SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-૨૦ થી ૨૮ ૧૧ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિને વિશે, દ્રવ્યથી પ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ફોનથી માર્ગમાં પતન, કાળથી દુર્ભિક્ષ, ભાવથી ગ્લાનત્વકહ્યું છે કે - દ્રવ્યાદિના અલાભમાં ચાર પ્રકારની આપદા હોય છે. શંકા હોય તો એષણીય પણ અનેષણીય બને -x - .. સહસાકાર-અકસ્માત કરણ, સહસાકારનું લક્ષણ આ છે – પૂર્વે જોયા સિવાય પણ મૂકડ્યા પછી જે જુએ છે, પણ પાછો ફરી શકતો નથી, આ પ્રાયઃ સહસાકરણ છે. જય - રાજા, ચોરાદિથી ડરવું, અપ - માત્સર્ય ભય અને પ્રસ્વેષથી પ્રતિષેવા થાય છે. જેમ રાજાદિના અભિયોગથી માગિિદ બતાવે છે, સિંહના ભયથી વૃક્ષ પર ચડે છે. - x -... અહીં પ્રસ્કેપના ગ્રહણથી કષાયો કહ્યા છે. કહ્યું છે કે - ક્રોધાદિ પ્રહે છે... વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા કહ્યું છે કે- શિષ્યાદિની પરીક્ષાથી પણ-પૃથ્વી આદિના સંઘન રૂપ પ્રતિષેવા થાય છે. [૨૬] પ્રતિપેલામાં તો આલોચના કરવા યોગ્ય છે, તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે, એમ બતાવવા આ સૂત્ર છે.. [૨૭] - (૧) વર્ગ - વજીને, ખુશ કરીને. કહ્યું છે - વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરી પછી આલોચે છે. કેવી રીતે મને થોડું પ્રાયશ્ચિત આપે.. (૨) ૩નુમાનત્તા - અનુમાન કરીને - આ મૃદુ દંડ છે કે ઉગ્રદંડ છે એમ જાણીને અથતુ જો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અન્યથા નહીં. કહ્યું છે - આ ઉગ્રદંડ છે કે મૃદુદંડ એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે... (3) + f - જે દોષ આચાર્યાદિએ જોયેલ હોય તે દોષને જ આલોચે, બીજાને નહીં. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પરપણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે – જે દોષ બીજો જોયા હોય તેને જ પ્રગટ કરે, અન્યને નહીં, શોધિના ભયથી કે આચાર્યાદિ એમ જાણશે કે આટલા બધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહીં. (૪) વા ... મોટા અતિયારને જ આલોચે, સૂમને નહીં... (૫) સૂક્ષ્મ-સૂક્ષ્મ અતિચારને જ આલોચે. જે સૂક્ષ્મ અતિચારને આલોચે તે બાદરને કેમ ન આલોચે ? એવા પ્રકારના આચાર્યનો ભાવ સંપાદન કરવાને કહ્યું. (૬) છત્ર - છાનું એવી રીતે આલોચકે જેમ પોતે જ સાંભળે પણ આચાર્ય ન સાંભળે. • x "...(3) શબ્દાકુલ-શબ્દ વડે આકુલ-મોટો શબ્દ, તેવા મોટા શબ્દ વડે આલોચે કે જેમ બીજા અગીતા પણ સાંભળે. (૮) વનન - ઘણા લોકો એટલે આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે - એક આચાર્ય પાસે આલોચીને વળી તે જ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનદોષ. (૯) મધ્યf - અણગીતાર્થ ગુરની પાસે જે આલોચવું તે ગુરના સંબંધથી અવ્યકત કહેવા.- x "... (૧૦) તવ - જે દોષ આલોચના યોગ્ય છે, તે દોષોને સેવનાર જે ગુર છે, તેની પાસે આલોચવું તે તસેવિ લક્ષણ આલોચના દોષ છે, તેમાં આલોચના ૧૭૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્તાનો આ અભિપ્રાય છે - જે રીતે મેં દોષ સેવેલ છે, તેમ તે પણ દોષ સેવનથી મારા જેવો છે, તેથી તે મને મોટું પ્રાયશ્ચિત્ત નહીં આપે, એ રીતે ક્લિષ્ટ ચિતે આલોચે. [૨૮] આ દોષોનો પરિહાર કરનાર ગુણવાનને આલોચના દેવી. તે ગુણોને કહે છે - દશ સ્થાને, આ ક્રમ વડે, જેમ આઠમાં સ્થાનમાં કહ્યું છે, તેમ આ સૂઝ કહેવું. ક્યાં સુધી? ચાવત ક્ષાંત, દાંત, આ પદ સુધી. તે કહે છે - વિનયસંપન્ન, જ્ઞાનસંપER, દર્શન સંપન્ન, ચાસ્ત્રિ સંપન્ન. અહીં (૯) અમાચી, (૧૦) અપદ્યાનુવાવી, આ બે પદ અધિક છે, તે પ્રગટ છે, વિશેષ એ કે- ગ્રંયાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ • માયાવી છપાવે નહીં અને અપશ્ચાત્તાપી પરિતાપ કરે નહીં. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાનું પુરુષ દ્વારા ઈષ્ટ છે, તે ગુણોને કહે છે (૧) જ્ઞાનાદિ આચારવાનું, (૨) અવધારણવાનું. - યાવત્ - શબ્દથી (3) આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે, તે અપવીડક. (૫) આલોચિતમાં શુદ્ધિ કરવા સમર્થ. (૬) ગોવા પ્રકારે પ્રાયશ્ચિત્ત આપે જેથી બીજો નિહિ કરવામાં સમર્થ થઈ શકે. (9) આલોચના દોષો સાંભળીને બીજા પાસે પ્રકાશે નહીં. (૮) સાતિચાર પુરુષને પારલૌકિક અપાયા બતાવનાર, આ આઠ પૂર્વોક્ત જ છે. (૯) પ્રિયધર્મ-ધર્મ ઉપર પ્રીતિવાળો, (૧૦) દૃઢ ધમ-આપત્તિ આવ્યા છતાં ધર્મથી ન ડગે. - આ બે ગુણ અહીં અધિક છે. આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત આપવું, આ હેતુથી તેના પરપણાનું સૂત્ર છે. - (૧) આલોચના-ગુરુને નિવેદન, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે, તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાઈ. તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ આલોચનાઈ, એમ સર્વત્ર જાણવું. ચાવત્ શબ્દથી - (૨) પ્રતિકમણ-મિથ્યાદુકૃત, તેને યોગ્ય છે પ્રતિકમણાહ... ૩) આલોચના અને પ્રતિકમણને યોગ્ય તે તદુભયાહ.. (૪) પરિત્યાગથી શોધ્ય, તે વિવેકાર્ડ... (૫) કાયોત્સર્ગ યોગ્ય-ચુર્ણાહ.. (૬) નીવિ આદિ તપથી શોધ્યતપાઉં.. (2) પર્યાય છેદ યોગ્ય છેદાઉં.. (૮) વ્રત ઉપસ્થાપના યોગ્ય-મૂલા.. () જેમાં દોષ સેવ્યા પછી કેટલાક કાળ સુધી વ્રતમાં ન સ્થાપીને પછી આચીણ તપવાળો થાય, દોષથી વિરામ પામે ત્યારે વ્રતોમાં સ્થપાય તે અનવસ્થામાહ. (૧૦) અહીં અધિક આ છે, તેમાં દોષ સેવ્યા પછી લિંગ, ક્ષેત્ર, કાલ, તપ વડે બહાર કરાય છે, તે પારસંચિકને યોગ્ય તે પારસંચિકાઈ. પારસંચિક, મિથ્યાત્વને પણ અનુભવે, તેથી મિથ્યાત્વ નિરૂપણ• સૂત્ર-૯૨૯ થી ૩૫ : [૨૯] મિશ્રાવ દશ ભેદે કહ્યું – (૧) અધમમાં ધર્મસંજ્ઞા, (૨) ધર્મમાં અધર્મસંઘ, () માર્ગમાં માર્ગ સંઘ, (૪) માઈમાં ઉન્માર્ગ સંજ્ઞા, (૫) અજીવમાં જીવસંજ્ઞા, (૬) જીવમાં જીવસંડા, () અસાધુમાં સાધુ સંડા, (૮) સાધુમાં અસાધુસંજ્ઞા, (૯) અમુકને મુકતસંઘ, (૧૦) મુકતે અમુકd સંsta. [30] અહંત ચંદ્રપ્રભ દશ લાખ પૂર્વનું સવયુ પાળીને સિદ્ધ યાવત્ સર્વ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy