SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧/-/૫૩૩,૩૩૪ ૨૩૯ રxo સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મૂકે એ ક્રમથી રોજ મોટા થતાં વાછરડાને ઉંચકતો અભ્યાસ થવાથી બે કે ત્રણ વર્ષના વાછરડાને પણ ઉંચકી શકે છે, તેમ સાધુ પણ ધીમે ધીમે અભ્યાસથી પરીષહ ઉપસર્ગ પર વિજય મેળવે. [૩૪] હવે અધ્યયનના ઉપસંહાર માટે કહે છે - તે સાધુ આ રીતે આશ્રદ્ધાથી સંવૃત થઈને મોટી પ્રજ્ઞાવાળો - સમ્યગ્દર્શન, જ્ઞાનવાળો, બુદ્ધિ વડે રાજતો તે ધીર કે પરીષહ-ઉપસર્ગ વડે ક્ષોભિત ન થતો એવો થઈને, બીજાએ આપેલ આહારથી નિર્વાહ કરે, ગણે એષણાથી યુકત થઈ સંયમ પાળે તથા નિવૃત્ત થઈ • કપાય ઉપશમથી શીતીભૂત થઈ મૃત્યુ કાળની આકાંક્ષા કરે. એ પ્રમાણે મેં જે કહ્યું તે સર્વજ્ઞ તીર્થકરનો મત છે. આ પ્રમાણે જંબસ્વામીને તેમ જે માર્ગ તેં મને પૂછ્યો, તે મેં મારી ઇચ્છાથી - બુદ્ધિથી કહ્યો નથી, પણ તે કેવલીનું વચન છે, તેમ માની ગ્રહણ કરવું. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૧ “મા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આગમસટીકઅનુવાદ ભાગ-૩ પૂર્ણ સૂત્રકૃતાંગ-2 આગમ-બીજું - ભાગ - ૩માં અહીં છે – શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થી ૧૧ ભાગ-૪માં આવશે - અધ્ય૧૨ થી શ્રુતસ્કંધ-૨ આખું - X - X - X - X - X -
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy