SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૫૧ તે પ્રત્યેકની એક-એક વર્મા છે, એવી રીતે છ એ લેસ્થાને વિશે યાવતુ વૈમાનિક જેની જેટલી દષ્ટિ. કૃષ્ણલેશ્યિક કૃષ્ણપાક્ષિકો, કૃષ્ણલેશ્યિક શુકલપાક્ષિકોની એક-એક વણા છે. યાવતુ વૈમાનિક ની જેટલી વેશ્યાઓ. આ પ્રમાણે આઠ પદ વડે ચોવીશે દંડક જાણવા. તીર્થ સિદ્ધોની વણા એક છે, એ રીતે યાવતુ એક સિદ્ધોની વર્ષા એક છે. પ્રથમ સમય સિદ્ધોની યાવત અનંત સમયસિદ્ધોની વગણા એક-એક છે. પરમાણુ યુગલોની યાવતુ અનંતપદેશિક સ્કંધોની વMા એક-એક છે. એક પ્રદેશાવગાઢ પુગલો ચાવત અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોની પ્રત્યેકની વગા એક-એક છે. એક સમય સ્થિતિક ચાવ4 અસંખ્યાત સમય સ્થિતિક પ્રત્યેક યુગલોની વMા એક એક છે. એકગુણ કાળા યાવત્ અસંખ્યાત ગુણ કાળા વણવાળા પ્રત્યેક યુગલોની વગણા એક એક છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વર્ષા કહેવી, તે યાવત્ અનંતગુણ સૂક્ષ સાઈવાળ યુગલોની વીણા એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટઆજઘન્યોત્કૃષ્ટ પ્રત્યેક કંધોની વMણા એક-એક છે. એ રીતે જઘન્યઉત્કૃષ્ટ-મદયમ અવગાહનાવાળા સ્કંધોની પ્રત્યેકની વMણા એક-એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ સ્થિતિવાળા પ્રત્યેક સ્કંધોની વગણા એક-એક છે. જઘન્ય-ઉદ-મધ્યમ ગુણ કાળા વણવાળા પ્રત્યેક કંધોની વણા એકએક છે. એ રીતે ચાવતું વર્ણ, ગંધ, સ, સ્પશની વગા એક-એક કહેવી ચાવત્ મધ્યમ ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલોની વીણા એક છે. • વિવેચન-પ૧ : નવા - જેનાથી ઇચ્છિત ફળરૂપ કર્મ નીકળી ગયું છે તે નિરય-નરકાવાસ, તેમાં ઉત્પન્ન તે નૈરયિક - ક્લિષ્ટ જીવ વિશેષ. તેઓ પૃથ્વી, પ્રતટ, નકાવાસ, સ્થિતિ, ભવ્યવાદિ ભેદથી અનેકવિધ છે, તે સર્વેની વણા વર્ગ સમુદાયરૂપ છે. સર્વત્ર નારકવાદિ પર્યાય સામ્યતાથી એકત્વ છે. તથા અસુરો, તે નવયૌવનતાથી કુમાર માફક કુમાર હોવાથી અસુરકુમારો, તેઓની વગણા એક છે. ચોવીશ પદ વડે બંધાયેલ જે દંડક એટલે વાક્ય પદ્ધતિ તે ચોવીશ દંડક છે, તે અહીં કહેવા યોગ્ય છે, તે આ છે– નૈરયિકોનો-૧, અસુરદિના-૧૦, પૃથ્વી આદિના-૫, બેઇન્દ્રિયાદિ તિર્યચના-૪, મનુષ્યનો-૧, વ્યંતનો-૧, જયોતિકનો-૧, વૈમાનિકનો-૧, એમ ચોવીશ દંડક કહ્યા છે. ભવનપતિ દશ પ્રકારે - અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન અને સ્વનિત. આ ક્રમે સૂત્રો કહેવાય ચાવત્ ચોવીશમો દંડક એક વૈમાનિક પર્વતની વર્ગણા છે. શંકા-નાસ્કોનું અસ્તિતત્વ જ દુ:સાધ્ય છે, તો તેના ધર્મરૂપ વર્ગણાનું એક કે અનેકપણું ક્યાંથી હોય? કેમકે સાધક પ્રમાણ અભાવે નાક નથી. [54] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સમાધાન-તમે કહેલ હેતુ અસિદ્ધ છે, કેમકે તેનું સાધક અનુમાન છે.-તે આ રીત - પ્રકૃષ્ણ પાપકર્મ ફળને વિધમાન ભોગવનાર છે. પુચકર્મના ફળ જેમ કર્મનું ફળ હોવાથી. તિર્યચ, મનુષ્ય પ્રકૃટ પાપફળ ભોક્તા નથી કેમકે ઔદારિક શરીરીને ઉત્કૃષ્ટ પાપલ ભોગવવું, વિશિષ્ટ દેવજન્મના કારણભૂત પ્રકૃષ્ટ પુન્યફળ માફક અશક્ય છે. કહ્યું છે કે જેમ અવશેષ-પાપકલ ભોક્તા તિર્યચ, મનુષ્યો પ્રત્યા છે, તેમ પ્રકૃષ્ટ પાપ ફળ ભોક્તા કોઈ ચોક્કસ છે અને તે નારકો છે, એમ સ્વીકારવું જોઈએ. [શંકા અતિ દુ:ખી તિર્યચ, મનુષ્યો જ ઉત્કૃષ્ટ પાપ ફલ ભોક્તા હોવાથી તેમને જ નાસ્કો માનવા જોઈએ. [સમાધાન-] નક ભૂમિ જેવું પ્રકૃષ્ટ દુ:ખ તિર્યચ, મનુષ્યોને ન હોય. દેવના ઉત્કૃષ્ટ સુખ માફક તિર્થય, મનુષ્યોને જેમ ઉત્કૃષ્ટ સુખ નથી તેમ દુ:ખ પણ ઉત્કૃષ્ટ નથી. શંકા-દેવો પણ છે કે નહીં એ સંદેહ હોવાથી તેમનું દષ્ટાંત ખોટું છે. સમાધાન-દેવ એ સાર્થક પદ છે, ઘટની જેમ વ્યુત્પત્તિવાળું છે, તેથી દેવો છે તેમ માનવું. [શંકા મનુષ્યમાં ગુણ-ત્રદ્ધિ સંપન્ન અર્થવતુ દેવપદ થશે, તેથી વિવલિત દેવપદ સિદ્ધ નહીં થાય. સિમાધાન] આ નર વિશેષનું દેવત્વ છે તે ઔપચાકિ છે અને સત્ય અર્ચની સિદ્ધિથી ઉપસાર થાય છે. જેમ સ્વાભાવિક સિંહનો સભાવ હોય તો માણવકમાં સિંહનો ઉપચાર થાય. - X - X • દેવો વિશે સંદેહ કરવો યોગ્ય નથી. કેમકે ચંદ્રાદિ વિમાનો પ્રત્યક્ષ છે. વળી તેનાથી જગતને ઉપઘાત અને અનુગ્રહ કરાયેલ છે. [શંકા ચંદ્રાદિ દેવો તમે કહો છો, તે આલય માત્ર છે, પણ દેવો નથી. જેમ શૂન્ય નગરના ગૃહો કેવલ સ્થાન માત્ર છે. તેમ ચંદ્રાદિ વિમાનો સ્થાન માત્ર છે. [સમાધાન] નિવાસ સ્થાન નિત્ય શૂન્ય નથી, તેમ દેવો છે. •x - તે દેવોના અસુસદિ ભેદ આખ્ત વયનોથી જાણવા. [શંકા-પૃથ્વી-અdઉ-વાયુ-વનસ્પતિને જીવ કેમ માનવા? કેમકે તેમનામાં ઉચ્છવાસાદિ ધર્મો પ્રતીત નથી. [સમાધાન તે આMવચન અને અનુમાનથી પ્રતીત છે. તેમાં આ સૂત્ર તે આપ્તવચન છે અને અનુમાન-વનસ્પતિ, પસ્વાળા, લવણ, પથર આદિ પોતપોતાના સ્થાનમાં વર્તતા સમાનજાતિય અંકુરોનો સભાવ હોવાથી - ૪ - જીવસહિત છે. • x• અહીં ‘સમાનજાતિય'નું ગ્રહણ છે, તે “શૃંગ-કુર' નિષેધાર્થ છે. * * * તથા પૃથ્વી ખોદતા નીકળતું જળ દેડકા માફક જીવસહિત છે અથવા આકાશ સંબંધી પાણી, આકાશથી પડતા મચ માફક સજીવ છે. • X • વાય બીજાની પ્રેરણા હિત વિર્ય અનિયમિત દિશામાં ગાય માફક ગતિ કરવાથી જીવસહિત છે. ‘અપપ્રેરિત’ શબ્દ ગ્રહણ ટેકા આદિ વ્યભિચાર દોષના પરિહારાર્થે છે. “તિર્યક’ શબ્દથી ઉર્ધ્વગતિ ધૂમ, ‘અનિયમિત’ ગ્રહણથી નિયમિત ગતિ પરમાણુ દોષનો પરિહાર છે તથા ‘અગ્નિ', આહાર ગ્રહણથી અગ્નિની વૃદ્ધિનો સાક્ષાત્કાર થવાથી અને વિકારનું પુરુષ માફક પ્રત્યક્ષ હોવાથી જીવ સહિત છે. અથવા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy