SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ/ર/૪૩૪,૪૩૫ qey ત્યારે ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞા ઉલ્લંઘતો નથી. (1) સાધુ સાધ્વીને જળયુક્ત પાણીમાં, કીચડમાં, શેવાળમાં કે પાણીમાં લપસતી કે તણાતી હોય ત્યારે યાવતુ આજ્ઞા ઉલ્લંઘે નહીં. (૪) સાધુ સાધીને નાવ પર ચડાવતાં કે ઉતારતા ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. (૫) ક્ષિપ્તચિત્ત, દતચિત્ત, યક્ષાવિષ્ટ, ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગોપાત, કલહ માટે તૈયાર થયેલી યાવતુ ભક્ત-પાનના પ્રત્યાખ્યાનને કરેલી સાળી મૂછ વડે પડતી કે ચલાયમાન કરાતી સાધીને સાધુ ગ્રહણ રે કે અવલંબન આપતા જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. • વિવેચન-૪૩૪,૪૩૫ - [૪૪] સૂત્ર સુગમ છે. વિશેષ કે - અહીં નિદ્રાનો ક્ષય તે અનંતર કારણ છે અને નિદ્રા ક્ષયના કારણપણે શબ્દાદિ જાગ્રત થવાના કારણપણાએ કહેલ છે. ભોજન પરિણામ તે ખાવાની ઇચછા. [૪૫] અનંતર દ્રવ્ય જાગ્રત કારણચી કહ્યો. હવે અનુષ્ઠાનથી આજ્ઞાને ન ઉલ્લંઘનાર ભાવ જાગ્રતને જણાવવા માટે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બાહુ આદિ અંગને ગ્રહણ કરતો અને પડતી સાધ્વીને દેશથી ગ્રહણ કરે તે અવલંબન, તો પોતાના આચારને અથવા આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધ્વીના અભાવે ગીતાર્થ, સ્થવિર પણ જેવો તેવો સાધુ નહીં, પશુજાતિય-પુષ્ટ બળદ આદિ, પક્ષીજાતિય - ગીધ આદિ મારે ત્યારે મારતા બચાવવા આદિ કારણપણે ગ્રહણ કરતો આજ્ઞા ઉલ્લંઘતો નથી. નિકારણ ગ્રહણ કરે તો આ દોષો છે - મિથ્યાત્વ, ઉણહણા, વિરાધના, સ્પર્શથી પરસ્પર વિકાર, ભક્ત કે અભુક્ત ભોગીને પ્રતિગમનાદિ દોષ થાય. દુ:ખપૂર્વક જવાય તે દુર્ગ. તે ત્રણ ભેદે છે - વૃક્ષદ્ગ, શ્વાપદ દુર્ગ, સ્વેચ્છાદિ મનુષ્ય દુર્ગ, ત્યાં અથવા માર્ગમાં. -x- તથા વિરમ - તે ખાડો, પાષાણાદિથી વ્યાકુળ પર્વત ચાલવાથી ખલના પામતી કે જમીન પર પડતી અથવા ભૂમિ પર ન પડેલ કે હાથ અને જાનુથી પડવું તે પ્રખલન અને સવગે પડવું તે પ્રપતન, સાધ્વીને ગ્રહણ કરતાં આજ્ઞા ઉલ્લંઘતો નથી. જળસહિત પંક કે પનક, જેમાં ખેંચી જવાય તે સેકમાં, કાદવમાં, આવતા પાતળા દ્રા રૂપ કઈમમાં કે આદ્ધ ભૂમિમાં, પંક-પનકમાં લપસતી કે ઉદકમાં તણાતી સાળીને ગ્રહણ કરતો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. પંક એટલે મિખિલ, આવતો પાતળો દ્રવ્યભૂત કર્દમ તે પનક, જે જલ સહિત તે પંક કે જનક, જેમાં ખેંચી જવાય તે સેક. પંક-પનકમાં ચોક્કસ લપસવું થાય અને સેકમાં તણાવું થાય છે. માટી વિનાના જામેલ સેકમાં ખેંચવું થાય અને સજલ સેકમાં તણાવું થાય છે. નાવ પર ચડાવતો કે ઉતારતો, આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. ૧૯૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ fક્ષપ્ત - જેણીનું ચિત્ત , ભય, અપમાન વડે નાશ પામેલ છે, તે ક્ષિપ્ત યિતવાળી, તેને અવલંબન આપતો સાધુ આજ્ઞા ભંગ કરતો નથી. • x • અહીં એક ગાથા છે - X - જેમ કોઈ વણિક સ્ત્રી પતિના મરણથી ક્ષિપ્તચિત થઈ. સન્માનથી અહંકારવાળું જેણીનું ચિત છે તે ખચિતવાળી. અનંતર કહેલ અપમાનથી ક્ષિપ્ત યિત અને સન્માનથી તચિત છે. ઇંધણ વડે જેમ અનિ દત થાય તેમ સન્માનથી યિત દપ્ત થાય છે લાભથી કે દુર્જય શગુને જીતવાથી પણ મદવાળો થાય છે. યક્ષ-દેવ વડે અધિષ્ઠિત થયેલી તે યક્ષાવિષ્ટને. કહ્યું છે કે - પૂર્વભવના વૈરી વડે કે સ્નેહ વડે રાગવાળી થયેલીને યક્ષો દ્વારા આવેશ કરાય છે. મા - ઉન્મત્તતાને પ્રાપ્ત તે ઉન્માદ પ્રાતા. કહ્યું છે કે - ઉન્માદ બે પ્રકારે છે. એક ચક્ષાદિના આવેલજન્ય, બીજે મોહનીય કર્મજન્ય. યક્ષોવેશ કહ્યો. હવે મોહજન્ય આવેશ કહે છે . સુંદર અંગોપાંગ જોઈને કોઈને ઉન્માદ થાય અથવા પિત્ત પ્રકોપથી, વાતાદિથી પણ થાય છે. ઉપદ્રવને પ્રાપ્ત થયેલી તે ઉપસર્ગ પ્રાપ્તા. કહ્યું છે કે - દેવો સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. તેમાં દિવ્ય ઉપસર્ષ પૂર્વે કહેલ છે, મનુષ્યકૃત ઉપસર્ગ અભિયોગથી થાય છે. તે વિધા વડે, મંત્ર વડે અથવા ચૂર્ણ વડે પ્રયોગ કરવાથી પરવશ થાય છે. અધિકરણ સહિત સાધિકરણા અર્થાતકલહ/યુદ્ધ માટે તત્પર, તેને પ્રાયશ્ચિત સહિત તે સપાયશ્ચિતા. અહીં ભાવના એ છે કે - કલહ કરવા છતાં ખમાવવાને માટે ઉઠેલી અથવા પ્રથમપણા પ્રાયશ્ચિત્તને વહન કરતી ભયથી ખિન્ન થયેલી અથવા પ્રાયશ્ચિત્ત વહેતા ખિન્ન થયેલી હોય. આ ભવ પર્યા જેણીએ ભત-પાન પ્રત્યાખ્યાન કરેલ છે તે ભકતપીન પ્રત્યાખ્યાતા, તે પ્રત્યે આ સંબંધે જણાવે છે કે - અન્ય સાધ્વીના વિરહમાં એકાકી સાધ્વીને જો અનશન હોય અને તેણી મૂછવી પડતી હોય તેણીનું ગ્રહણ અને અવલંબન બંને કો. • • દીક્ષાથી ભ્રષ્ટ કરાવનાર પોતાના પતિ આદિથી ઉત્પs થયેલ જેણી વડે તે અર્થજાતા, પતિ કે ચોરાદિ વડે સંયમથી ચલાયમાન કરાતી સાવીને ગ્રહણ કે અવલંબન કરવું કશે. અહીં આ અર્થને જણાવતી એક ગાથા પણ છે. [આ પાંચ કારણ કહ્યા.. અનંતર જે સ્થાનોમાં વર્તતો નિગ્રંન્થ ધર્મને ઉલ્લંઘતો નથી તે સ્થાનો કહ્યા. હવે તે નિર્ગસ્થ વિશેષ આયાર્યના • x • અતિશય કહે છે. • સૂગ-૪૩૬ - આચાર્ય ઉપાધ્યાયને ગણને વિશે પાંચ અતિશયો કહા છે, તે આ - (૧) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે પગને બીજી સાધુઓ દ્વાણ અટકાવડાવે કે સાફ કરાવે તે આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૨) આચાર્ય - ઉપાધ્યાય ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ કરે કે તેની
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy