SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-૯૭ થી ૧૦૦૦ ૨૧ - વિવેચન-૯૯૭ થી ૧૦eo - ૯૯9] તૃણવત્ વનસ્પતિ તે તૃણ વનસ્પતિઓ. તૃણ સાધર્મ બાદરપણાને લઈને છે, સૂમોનું દશવિધત્વ નથી, મૂલ - જટા, કંદ-સ્કંધથી નીચે વર્તનાર, - x • સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-અંકુશ, પગ-પાંદડા, પુષ્પ-સ્કૂલ, ફળ પ્રસિદ્ધ છે, બીજ-મિંજ. [૬૮] દશ સ્થાન અધિકારવાળું બીજું સૂત્ર છે. સર્વ-બધાં દીધ-વૈતાદ્યની વિધાધર શ્રેણિઓ - વિધાધર નગરની પંક્તિઓ. દીધવેતાદ્ય ૫-યોજન ઉંચા, ૫૦યોજન મૂલમાં વિકંભથી, ભૂમિતલથી ૧૦ યોજન અતિક્રમીને દશ યોજનની પહોળાઈથી દક્ષિણ અને ઉત્તરથી એમ બે શ્રેણીઓ છે, તેમાં દક્ષિણથી ૫૦ નગરો અને ઉત્તરથી ૬૦-નગરો મત ક્ષેત્રમાં છે. ઐરવત ક્ષેત્રમાં તેમજ વિપરીતપણે છે, વિજયોમાં બંને શ્રેણી પપ-પપ નગરો છે. વિધાધરોની શ્રેણીની ઉપર ૧૦ યોજન અતિક્રમીને ૧૦ યોજનની પહોળાઈવાળી બંને પડખેથી આભિયોગિક દેવોની શ્રેણીઓ હોય છે. તેમાં અભિયોગ-આજ્ઞા, તે વડે જે વિચારે તે આભિયોગિક દેવો. શકાદિના સોમ, યમ, વરણ, વૈશ્રમણ નામક લોકપાલોના આજ્ઞાંકિત વ્યંતરો છે, શ્રેણીની ઉપર પર્વત પાંચ યોજન ઉંચા, દશ યોજન પહોળા છે. [૯] આભિયોગિક દેવોની શ્રેણિ દેવાવાસ છે, તે વિશેષથી કહે છે. [૧૦૦૦] પૂર્વે દેવાવાસ કહ્યા, દેવો મહદ્ધિક હોય છે. આથી દેવોની અને મુનિની મહદ્ધિકતાનું વર્ણન કરવા માટે તેજોનિસર્ગનું પ્રતિપાદન દશ સ્થાન-પ્રકારો વડે, સહ-સાથે, તેજસા-તેજલેશ્યા વડે વર્તતા અનાનિ, ભાસ-ભમવત્ અર્થાત્ વિનાશ કરે છે, સાધુ અનાર્યને બાળી નાંખે, તે આ પ્રમાણે - (૧) 3 - કોઈક અનાર્ય કર્મકારી પાપાત્મા, તયારૂપ-તેજોલબ્ધિને પામેલ શ્રમણતપોયુક્ત, માહન-જીવોનો વિનાશ ન કરો એવા પ્રકારની પ્રરૂપણા કરનારને, • x - તેની અતિ આશાતના કરે. તે સાધુ અતિ આશાતિત-ઉપસર્ગ કરાયેલ. પરિકુપિત - સર્વથા ક્રોધ પામીને તે ઉપસર્ગ કરનાર ઉપર તેજ-તેજોલેયા રૂપ તેજને મૂકે. - તે સાધુ, તે ઉપસર્ગ કરનારને પરિતાપ ઉપજાવે-પીડા કરે છે, પીડા કરીને તે જ તેજોલેસ્યા વડે પરિતાપિતને -x- સહિત પણ જણાતું હોવાથી તેજ વડે પણ થતુ. તેજોવૈશ્યાયુક્ત અનાર્યને પણ, સાધુના તેજનું બલવાનપણું હોવાથી પ્રસિદ્ધ છે, ભસ્મ કરે આ ચોક. શેષ નવ પણ સુગમ છે. વિશેષ એ કે - અતિ આશાતના કરાયેલ તે સાધ, ત્યાપછી તુરંત જ તેનો પક્ષપાતી દેવ, અત્યંત કોપ પામીને તે અનાર્યને ભસ્મ કરે એ બીજું... બંને પણ કોપ પામીને, તે બે - મુનિ અને દેવ, ઉપસર્ગ કરનારને ભસ્મ કરવાની પ્રતિજ્ઞા યોગથી કૃતપ્રતિજ્ઞ અર્થાત્ આ દુષ્ટ હણવા યોગ્ય છે, એ રીતે સ્વીકાર કરાયેલા આ ત્રીજું. ચોથામાં સાધુ જ તેજોનિસર્ગકરે... પાચમામાં દેવ અને છઠ્ઠામાં બંને તેજોનિસર્ગ કરે. ... મમ આ વિશેષ છે. તેમાં - ઉપસર્ગ કરનારના શરીરમાં ફોડાઓ અગ્નિથી બળેલાની જેમ ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે છે. ફૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરવાવાળો, ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તેજોલેશ્યાયુકત છતાં પણ તેને, સાધુ અને દેવના તેજનું બળવાનપણું હોવાથી વિનાશ કરે. સાતમા-આઠમા-નવમામાં પણ તેમજ છે. વિશેષ એ- તેમાં ફોડા ઉત્પન્ન થાય છે, તે કૂટે છે, તેથી તેમાં અતિ નાની ફોડલી થાય છે. પછી તે કૂટે છે. ફોડલી કૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરનાર તેજોલેશ્યાયુક્ત છતાં ભસ્મ ચાય. આ નવ સ્થાનો સાધુ અને દેવના કોપના આશ્રયવાળા છે. દશમું સ્થાન વીતરાગ આશ્રિત છે. તેમાં ઉપસર્ગ કરતા ગોશાલકની જેમ તેજોનિસર્ગ કરે. તે તેજ શ્રમણ પર મૂકેલું, મહાવીપ્રભુવતું થોડું આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ પડખેથી ઉંચે ચડવું-નીચે પડવું કરે છે, પછી આ-દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. પછી ઉMદિશામાં આકાશમાં ઉંચે જાય છે, ઉંચે જઈને તે તેજ સાધુના શરીરની સમીપથી તેમના માહાભ્યથી હણાઈને પાછું ફરે છે, ફરીને તે જ ઉપસર્ગ કરનાર પરપના શરીરને ઉપતાપ ઉપજાવતું, કેવા શરીરને ? તેજ સહિત વર્તતું-તેજોલબ્ધિવાળું ભમ કરે. આ કોપરહિત એવા વીતરાગનો પ્રભાવ છે, તેથી પરતેજ પરાભવ ન કરે. આ અર્થમાં દટાંત. જેમ ભગવંતનો શિષ્યાભાસ મંખલિપુત્ર ગોશાલક, મંખચિત્રફલક પ્રધાન ભિક્ષુ વિશેષ. તપથી ઉત્પન્ન થયેલ હોવાથી, તપ શું છે ? તેજતેજોલેશ્યા. ત્યાં એકદા ભગવંત મહાવીર શ્રાવતી નગરીમાં પધાર્યા, ગોશાલક પણ આવ્યો. ત્યાં ગૌતમ ગોચરી અર્થે ગયેલ, ત્યાં તેમણે ઘણાં લોકોનો શબ્દ સાંભળ્યો. જેમ-શ્રાવસ્તીમાં બે જિન સર્વજ્ઞ છે , મહાવીર અને ગોશાલક. તે સાંભળીને ગૌતમસ્વામીએ ભગવંત પાસે આવીને ગોશાલકનું ઉત્પાન પૂછ્યું. ભગવંતે કહ્યું. આ શરવણગ્રામમાં ગોબહલ બ્રાહ્મણની ગોશાળામાં મંખલી નામે મંખ અને સુભદ્રાનો પુત્ર છે. હું છકાસ્પ હતો ત્યારે મારી સાથે છ વર્ષ પર્યત વિચર્યો. બહુશ્રુત થયો. પણ તે જિન કે સર્વજ્ઞ નથી. આ વચન સાંભળીને ઘણાં લોકો નગરીમાં નિક, ચકાદિમાં પરસ્પર કહેવા લાગ્યા- ગોશાલક, મંખલી છે, પણ જિન કે સર્વજ્ઞ નથી. આ લોક વચન સાંભળીને ગોશાળો કોપ્યો અને ગૌચરી ગયેલા ભગવંતના શિષ્ય આનંદને જોયો. ત્યારે તેને કહ્યું. હે આનંદ ! તું આવ, એક દટાંત સાંભળ. - જેમ કેટલાંક વણિક દ્રવ્યાર્થી થઈ વિવિધ કરિયાણાના ગાડા ભરી દેશાંતર જતા મહા અટવીમાં પ્રવેશ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને ગવેષતાં ચાર વભીક શિખરો શાવલ વૃક્ષમાં જોયા - શીધ્ર એક રાફડાને ફોડ્યો. તેમાંથી અતિ વિપુલ સ્વચ્છ જળ મળ્યું તે પાણી જેટલી તૃષા હતી તેટલું પીને પાણીનાં પાત્રો ભરી લીધાં. પછી નુકસાન થવાના સંભવથી એક વૃદ્ધ તેમને નિવારવા છતાં પણ અતિ લોભથી બીજો અને ત્રીજો શિખર ફોયો. તે બંને શિખરમાંથી ક્રમશઃ સુવર્ણ અને રનો પ્રાપ્ત કર્યા. ફરીથી તેમજ ચોથા શિખરને ભેદતાં તેમાંથી ઘોર વિષવાળો, મોટી કાયાવાળો કાજળના પંજ જેવો, અતિ ચંચળ જિલ્લા યુગલવાળો, એક સરાજ નીકળ્યો. પછી સર્ષ કોપથી શિખરે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy