SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૫૦,૩૫૧ ઉo જેણીમાં છે તે ઇષત્ પ્રાગભારા. ઉ૫૧] ઇષ પ્રાભાર પૃથ્વી ઉર્વલોકમાં હોય છે માટે ઉદર્વ લોકના પ્રસ્તાવથી કહે છે - જેઓના બે શરીર છે, તે બે શરીરી, પૃથ્વીકાયિક આદિનું જ એક શરીર અને બીજું જન્માંતરભાવિ મનુષ્ય શરીર, ત્રીજું શરીર કેટલાંક જીવોને થતું નથી કારણ કે અંતરરહિત મોક્ષમાં જાય છે. ઉદારશૂલ બેઇન્દ્રિયાદિ જીવો, પણ તેઉં, વાયુ લક્ષણ સૂમ જીવો નહીં કેમકે તેઓને બીજા ભવમાં માનુષત્વ પ્રાપ્ત થતું નથી માટે મોક્ષ ન થાય, તેથી અન્ય શરીરનો સંભવ હોય છે તથા ઉદાઅસના ગ્રહણથી બેઇન્દ્રિયના પ્રતિપાદન છતાં પણ અહીં બે શરીરપણાથી પંચેન્દ્રિયો જ ગ્રાહ્ય છે. કેમકે વિલેન્દ્રિયોને અનંતરભવે સિદ્ધિનો અભાવ હોય છે. કહ્યું છે - વિકસેન્દ્રિયો અનંતર ભવે વિરતિ પામી શકે, પણ સૂક્ષ્મ બસો ન પામે... લોકના સંબંધે પ્રાપ્ત અધોલોક, તિર્યલોક સંબંધી બે અતિદેશ સૂત્રો ઉતાર્થ છે. તિછલોકના અધિકારી તેમાં ઉતાન્ન થયેલ સંયતાદિ પુરુષોને ભેદો વડે કહે છે– • સૂટ-૩૫ર થી ૩૫૬ : [૩૫] ચાર ભેટે પુરણો કહ્યા છે - ફ્રીસત્વ, વ્હીમનસત્વ, ચલસત્વ, સ્થિસવ... [૫૩] ચાર શવ્યાપતિમાં કહી છે, ચાર વરુપતિમા કહી છે, ચાર પાત્રપતિમાં કહી છે, ચાર સ્થાનપતિમાં કહી છે. [૩૫] ચાર શરીરો જીવ સૃષ્ટ છે - વૈક્રિય, આહાક, સૈજસ, કામણ. ચાર શરીરો કામણ-મિશ્ર કહેલ છે . ઔદારિક, ઐક્રિય, આહાક, સૈકસ. [૩૫] ચાર અસ્તિકાય વડે લોક પૃષ્ટ છે - ધમસ્તિકાય વડે, અધમસ્તિકાય વડે, જીવાસ્તિકાય વડે, પગલાસ્તિકાય વડે... ચાર ભાદરકાય વડે લોક પૃષ્ટ છે :- પૃથ્વી - રાષ્ટ્ર - વાયુ - વનસ્પતિકાય વડે. [૫૬] ચાર દ્રવ્યો પ્રદેશ વડે તુલ્ય છે, તે આ-મસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને એક જીd. વિવેચન-૩૫૨ થી ૩૫૬ : ઉ૫ર દિ - લજ્જા વડે, રત્વ - પરિષદાદિ સહેવામાં કે રણાંગણમાં રહેવારૂપ બળ જેનું છે, તે હીસત્વ.. ઉત્તમ કુલોત્પન્ન એવા મને મનુષ્યો હસશે એમ મનમાં જ લજા વડે પણ કાયામાં સવ નહીં, કેમકે રોમહર્ષ, કંપ આદિ ભયના ચિહ્ન દેખાવાથી કેવલ મન વડે જેનું સત્વ છે, તે વ્હીમનસત્વ.. પરિષહાદિની પ્રાપ્તિમાં બળનો નાશ થવાથી જેનું સત્વ ચાલે છે તે ચલસવ. તેનાથી વિપરીત તે સ્થિર સવ. [૩૫]] હમણાં સ્થિર સત્વી કહ્યો, તે અભિગ્રહોને સ્વીકારીને પાળે છે, તે બતાવતા આ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - જેમાં સૂવાય તે શય્યાસંસ્કારક, તેની પ્રતિમા - અભિગ્રહો તે શાપતિમા. તેમાં પાટિયા વગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ જ લઈશ, બીજે નહીં, તે પહેલી પ્રતિમા. જે પૂર્વાદિષ્ટ છે તે જ જ્યારે હું જોઈશ ત્યારે તે જ લઈશ, બીજું નહીં - તે બીજી પ્રતિમા. તે પણ જો શય્યાતરના ઘેર હોય તો લઈશ, બીજેથી લાવીને ત્યાં સૂઈશ નહીં તે ત્રીજી પ્રતિમા.. તે ફલક આદિ જેમ જોઈએ ૧૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તેમ પાથરેલું હોય તો તેની પાસેથી ગ્રહણ કરીશ, બીજી રીતે નહીં, તે ચોથી પ્રતિમા. આ ચારમાં પહેલી બે પ્રતિમાઓ ગચ્છથી નીકળેલ સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી, પાછલી બેમાંથી કોઈપણ એકનો અભિગ્રહ કરે. અન્ય ગચ્છમાં ગયેલ સાધુઓને તો ત્યારે કહે છે.. વસ્ત્રના ગ્રહણ વિષયમાં પ્રતિજ્ઞા, તે વસ્ત્રપતિમા. કપાસાદિનું ઉદ્દિષ્ટ વસ્ત્ર હું યાચીશ તે પહેલી. જોયેલ વસ્ત્રને યાચીશ તે બીજી, શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ વસ્ત્ર જ લઈશ તે ત્રીજી, ફેંકવા યોગ્ય વસ્ત્રને જ ગ્રહણ કરીશ તે ચોથી. પણ પ્રતિમા - ઉદ્દિષ્ટ કાષ્ઠપમાદિ યાચીશ તે પહેલી, જોયેલને તે બીજી, દાતારની માલિકીનું, વાપરેલ પણ યાયીશ તે બીજી, ફેંકી દેવા યોગ્ય પાત્ર યાચીશ તે ચોથી... સ્થાન - કાયોત્સગિિદ માટે આશ્રય, તેની પ્રતિમા તે સ્થાન પ્રતિમાં, તેના અભિગ્રહો • અચિત સ્થાનનો આશ્રય કરી, ત્યાં આકુંચન-પ્રસારણાદિ કરીશ તથા અચિત ભીંતાદિનું આલંબન કરીશ, ત્યાંજ સ્તોક પાદ વિહાર કરીશ તે પહેલી પ્રતિમા. ઉક્ત ક્રિયામાં પાદ વિહાર નહીં કરું. તે બીજી, ઉક્ત ક્રિયામાં પાદ વિહાર અને ભીંતાદિ અવલંબન નહીં કરું તે ત્રીજી, ઉક્ત એકે કિયા નહીં કરું તે ચોથી પ્રતિમા. [૫૪] અનંતર શરીર ચેષ્ટા નિરોધ કહ્યો, શરીર પ્રસ્તાવથી આ સૂત્ર કહે છે, તે સ્પષ્ટ છે. પરંતુ જીવ વડે વ્યાપ્ત તે જીવસૃષ્ટ શરીર. વૈક્રિયાદિ શરીરો અવશ્ય જીવ વડે જ વ્યાપ્ત હોય છે, પણ જેમ જીવ વડે જોડાયેલ છતાં મૃતાવસ્થામાં દારિક શરીર હોય તેમ પૈક્રિય ન હોય. કાર્પણ વડે ઔદારિકાદિ શરીરો મિશ્ર જ હોય, એકલા ન હોય * * * * * [૫૫] શરીરો, કાર્પણ વડે ઉમિશ્ર જ હોય, ઉત્મિશ્રકો પૃષ્ટ જ હોય, પૃષ્ટના પ્રસ્તાવથી કહે છે - સૂત્ર ઉક્તાર્થ છે. કેવલ પૃષ્ટ એટલે પ્રતિપદેશ વ્યાપ્ત, પૃથ્વી આદિ પાંચે સમોનો સર્વલોકથી સર્વલોકમાં ઉત્પાદ હોવાથી બધા લોકમાંથી નીકળીને મનુષ્ય ક્ષેત્રમાં ઋજુ અને વક્રગતિ વડે ઉત્પન્ન થતા બાદર તેજસ્કાયિકોનો બે ઉર્વકપાટને વિશે બાદર તેજસ્કાયવરૂપ વ્યપદેશ ઈષ્ટ હોવાથી “ચાર બાદસ્કાય'' કહ્યું. બાદર પૃથ્વી-અ-વાયુ-વનસ્પતિના જીવો સમસ્ત લોકથી નીકળીને પૃથ્વી આદિ, ઘનોદધિ આદિ, ઘનવા વલય આદિ, ઘનોદધિ આદિમાં યથાયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં કોઈ ગતિ વડે ઉત્પન્ન થતા અપર્યાપ્તક અવસ્થામાં અતિ બહુપણાથી સર્વલોકમાં દરેકને સ્પર્શે છે. આ પૃથ્વી આદિ પયર્તિા બાદ તેજસ્કાયિકો અને બસ જીવો લોકના અસંખ્યાતા ભાગને જ સ્પર્શે છે. પન્નવણાસનમાં કહ્યું છે બાદર પૃથ્વીકાયિક પયતા - X - ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાતમો ભાગ છે તથા બાદર પૃવીકાચિક અપયતકો ઉત્પત્તિ વડે સર્વલોકમાં છે. આ રીતે વીર્ય અને વનસ્પતિના સ્થાનો જાણવા. બાદર પર્યાપ્તક તેજસ્કાયિકના સ્થાનો ઉત્પત્તિથી લોકનો અસંખ્યાતમો ભાગ છે. બાદર અપયતિક તેજસ્કાયિકોના સ્થાનો લોકના બે ઉd કપાટમાં રહેલા તિછલિોકમાં કહ્યા છે. • - X - સૂક્ષ્મ પૃથ્વીકાયિકો પર્યાપ્તિક અને પર્યાપ્તક બઘાં એક પ્રકારે, વિશેષ હિત, સર્વલોકમાં વ્યાપીને રહેલા કહ્યા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy