SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/પ૨૮ થી પ૩ર ૨૪ આરંભીને લોકસ્થિતિ સુધીના સૂત્રો કહે છે. • સૂત્ર-પ૩૩ થી ૫૩૮ : [૫૩] છ પ્રકારે મનુષ્યો કા - જંબૂઢીપજ, ધાતકીખંડદ્વીપ પૂવિિજ, ઘાતકીખંડદ્વીપ પશ્ચિમાર્વજ, પુખરવરદ્વીપદ્ધ પૂવધિજ, પુખરવરતીપાઈ પશ્ચિમedજ અંતર્લિંપજ.. અથવા મનુષ્યો છ ભેદે છે - સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે . કમભુમિજ, અકર્મભૂમિજ, અંતદ્વિપજ. ગર્ભજ મનુષ્યો મણ પ્રકારે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, આંતદ્વિપજ. [૫૩] ઋદ્ધિમાન મનુષ્યો છ ભેદે કહ્યા • અરિહંત, ચકવીં, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિધાધર... ઋદ્ધિરહિત મનુષ્યો છ ભેદે કહા છે - હેમવત • હૈરવંત - હરિવર્ષ - રમ્યફ - ફર - અંતરદ્વીપ ક્ષેત્રના મનુષ્યો. [૩૫] અવસર્પિણી છ પ્રકારે કહી - સુષમસુષમા યાવ4 દુધમgષમા. ઉત્સર્પિણી છ પ્રકારે કહી છે - દુષમદુષમા યાવતું સુમસુષમા. [૫[] જંબૂદ્વીપના ભરત-ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં મનુષ્યો ૬ood ધનુણ ઉંચ હતાછ આઈ [xણ પલ્યોપમનું પરમ આય પાળતા... જંબૂદ્વીપમાં ભરત-ઐરવતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુષમસુષમામાં એમજ જાણવું. જંબૂદ્વીપમાં ભરત-ઐરવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમાસુષમામાં એમજ જાણતું ચાવ4 - x + આયુ પાળશે. દેવક-ઉત્તરકરના મનુષ્યો ૬ood ધનુષ ઉંચા, છ અર્ધપલ્યોમાયુવાળા છે... પૂકત રીતે ધાતકીખંડ દ્વીપના પૂવર્ષમાં ચાર આલાપકો યાવત્ પુખરવરદ્વીપના પશ્ચિમાધમાં ચાર આલાપકો કહેવા. પિ3] સંધયણો છે ભેદે કહ્યા છે - વજasષભનારા સંઘાયણ, ઋષભ નારાય સંઘયણ, નારાય સંઘયણ, અર્ધનારાય, કીલિકા, સેવાd સંઘયણ. [૫૩૮] સંસ્થાન છે ભેદે કહ્યા છે. તે - સમચતુસ્ત્ર, ન્યગોધ હરિમંડલ, સાદિ, કુ% વામન અને હૂંડક. • વિવેચન-પ૩૩ થી ૫૩૮ : [૫૩] અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - અહીં કર્મભૂમિજ આદિ ભેદથી સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે અને ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે એ રીતે છ ભેદે છે. [૫૩૪] ચારણ એટલે જંઘાચારણ, વિધાયારણ. વિધાધર-વૈતાદ્યવાસી. [૫૩૫] વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી. પિ૩૬] ૬૦૦૦ ધનુષ એટલે ત્રણ કોશ, છ અર્ધ એટલે ત્રણ પલ્યોપમ. | [39] સંઘયણ - અસ્થિ સંચય - ૪ - શક્તિ વિશેષ. થa - કીલિકા, પણ - ચોતરફ વીંટવાનો પટ્ટ, નાઘ - બંને પડખેચી મર્કટ બંધ. જેમાં બે અસ્થિ બંને પડખેથી મર્કટ બંધથી બંધાયેલ હોય પાકૃતિ ત્રીજા અસ્થિથી વીંટાયેલ હોય, તેના ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી આકારે વજ નામક અસ્થિ હોય તે વજsષભ નારાય તે પ્રથમ... જેમાં ખીલી નથી તે કષભનારાય નામે બીજું. જેમાં બંને પડખે માત્ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 મર્કટબંધ હોય તે ત્રીજું નારાય. જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે ખીલી હોય તે ચોથું અર્ધનારાય. ખીલીથી વિદ્ધ તે પાંચમું અર્ધનારાય અને અસ્થિ સ્પર્શનરૂપ કે સેવાની આકાંક્ષાવાળુ તે સેવાd નામે કર્યું. શક્તિ વિશેષ પક્ષો કાઠવત્ દૈઢવી સંઘયણ. - X - વૃત્તિમાં બે ગાયા ઉક્ત અર્થને જણાવનારી નોંધાઈ છે. | [૫૩૮] સંસ્થાન-અવયવોની રચનાત્મક શરીરની આકૃતિરૂપ છે, તેમાં શરીરલક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર હાંસ છે જેને સમચતુસ્ત્ર સંસ્થાન, અહીં અત્રિ એટલે ચાર દિશાના વિભાગથી જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધા અવયવો શરીર લક્ષણ ઉક્ત પ્રમાણથી અવ્યભિચારી છે, પણ ગુનાધિક પ્રમાણથી તુલ્ય નથી તે સમચતુસ્ય. વડના ઝાડ જેવા વિસ્તારવાળુ તે જગોધ પરિમંડલ - જેમ વડનું ઝાડ ઉપરના ભાગે સંપૂર્ણ અવયવ અને નીચેના ભાગે તેમ ન હોય, આવું સંસ્થાન નાભિ ઉપર બહુ વિસ્તારવાળું અને નીચેના ભાગે હીનાધિક પ્રમાણ છે. સર - આદિથી ઉંચાઈરૂપ નાભિને અધોભાગ ગ્રહણ કરાય છે, તે શરીરલક્ષણ ઉકત પ્રમાણને ભજનાર સાથે જે વર્તે તે સાદિ. આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે માટે આ વિશેષણ છે -x - પાર ઉત્સધબહુલ. જુન • અહીં અધતનકાય શબ્દથી પગ, હાથ, શિર, ગ્રીવા કહે છે. તે જેમાં શરીરલક્ષણના ઉક્ત પ્રમાણથી વ્યભિચારી હોય અને વળી જે શેષ શરીર યથોકત પ્રમાણવાળું હોય તે કુજ સંસ્થાના વામન - જેમાં હાથ, પગ, શિરા, ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર જૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન સંસ્થાન. • સર્વત્ર અસંસ્થિત, પ્રાયઃ જેના એકપણ અવયય શરીરલક્ષણના ઉક્ત પ્રમાણ સાથે મળતું ન હોય તે ઠંડક સંસ્થાન. એક ગાથા વૃત્તિકારે નોંધી છે. તેમાં ચોથા-પાંચમાંનો ક્રમ ઉલટો છે. • સૂત્ર-પ૩૯ થી પ૪૩ : [૫૩૯] અનાત્મભાવવર્તી કિષાય માટે છ સ્થાન અહિત માટે, અશુભ માટે, અશાંતિ માટે, અકાણ માટે, શુભ રંપરા માટે થાય છે. તે આ પ્રમાણે પર્યાયિ, પરિવાર, શ્રત, તપ, લાભ, પૂજા સકાર... આત્મભાવવત માટે છ સ્થાનો હિત માટે વાવત શુભપરંપરા માટે થાય - પયય ચાવતુ પૂજયકાર, [૫૪] જાતિ આર્ય મનુષ્ય છ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે[૫૪૧] અંબઇ, કલંદ, વૈદેહ વેદગાયક, હરિત અને સંયુણ-ઈબ્રાતિ. [૫] કુલાયમનુષ્યો છે ભેદ-ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈશ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. [૫૪] લોકાસ્થિતિ છે ભેદે કહી છે. તે આ - આકાશ તિષ્ઠિત વાયુ, વાય પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃવી, પૃdી પ્રતિષ્ઠિત ત્રણ સ્થાવર પાણી, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મપતિષ્ઠિત જીવ.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy