SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૫૭૯ થી ૧૮૩ ૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તે પરાભવ યોગ્ય નથી. માટે તેનું અનાર્યવચન ને કહેવું. એ રીતે અનંતર કહેલ છ કલા સંબંધી પ્રસ્તાવને માગુર આદિ પારસંયિક પર્યન્ત સ્વીકારથી આત્માને પ્રસ્તુત પ્રસ્તાર કરનાર • ખોટું આળ આપનાર સાધુ - x • કહેવા યોગ્ય અર્થના અસત્યપણાથી કથનના સમર્થનને કરવા શકિતમાનું ન થઈ ઉલટી વાણીને કરતો તેના જ - પ્રાણાતિપાતાદિના કરનારના જ સ્થાનને પામે છે • x • પ્રાણાતિપાતાદિ કરનારની જેમ દંડ કરવા યોગ્ય થાય અથવા પ્રસ્તાવોને વિસ્તારીને અભ્યાખ્યાન આપનાર આચાર્ય દ્વારા અન્ય અન્ય વિશ્વાસભૂત વચનો વડે કહેલ અર્થને અસત્યને કરતો તે સ્થાનને પ્રાપ્ત કરસ્વા યોગ્ય થાય. પ્રાયશ્ચિત પદે વિવાદ કરતો રહે, પણ પદાંતરને આરંભતો નથી. - x - [૫૮] કક્ષાધિકાર - છ કલા - સાધુ આચારને પરિમંથન • નાશ કરે છે તે પરિમંથુઓ. ચાથી ઘાતકો. અહીં બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. કહ્યું છે - દ્રવ્યથી પરિમંથ - મંથન છે, જેના વડે દહિં આદિનું મથન કરાય છે. દહિં તુલ્ય સાધુ આચારનું કૌમુચ્ચાદિથી મથન કરે છે. - ૬ ધાતુનો અર્થ કુસિત - અપચુપેક્ષિતત્વાદિથી ખરાબ છે આચાર જેનો તે કુકુચિત અથવા કુકયા - ખરાબ આયારા પ્રયોજન છે જેનું તે કૌકુચિક. તે ત્રણ પ્રકારે - સ્થાન, શરીર, ભાષાની. - x - જે યંત્ર કે નાચનારીવત ભમે છે તે સ્થાનથી કૌકુચિક, હસ્તાદિથી પાષાણાદિને ફેંકે છે તે શરીરથી કીકુચિક છે. કહ્યું છે - હાથ, ગોફણ, ધનુષ્પ અને પગ આદિથી પત્થર આદિને પ્રબળતાથી ફેંકે છે તે શરીર કૌકયિક, ભમર, દાઢ, સ્તન, પુતોને કંપાવે તે નર્તકીપણું, મુખવાદિનાદિ કરે તથા હસવું આવે તેમ બોલે તે ભાષા કકુચિક કહેવાય. - x • x • x -. આ ત્રણે પ્રકારનો કકુચિક પૃથ્વી આદિના સંરક્ષાણથી લઈને કાયગુપ્તિ પર્યન્ત સંયમનો યથાસંભવ પરિમંથુ હોય છે. મૌખર્ય - અતિશયનની જેમ અતિ ભાષણ છે જેને તે મુખર, તે જ મૌખરિક - અથવા મુખ વડે શત્રુને લાવે છે તે મૌખકિ - બહુ બોલકો. કહ્યું છે કે મૌખરિક એ ગુણનિષ્પન્ન નામ છે. - x - તે મૃષાવાદ વિરતિનો પરિમંથુ છે, કેમકે મૌખર્ય હોવાથી મૃષાવાદનો સંભવ છે. ચક્ષુ વડે ચંચળ અથવા ચંચળ છે ચક્ષુ જેના તે ચક્ષુલોલ અર્થાત્ જે સ્તપાદિને જોતો જોતો જાય છે. આ ધર્મકથાદિના ઉપલક્ષણરૂપ છે. કહ્યું છે કે - તૃપાદિને જોતો જોતો જાય કે ધર્મ કહે કે પરાવર્તના, અનપેક્ષા કરતો જાય છે અથવા ઉપયોગરહિત પંથને નિરિક્ષતો નથી તે ચલોલ કહેવાય છે. ઈય એટલે ગમન અને તેનો પંથ તે ઇયપિય, તેની સમિતિ તે ઇયસિમિતિ, તે લક્ષણવાળી ઇર્ષાપિયિકીનો પરિમંથ છે. કહ્યું છે કે - ઉપયોગરહિતપણે માર્ગમાં જનારને સંયમમાં છકાય વિરાધના અને આત્મવિરાધના થાય, કાંટા વાગે, પાકા ભાંગે, ઉહાદિ થાય. તિંતિણિક, લાભ ન થતા ખેદથી કંઈક બોલનાર, ખેદ પ્રધાનતાથી ઉદ્ગમાદિ દોષરહિત ભાપાનાદિના ગવેષણા, ગ્રહમૈષણા પ્રધાન જે ગોચગાયની જેમ મધ્યસ્થપણે ભિક્ષાર્થે ફરવું તે એષણાગોચર, તેનો પરિમંથુ અથતુ ખેદ સહિત અનેષણીય આહારને પણ ગ્રહણ કરે છે. ઇચ્છાલોભિક - અભિલાષારૂપ લોભ, જેમ શુક્લશુક્લ તે અતિશુક્લ તેમ ઇચ્છાલોભ એટલે મહાલોભ - અધિક ઉપધિવાળો. કહ્યું છે - વધુ ઉપધિવાળો તે ઇછાલોભિક. તે મુકિતમાર્ગ એટલે નિપરિગ્રહપણું કે અલોભવ. તે જ માર્ગની જેમ નિવૃત્તિપુરના માર્ગનો પરિમંચું છે. fમન - લોભ, તેના વડે જે નિદાન કરવું અર્થાત ચક્રવર્તી, ઇન્દ્રાદિની ઋદ્ધિની યાચના કરવી, તે સમ્યગ્દર્શનાદિરૂ૫ મોક્ષમાર્ગનો પરિમંયુ છે. કેમકે આર્તધ્યાનરૂપ છે. મિથ્યા ના ગ્રહણથી અલોભવાળાને ભવનિર્વેદ, માગનુસારિતાદિ પ્રાર્થના મોક્ષમાર્ગના પરિમંથુ નથી. [શંકા તીર્થકરવાદિ પ્રાર્થના રાજ્યાદિ પ્રાર્થનાવતું દોષિત નથી તેથી તેનું નિદાન પરિમંચુ નથી? [સમાધાન એમ નથી. કહ્યું છે. રાજ્યાદિ તો ઠીક પણ તીર્થકરવ, ચરમ શરીરીપણું આદિમાં પણ જિનેશ્વરે પ્રાર્થના ન જ કરવી, તેને પ્રશંસેલ છે. કહ્યું છે કે - ત૫ પ્રભાવે આલોક-પરલોક નિમિત્ત તો નિષેધેલ જ છે, પણ તીર્થકરવ અને ચરમદેહત્વનું અનિદાન પણ પ્રશસ્ત કહ્યું છે. એ જ રીતે સામાયિકથી શુદ્ધિ થાય. કહ્યું છે - પ્રતિસિદ્ધમાં દ્વેષ અને વિહિતનો સંગ કરતા પણ સામાયિક અશુદ્ધ થાય છે અને બંનેમાં સમભાવથી સામાયિક શુદ્ધ થાય છે.... આહાર, ઉપધિ, દેહમાં ઇચ્છા, લોભ પ્રવર્તે છે અને નિયાણું કરનાર તો પારલૌકિકનો સંગ કરે છે. [૫૮૧] કાસ્થિતિ. ક૫ આદિમાં કહેલ સાધુ આચાર - સામાયિક, છેદોપસ્થાપનીયાદિની સ્થિતિ - મર્યાદા. તે કલાસ્થિતિ. સામાયિકની કલપસ્થિતિ આ પ્રમાણે - (૧) શય્યાતરપિંડ, (૨) ચતુયમિ, (3) પુરુષયેષ્ઠ, (૪) કૃતિકર્મકરણ આ સામાયિક કલ્પસ્થિતના અવસ્થિત કય છે અને અચલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકભ, પર્યુષણા આ છ અનવસ્થિત કલા છે... હવે છેદોપસ્થાપનીય કલાની સ્થિતિ કહે છે આવેલક, ઉદ્દેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વય, જેઠ, પ્રતિકમણ, માસકભ, પર્યુષણા. તે ત્રીજા સ્થાનની જેમ જાણવા. પરિહાર વિશુદ્ધિ કલાને વહન કરનારા તે નિર્વિશમાનકો અને જેઓએ પૂર્વે વહન કરેલ છે તે નિર્વિપ્રકાયિકો કહેવાય. તેઓની સ્થિતિ તે પ્રમાણે જ કહેવાય છે. પહેલા છ માસ પારિહારિકો, પછી છ માસ અનુપારિહારિકો, પછી છ માસકપસ્થિત તે તપ વહન કરે, ૧૮ માસ થાય. જિનક સ્થિતિ આ પ્રમાણે - ગ9માં નિષ્ણાત, વીર અને પરમાર્થનો જાણ હોય, તથા ગ્રહણ કરવા યોગ્ય અભિગ્રહ કરનાર હોય ત્યારે જિનકલિક ચારિત્રને સ્વીકારે. કોઈના અગ્રહમાં અને યોગ્યના અભિગ્રહમાં અમુક વડે જે ગ્રહણ કરવું
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy