SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૩૫,૩૩૬ ૮૪ વિભાગમાં અવસ્થાન વિષય જે અવકાશ તે દેશાવકાશિક - દિશા પરિમાણનો પ્રતિદિન સંક્ષેપ કરવો કે સર્વ વ્રતનો સંક્ષેપ કરવો, અખંડ આસેવના કરવી, તે બીજો વિશ્રામ કહ્યો. અમાસે અહોરાત્ર ચાવતું આહાર-શરીર સકાર ભાગ - બ્રહ્મચર્ય - અવ્યાપાર - રૂ૫ ચાર ભેદે પૌષધ કરે, તે ત્રીજો વિશ્રામ. - જ્યારે પશ્ચિમ જ, પણ અમંગલના પરિહારાર્થે અપશ્ચિમ-છેલ્લી, મરણ જ અંત તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી, જેના વડે શરીર અને કપાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ, તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના, તેનું આસેવન લક્ષણ જે ધર્મ, તે વડે સેવિત કે દેહને શોષનાર તે જોષણા તથા જેણે ભક્ત-પાનનું પ્રત્યાખ્યાન કરેલ છે તે, વૃક્ષની માફક નિષ્ણપણે રહેલ છે, તે પાદપોણતઅનશનનો સ્વીકાર, માન • મરણ કાળની આકાંક્ષા ન કરતો, તેમાં ઉસુક ન થઈને વિચરે છે. • સૂગ-૩૩૭ થી ૩૪૧ : [33] ચાર ભેદે પુરુષ કા - (૧) ઉદિતોદિત, (૨) ઉદિતાતમિત, (3) અસ્તમિતોદિત, (૪) અમિતામિત.. (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી સા ભરd () ઉદિતાસ્તમિત તે ચાતુરંત ચક્રવર્તી બહાદત્ત, (3) અdમિતોદિત તે હરિકેશભલ, (૪) અસ્તમિતામિતકાલસૌકકિ. [33૮] ચાર યુમ કહા-નૃતયુગ્મ, ગ્રોજ, દ્વાપરયુમ, કલ્યોજ નૈરયિકોને ચાર સુમ કહા - કૃતયુગ્મ યાવત કલ્યોજ, એ રીતે અસુર કુમાર ચાવતું સ્વનિતકુમારો તથા પૃની અાદિ પાંચ કાય, બે - ત્રણ - ચાર ઇન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિચિયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિક એ બધાને ચાર સુમો કહેવા. [336] ચાર ભેદે શૂરો છે - ક્ષમાશૂટ, તપશુરુ દાનશૂર, યુદ્ધ શૂર અરિહંતો ક્ષમાશૂટ, સાધુ તપશુર વૈશ્રમણ દાનશૂર વાસુદેવ યુદ્ધાર છે. [૩૪] ચાર ભેદે પુરુષો છે - -- ઉચ્ચ અને ઉચ્ચઈદ, -... ઉચ્ચ પણ નીચછંદ, " - નીચ પણ ઉચ્ચછંદ, ૪- નીચ અને નીચછંદ. ] અસુરકુમારોને ચાર વેશ્યાઓ કહી છે :- કૃષ્ણ-નીલ-કાપોતતેવેશ્યા, એ પ્રમાણે યાવત્ નિતકુમાર, એ રીતે પૃથવી-અપ અને વનસ્પતિકાયિકો તથા વ્યંતરો, એ બધાંને ચાર વેશ્યાઓ છે. • વિવેચન-૩૩૭ થી ૩૪૧ - [33] ઉad કુલ, બલ, સમૃદ્ધિ, તિવધ કાર્યો વડે ઉદિત- મ્યુદયવાળો અને પરમ સુખના સમૂહના ઉદય વડે ઉદિત - તે ઉદિતોદિત જેમ ભરતચડી. તથા ઉદિત અને પછી અસ્ત પામેલ-સૂર્યની જેમ, કેમકે સર્વ સમૃદ્ધિ વડે ભ્રષ્ટ થવાથી અને દુર્ગતિમાં જવાથી ઉદિત-અમિત, બ્રહ્મદત્ત ચક્રવર્તી માફક. તે પહેલા ઉન્નત કુલાદિમાં ઉત્પન્ન થયો, સ્વભુજા વડે સામાન્ય ઉપાર્જિત કર્યું. પછી ખાસ કારણ વિના ક્રોધિત બ્રાહ્મણદ્વારા પ્રેરિત ગોવાળે છોડેલ ગોળીથી કુટેલ આંખ વડે અને મરણ પછી સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપ્રતિષ્ઠાન નરકની વેદના પામ્યો. હીન કુલોત્પતિ, દુર્ભાગ્ય, દારિદ્ઘ વડે પ્રથમ અસ્તમિત અને પછી સમૃદ્ધિ, કીર્તિ, સગતિની પ્રાપ્તિથી હરિકેશ નામક ચાંડાલ, કુલપણાથી, દુર્ભાગ્ય, દારિદ્ધથી પહેલા અસ્ત પામેલ, પછીથી દીક્ષિત થઈ નિશ્ચલચાાિ . તથા અસ્ત પામેલ સૂર્યની જેમ નીચ કુળપણું, દુષ્ટકર્મકારીતાથી, કીર્તિસમૃદ્ધિ લક્ષણ તેજથી વર્જિત અને પછીથી દુર્ગતિમાં જવાથી અસ્ત પામેલ, તે અસ્તમિત-અખંમિત - જેમ કાલ સૌકરિક, મૂર • શિકારને કરતો માટે સૌકરિક. દુકુલોત્પન્ન અને રોજ ૫oo પાડા મારનાર, પહેલા અરમિત અને પછીથી પણ સાતમી નરકભૂમિમાં જવાથી અમિત.. [33] જે જીવો આમ વિચિત્ર ભાવોથી ચિંતવાય છે, તે બધા ચાર રશિઓમાં અવતરે છે, તે દશવિ છે ગુમ - શશિ વિશેષ. જે રાશિને ચારની સંખ્યા વડે ભાંગતા શેષ ચાર રહે છે કૃતયુગ્મ કહેવાય. જે રાશિમાં ત્રણ શેપ રહે તે ગોજ, બે શેષ રહે તો દ્વાપરયુગ્મ, એક રહે તો કલ્યો. અહીં ગણિતની પરિભાષામાં સમરાશિ યુગ્મ અને વિષમરાશિ તે ઓજ કહેવાય છે, આ જૈન સિદ્ધાંતની સ્થિતિ છે. લોકમાં તો કલિયુગમાં ૪,૩૨,૦૦૦ વર્ષ, દ્વાપરયુગ આદિમાં બે-ત્રણ-ચાર ગણાં વર્ષ થાય છે. આ રાશિયોનું નાકાદિને વિશે પણ નિરૂપણ કરે છે. નારકાદિમાં ચાર પ્રકારની સશિવાળા પણ હોય છે કેમકે જન્મ-મરણ વડે હીનાધિકd સંભવ છે. | [૩૩૯] વળી જીવોને જ ભાવો વડે કહે છે . “ચાર ભેદે શર” આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે શૂર - વીર પુરુષો. ક્ષમામાં શૂર - અરિહંત મહાવીરની માફક, તપમાં શૂર • દેઢપ્રહારી મુનિ માફક, દાનમાં શૂર - વૈશ્રમણ કુબેર માક, તે તીર્થકરના જન્મ, પારણા આદિ સમયે રત્નાદિની વૃષ્ટિ કરે છે. કહ્યું છે - વૈશ્રમણના વચની પ્રેરાયેલ તિર્યક્ બ્રૅભક દેવો ક્રોડોગમે સુવર્ણ અને રત્નો તીર્થકર ગૃહે લઈ જાય છે. યુદ્ધમાં શૂર વાસુદેવ-કૃષ્ણવત્ - ૪ - [૩૪o] શરીર, કુળ, વૈભવાદિ વડે ઉચ્ચ પુરુષ તથા ઔદાર્યાદિ ગુણ યુક્ત હોવાથી ઉચ્ચ અભિપાયવાળો ઉચ્ચછંદ, તેથી વિપરીત તે નીયછંદ, નીચ પણ ઉચ્ચ કુલાદિથી વિપરીત છે. [૩૪૧] ઉચ્ચ-નીચ અભિપ્રાય કહ્યો, તે લેગ્યા વિશેષથી થાય છે, માટે લેસ્યા સૂત્રો કહેલ છે, તે સુગમ છે, વિશેષ એ કે- અસુરાદિને દ્રવ્યાશ્રયથી ચાર વૈશ્યાઓ હોય છે, ભાવથી બધાં દેવોને છ લેશ્યા હોય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોને દ્રવ્ય અને ભાવથી પણ છ લેગ્યા છે. પૃથ્વી-અ, અને વનસ્પતિના જીવોને તેજલેશ્યા હોય છે, કેમકે તેઓમાં દેવોની ઉત્પત્તિ થતી હોવાથી તે જીવોને ચાર લેડ્યા હોય છે. - - કહેલ લેગ્યા વિશેષથી મનુષ્યો વિચિત્ર પરિણામવાળો થાય માટે વાહનાદિ દેટાંતરૂપ ચતુર્ભગી કહે છે– • સૂત્ર-3૪૨ - યાન ચાર ભેદે છે - કોઈ યુક્ત અને યુકત કોઈ યુકત અને આયુકત,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy