SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૨૬૧ ૩૪ એ કે • વિવિધ પ્રકારે પરિણમત થવું તે વિપરિણામ. કહ્યું છે કે - આ લોક અને દેવલોકમાં સર્વે સ્થાનો અશાશ્વત છે, સુર-અસુર-મનુષ્યાદિકની અદ્ધિ અને સુખ અશાશ્વત છે. સંસારનું અશુભવ જાણવું. જેમકે - સંસારને ધિક્કાર છે, કે જેને વિશે પરમ રૂપ ગર્વિત યુવાન મરીને પોતાના જ ફ્લેવરમાં કીડો થાય છે તથા અપાય-આશ્રવના દોષો કહે છે - અનિવૃહીત કોઇ અને માન, વૃદ્ધિ પામતા માયા અને લોભ આ ચારે દાટ કપાયો પુનર્ભવવૃક્ષના મૂલને સિંચે છે. ભાવના સંબંધી ગાથા છે, પૂર્વવતુ જાણવી. - હવે દેવસ્થિતિ કહે છે. • સૂત્ર-૨૬૨,૨૬૩ - [૨૬] દેવોની સ્થિતિ ચાર ભેદે છે - કોઈ સામાન્ય દેવ, કોઈ નાતક દેવ, કોઈ પુરોહિત દેવ, કોઈ જુતિપાઠક દેવ... ચાર પ્રકારે સંવાસ કર્યા છે - કોઈ દેવ દેવી સાથે સંવાસ કરે, કોઈ દેવ સ્ત્રી કે તિર્યંચણી સાથે સંવાસ કરે, મનુષ્ય કે તિર્યંચ દેવી સાથે સંવાસ કરે, કોઈ મનુષ્ય-તિચિ માનુષી કે તિચિણી સાથે સંવાસ કરે. રિ૬૩] ચાર કષાયો કહા - ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય, એ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... ક્રોધના ચાર આધાર કહ્યા + આત્મા-પર-દુભય-પ્રતિષ્ઠિત અને અપતિષ્ઠિત, એ રીતે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... એ પ્રમાણે યાવત - લોભને વૈમાનિક પર્યન્ત જાણવો... ચાર સ્થાને ક્રોધોત્પતિ થાય છે - ક્ષેત્ર નિમિતે, વજી નિમિતે, શરીર નિમિતે, ઉપાધિ નિમિતે, એ રીતે નૈરયિક યાવત વૈમાનિકને હોય. એ પ્રમાણે ચાવ4 લોભને વૈમાનિક પર્યન્ત જાણવો...ક્રોધ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાન/વરણ, સંજવલન ક્રોધ, એ રીતે તૈરાયિક યાવતુ વૈમાનિકને જાણવું. એ રીતે ચાવતુ લોભમાં, વૈમાનિક પર્યા... ક્રોધ ચાર પ્રકારે - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત, એ રીતે બૈરયિક યાવત વૈમાનિકને જાણવા. એ રીતે યાવત લોભમાં યાવ4 વૈમાનિકને જાણવું. • વિવેચન-૨૬૨,૨૬૩ - [૨૬] fથતિ - ક્રમ, મનુષ્ય સ્થિતિવતુ દેવોમાં પણ રાજા, પ્રધાન વગેરે મર્યાદા છે. દેવ-સામાન્ય, કોઈ એક દેવ પ્રધાન, દેવ કે દેવોનો સ્નાતક એવો વિગ્રહ છે, એમ બાકીના ભેદોમાં પણ જાણવું. વિશેષ એ - પુરોહિત એટલે શાંતિકર્મ કરનાર, પાનr - ચારણની જેમ પ્રશંસા કરીને બીજા દેવોને તેજસ્વી કરે. દેવની સ્થિતિના પ્રસ્તાવથી તેના વિશેષભૂત સંવાસ સૂત્રને કહે છે— સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંવાસ - મૈથુન માટે એકત્ર વસવું. છવ - વચાના યોગથી દારિકાદિ શરીર, તેથી યુક્ત નારી કે તિર્યચણી અથવા નર કે તિર્યચ. સંવાસ કહ્યો, તે વેદલક્ષણ મોહના ઉદયથી થાય. તેથી મોહના વિશેષભૂત કપાય પ્રકરણને કહે છે[6/3] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ | [૨૬] ચાર કષાય, કમરૂપ ક્ષેત્રને ખેડે તે - સુખદુ:ખ ફલને યોગ્ય કરે કે જીવને મલિન કરે તે નિયુક્ત વિધિથી કષાય કહેવાય. કહ્યું છે - X • પ્રાણીને હણે છે તે પ- કર્મ કે સંસાર, તેના લાભનો હેતુ હોવાથી કમર તે કષાય, પ્રાણીને ઉત #પ પ્રતિ લઈ જાય તે કષાય. - x • તેમાં ક્રોધન કે જેનાથી કુદ્ધ થાય તે ક્રોધ, ક્રોધ મોહનીયના ઉદયથી સંપાધ જીવની પરિણતિ વિશેષ અથવા ક્રોધમોહનીયકર્મ એ જ ક્રોધ. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - “હું જાત્યાદિ ગુણવાનું છું” એમ માનવું કે જેના વડે મનાય તે માન. માથા - હિંસા, ઠગવું, જેની દ્વારા ઠગે તે માયા. નીમ - અભિકાંક્ષા અથવા જેના વડે લુબ્ધ થાય તે લોભ. આ પ્રમાણે સામાન્યથી ચાર કષાય કહ્યા. વિશેષથી નારકો, અસુરો યાવત ચોવીશમાં પદમાં વૈમાનિકોને (આ ચાર કષાય હોય.], ૨૩fgs • આત્મ, પર, ઉભય અને તેનો અભાવ એ ચારમાં રહેલ તે ચતુ પ્રતિષ્ઠિત, તેમાં-૧-આત્મપ્રતિષ્ઠિત - પોતાના અપરાધ વડે પોતાના વિષયમાં આલોક પરલોકના દોષના દર્શનથી. • પર પ્રતિષ્ઠિત - બીજા વડે આક્રોશ આદિથી ઉદીરિત અથવા બીજાના વિષયવાળો. 3- ઉભય પ્રતિષ્ઠિત - આત્મ અને પર વિષયક • આક્રોશાદિ કારણ નિરપેક્ષ. ૪- અપ્રતિષ્ઠિત - માગ ક્રોધ વેદનીયના ઉદયથી જે થાય છે. કહ્યું છે કે ફળના અનુભવોમાં કર્મ સાપેક્ષ અને નિરપેક્ષ છે. જેમ આયુષ્ય કર્મ સોપકમ અને નિરપકમ કહ્યું છે. આ ચોથો ભેદ જીવ પ્રતિષ્ઠિત હોવા છતાં આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાથી પ્રતિષ્ઠિત કહ્યો. પણ સર્વથા અપ્રતિષ્ઠિત નથી, કેમકે તેથી ચાર પ્રતિષ્ઠિતપણાના અભાવનો પ્રસંગ આવે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને ક્રોધનું આત્માદિ પ્રતિષ્ઠિતવ પૂર્વભવમાં તે પરિણામ પરિણત મરણ વડે ઉત્પન્ન છે. એ રીતે માન, માયા, લોભ વડે પણ ત્રણ દંડક સૂત્રો કહેવા. • • ક્ષેત્ર • નારકાદિને પોત-પોતાના ઉત્પત્તિ સ્થાનને આશ્રીને, એમ વસ્તુસચિવાદિ પદાર્થ કે વાસ્તુ-ઘર, દુ:સંસ્થિત કે વિરૂપ શરીર, જે જેનું ઉપકરણ તે ઉપધિ એકેન્દ્રિયોને ભવાંતરાપેક્ષા છે. એવી રીતે માન આદિ ત્રણ દંડકો પણ જાણવા. * - અનંત ભવની પરંપરાને કરે છે એવા સ્વભાવવાળો જે કષાય તે અનંતાનુબંધી અથવા અનંત અનુબંધ છે. જેનો તે અનંતાનુબંધી, સદનના સહભાવી ક્ષમાદિ સ્વરૂપ ઉપશમ વગેરે ચાસ્ત્રિના લેશને અટકાવનાર છે, કેમકે અનંતાનુબંધી ચાસ્ટિમોહનીયરૂપ છે. ઉપશમાદિ વડે જ ચાત્રિી ન કહેવાય. કેમકે અલાવાદિ કે અમનક સંજ્ઞી નથી, પણ મહાન મૂલગુણાદિરૂપથી ચારિત્ર વડે ચાસ્ત્રિી કહેવાય છે. આ કારણથી જ ત્રણ પ્રકારે દર્શનમોહનીય અને પચ્ચીશ પ્રકારે ચારિત્ર મોહનીય છે. શંકા-પ્રથમ કષાયના ઉદયે નિશ્ચયે સમકિતનો અભાવ હોય, પણ ચામિ આવકની સમ્યકત્વ આવકવથી ઉત્પત્તિ નહીં થાય, તેથી સાત પ્રકારે દર્શન
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy