિ. [૧૦૦૩,૧૦૦૮] વૃદ્ધિકર-મૃગશીર્ષાદિ દશનારાયુક્ત ચંદ્ર હોય તો શ્રુતજ્ઞાનાદિનો ઉદ્દેશાદિ જો કરાય તો જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અવિદનપણે ભણાય છે, સંભળાય છે, વ્યાખ્યા કરાય છે, ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ, તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે. કેમકે કાલનું ક્ષયોપશમાદિ હેતુત્વ હોય છે. કહ્યું છે કે – કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભયરૂપ કારણને પામીને થાય છે. -- દ્વીપસમુદ્ર અધિકારચી દ્વીપયારી જીવ વક્તવ્યતા કહે છે– • સૂત્ર-૧૦૦૯ - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય નિયચિયોનિકોની જાતિકુલકોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહેલી છે. ઉરપરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહી છે. • વિવેચન-૧૦૦૯ : ચાર પણ છે જેઓને ચતુષદો, સ્થલમાં વિચરવાથી સ્થલચર, ચતુષ્પદ સ્થલયર. પંચેન્દ્રિય એવા છે. વળી તિર્યચ યોનિકો -x-x• તેઓની પંચેન્દ્રિય જાતિમાં કુલકોટિ • જાતિ વિશેષ લક્ષણ યોનિ પ્રમુખ-ઉત્પત્તિ સ્થાનના દ્વારા દશ લાખ છે. તે પ્રમાણે સર્વવિદે પ્રરૂપેલ છે. તેમાં યોનિ-જેમ છાણમાં દ્વીન્દ્રિયોના જીવોનું ઉત્પત્તિ સ્થાન છે, તેમાં એક યોનિમાં હીન્દ્રિયોના કલો કૃમિ આદિ અનેક આકારે પ્રસિદ્ધ છે.. ૩ીસા - છાતી વડે, પરિસર્ણ - ચાલે છે, તે ઉ૫રિસર્યો, તે સ્થલચર એવા ઉપરિસર્ષ ઇત્યાદિ પૂર્વવત્. - - જીવવિષયક દશ સ્થાનક કહીને હવે રાજીવરૂપ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy