SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧/૪૨૩ ૧૪૯ વર્તનારથી, ભાવથી કપાય-નોકષાયાદિ થવાથી. પૃપા - જૂઠું બોલવું તે મૃષાવાદ, તેથી વિરમવું તે. (3) સર્વમાન - કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી સચેતન અચેતન દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી ગામ-નગર-અરયાદિના સંભવથી, કાળથી અતીત આદિ કે રાત્રિ આદિથી, ભાવથી રાણ-હે મોહચી. અd - સ્વામી વડે ન અપાયેલ તેનું માન - ગ્રહણ. તે અદત્તાદાન. (૪) સર્વમાન્ • કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી દિવ્ય-માનુષ-તિર્યંચ ભેદથી ૩૫ કે રૂપસહગત ભેદથી. તેમાં રૂપો-નિર્જીવ પ્રતિમા આકાર અને રૂપ સંહગત - તે સજીવ, આભૂષણ સહિત કે હિત છે. ક્ષેત્રથી ત્રણલોકમાં સંભવથી, કાળથી અતીતાદિ કે સત્રિ આદિમાં થવાથી, ભાવથી રાગદ્વેષ વડે - fમથુન • સ્ત્રીપુરુષ યુગલ, તેનું કાર્ય તે મૈથુન, તેથી વિરતિ, (૫) સર્વત્ - કૃતાદિ અથવા દ્રવ્યથી સર્વ દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી લોકના સંભવથી, કાલથી અતીત આદિ કે સત્રિ આદિથી, ભાવથી ગદ્વેષના વિષયથી ગ્રહણ કરાય છે તે પરિગ્રહ, તેથી વિરમવું. વ્રતના પ્રસ્તાવથી અણુવ્રત સૂત્ર છે, તે સ્પષ્ટ છે. પરંતુ મg • લઘુ એવા વ્રત તે અણવત મહાવત અપેક્ષાએ અલ વિષયવાળા છે. કહ્યું છે - સર્વગત સમ્યકત્વ શ્રુત ચારિત્ર પણ સર્વ પર્યાય નહીં, દેશવિરતિને આશ્રીને બંનેનો નિષેધ કરવો અથવા મહાવતકથન અનુ - પછી સ્વીકારાય માટે અણુવત. યતિધર્મ ગ્રહણ અસમર્થને સાધુએ દેશવિરતિની દેશના આપવી યોગ્ય છે. • x • અથવા સર્વવિરતિ અપેક્ષાએ - લઘુ ગુણવાળા વ્રતો તે અણવતો. (૧) સ્થલ - બેઇન્દ્રિયાદિ જીવો. • x - સ્થૂળ વિષયપણાથી સ્થળ તેના પ્રાણોનો અતિપાત (૨) સ્થૂલ - વસ્તુ વિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ છે મૃષાવાદથી, (3) ચોપણાના આરોપણ હેતુથી પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાયપૂર્વક સ્કૂલ વસ્તુ વિષયરૂપ ટૂલ અદત્તાદાનથી (૪) સ્વદાર સંતોષ • સ્વ પત્ની સિવાય બીજીની ઇચ્છાની નિવૃત્તિથી ઉપલક્ષણથી પરદાના વર્જન પણ લેવું. (૫) ધનાદિ વિષય ઇચ્છાનું પાન - નિયમન તે દેશથી પરિગ્રહ વિરતિ. • • ઇન્દ્રિયાર્ચના વિષયમાં ઇચ્છાનું પરિમાણ શ્રેષ્ઠ છે, માટે ઇન્દ્રિયાઈની વક્તવ્યતા - • સૂત્ર-૪૨૪,૪૨૫ - [૪૨] - (૧) પાંચ વર્ણો કહ્યા - કૃષ્ણ, નીલ, લાલ, પીળો, સફેદ... () પાંચ સો કહ્યા • તિક્ત યાવત્ મધુર.. (3) પાંચ કામ ગુણો કહ્યા • શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ... (૪) પાંચ સ્થાને જીવો આસકત થાય છે - શબ્દ યાવતું પર્શ... એ પ્રમાણે (૫) રામ પામે છે, (૬) મૂચ્છ પામે છે, (9) વૃદ્ધ થાય છે, (૮) આકાંક્ષાવાળા થાય છે. (૯) મૃત્યુ પામે છે. (૧૦) પાંચ સ્થાનોને શણયા સિવાય જીવોને અહિત-અશુભ-અક્ષમકલ્યાણ-અનાનુગામિતતાને માટે થાય છે - શબ્દથી સ્પર્શ. ૧૫o સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૧૧) પાંચ સ્થાનોનું જ્ઞાન થવું તે જીવને હિત-શુભ • ચાવત્ આનુગામિકતાને માટે થાય છે. શબ્દ યાવત્ સ્પર્શ. (૧) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને દુર્ગતિ માટે થાય છે તે શદાદિ. (૧૩) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને સુગતિ માટે છે તે શબ્દાદિ. [૨૫] પાંચ સ્થાનો વડે જીવો દુર્ગતિમાં જાય છે • પ્રાણાતિપાત યાવતું પરિગ્રહથી... પાંચ સ્થાનો વડે જીવ સતિમાં જાય છે - • વિવેચન-૪૨૪,૪૨૫ : [૪૨૪] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • વર્ષો પાંચ, પાંચ સો તેમાં સાંયોગિકની વિવક્ષા નથી. THIT - કામ સંબંધી અભિલાષ અથવા ઇચ્છા માબના સંપાદક પગલોના ધર્મો. ઇચ્છા કરાય તે કામો. તે અને ગુણો તે કામગુણો. રાગાદિ આશ્રયભૂત પાંચને વિશે અથવા તેની સાથે સંબંધ કરે છે. પાંચ જ સ્થાનોમાં સંગના કારણરૂપ રાણને પામે છે. તેના દોષને ન જોઈને મોહ કે અચેતનવ પામે છે અથવા સંરક્ષણ અનુબંધવાળો થાય છે. પ્રાપ્તના અસંતોષથી અન્ય અપાતની આકાંક્ષાવાળો થાય છે. તેમાં એકચિત થાય છે અથવા તેને મેળવવા અધિકતાથી જોડાય છે. મૃગાદિવટુ મરણને કે સંસારને પ્રાપ્ત કરે છે. કહ્યું છે - હરણ શબ્દમાં, હાથી સ્પર્શમાં, જલચર સમાં, રૂપમાં પતંગીયુ અને ગંધમાં સર્પ અસક્ત થઈને નિશે વિનાશ પામે છે. અપરાવા - સ્વરૂપને ન જાણતા કે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન ના કરેલા અહિતને માટે, પાપના અનુબંધને માટે. અસુખને માટે, અનુચિતપણાને માટે, અકલ્યાણ કે અમોક્ષને માટે, જે ઉપકારી છતા કાલાંતરમાં પાછળ જાય તે અનુગામિક, તેના પ્રતિપેધને માટે થાય છે. બીજું તેનાથી વિપરીત સૂત્ર છે. પછીના બે સૂત્રો વડે એ જ અહિત અને હિત પ્રકાશે છે. તે નારકાદિ ભવની પ્રાપ્તિ માટે, સિદ્ધિ આદિની પ્રાપ્તિ માટે થાય છે. - - [૪૫] આ દુર્ગતિ, સુગતિના કારણાંતરને પ્રતિપાદન કરનારા બે સૂકો સુગમ છે... અહીં સંવર અને તપ મોક્ષહેતુ છે, તેમાં અનંતર આશ્રવ નિરોધ લક્ષણ સંવર કહો. હવે તપભેદાત્મક પ્રતિમા– • સૂત્ર-૪૨૬ થી ૪૨૮ : ૪િર૬] પાંચ પ્રતિમાઓ કહી - ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોત્તર પ્રતિમા... [૪ર૭] પાંચ સ્થાવરફાય કI - ઈન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સંમતિ અને પ્રાપત્ય-સ્થાવરકાય... પાંચ સ્થાવર કાયાધિપતિ કા - ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ યાવતુ પ્રજાપત્ય સ્થાવકાયાધિપતિ. ૪િર૮] પાંચ કારણે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે છે -૧- અલ્પ જીવવાળી પૃedીને જોઈને, -- કુંથુઓથી વ્યાપ્ત પ્રdીને જોઈને, -- અતિ મોટા સપના શરીરને જોઈને, ૪- મહદ્ધિક યાવત મહાસખ્યવાળા દેવને જોઈને, -- નગરોમાં પ્રાચીનકાળના અતિ મોટા નિધાનોને જોઈને, તે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy