SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૨/૧/૧//૩૬ વાસણમાંથી કાઢીને રાખેલ છે, ગૃહસ્થ સાધુને દેવા માટે (સચિત્ત) ટપકતાં aણીવાળા કે ભીના હાથે, સચિત્ત પૃષી યુક્ત ગણી કે સચિત્ત પાણી મેળવીને આપે તો તેવા પાણીને અપાતુક જાણી ગ્રહણ ન કરે. એ સાધુની સામાચારી છે. - વિવેચન : તે ભિક્ષુ જો એવું જાણે કે તે પાણી સયિત પૃવીકાયાદિ ઉપર આંતરરહિતપણે મુકેલું છે તથા કોળીયાના જાળા આદિ યુક્ત બીજા વાસણમાંથી લઈને રાખેલું છે કે ગૃહસ્સે ભિક્ષને નિમિતે જ પાણીના ગળતાં ટપકાં વડે કે સચિત પૃરવી આદિથી ખડાયેલ વાસણ કે ઠંડા પાણી સાથે મિશ્ર કરીને આપે છે તો તેવું પાણી અપાસુઅનેષણીય જાણી ગ્રહણ ન કરે. આ ભિક્ષ-ભિક્ષણીનો સમગ્ર ભિક્ષભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૧ "fouT'' ઉદ્દેશા-૩ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * ચૂલિકા-૧ અધ્યયન-૧ ઉદ્દેશો-૮ " o સાતમો ઉદ્દેશો કહ્યો. હવે આંઠમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા9-માં ‘પાનક' વિશે કહ્યું. અહીં પણ તે જ વિશેષથી કહે છે • સૂત્ર-39૭ : તે સાધુ કે સાળી પાવતુ આવા પાનકને જાણે - જેમકે - આંબાનું પાણી, ભાડગ, કોઠા, બીજોસ, દ્રાક્ષ, દાડમ, ખજૂર, નાળિયેર, કરી, બેટ, આંબળા કે આંબલીનું પાણી અથવા તે પ્રકારનું બીજું કોઈ પ્રાણી છે ગોઠલી-છાલ કે બીજ સહિત હોય અને ગૃહસ્થ સાધુ નિમિતે ચાલણી વસ્ત્ર કે વાલકથી એક કે અનેક વાર મસળીને, છMીને અને બીજાદિ અલગ કરીને લાવીને આપે તો તેવા પ્રકારના પાનકને આપાસુક જાણીને મળવા છતાં પણ ગ્રહણ ન કરે. - વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશીને એવા પાણીને જાણે કે તે કેરીનું, અંબાડા, કોઠ, બીજો, દ્રાક્ષ, દાડમ, ખજુર, નાળિયેર, કેર, કોલ, આમળા કે આંબલીનું ધોવાણ છે • x • x • કે તેવું બીજું પાણી છે, તે ઠળિયા, કણુક-છાલ આદિ તથા બીજ સહિત વર્તે છે • x* એવા પાણીને ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને દ્રાક્ષ વગેરે ચુરીને કે વાંસની છાલથી બનાવેલ છાબડી કે વા કે ગાયની પુંછના વાળના ચાલણા કે સુઘરીના માળા વડે ઠળીયો આદિ દૂર કરવા એકવાર મસળીને કે વારંવાર ચોળીને તથા ગાળીને સાધુ પાસે લાવીને આપે, તો આવું પાણી ઉદ્ગમ દોષથી દુષ્ટ જાણીને મળતું હોય તો પણ ન લે. આ ઉદ્ગમ દોષ આ પ્રમાણે છે ૧-આધાકર્મ-સાધુ માટે સચિવનું અચિત કરે કે અચિત સંધે, ઔશિકપોતાને માટે તૈયાર સોઈ-લાડુ આદિને સાધુ માટે ફરી સંકાસ્તિ કરે, ૩-પૂતિકર્મઆઘાકમાંદિ ભાગની મિશ્ર, ૪-મિશ્રસાધુ અને ગૃહસ્થ માટે ભેગો આહાર સંધે, પ-સ્થાપના-સાધુ માટે ખીર આદિ રાખી મૂકે, ૬-પ્રાભૃતિકા-અવસરે સાધુ માટે આઘુ ૧૪૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાર પાછું કરે, પ્રાદુકરણ-સાધુ નિમિતે બારી ખોલી પ્રકાશ કQો કે આહારને અજવાળામાં મૂક્યો. ૮-Gીત-ન્દ્રવ્યાદિતી વસ્તુ ખરીદે. ૯-પામિસ્ય-સાધુ માટે કોઈ પાસે ઉછીનું લે, ૧૦-પસ્વિત્યં-સાધુ માટે કોઈ એક વસ્તુ આપી બદલામાં બીજી લાવે, ૧૧-અભ્યાહત-ઘેરથી સાધુની વસતિમાં લાવીને આપે, ૧ર-ઉદ્ભિ-છાણ વગેરેથી લીપલ વાસણ ખોલીને આપે, ૧૩-માલાહતમાળા આદિ પર રહેલ વસ્તુ નીસરણી આદિથી ઉતારીને આપે, ૧૪-આડેધ-નોકર આદિ પાસેથી છીનવીને આપે, ૧૫-અનિકૃષ્ટ-સમુદાય માટેનો આહાર તેમાંનો કોઈ એક જાતે આપે. ૧૬-અધ્યવપૂક-પોતાના માટે રંધાતા માં પછીથી સાધુ માટે ચોખા વગેરે ઉમેરે. આવા કોઈ દોષથી યુક્ત આહારને સાધુ ન લે. ફરી પણ ભોજન-પાનને આશ્રીને કહે છે• સૂઝ-390 - તે સાધુ કે સાdી ધર્મશાળા, ઉધાનગૃહો, ગૃહસ્થના ઘર કે ભિક્ષુક આદિના મઠોમાં કે પાનક કે અન્ય સુરભિ ગધોને સુખી-સુંધીને તેના આસ્વાદનની ઇચ્છાથી તેમાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈ અહો ગંધ! અહોગંધા કહે તો તે ગંધને ન સુવે. • વિવેચન : શહેરની બહારના ગૃહ [ધર્મશાળા કે જ્યાં આવીને મુસાફરો રહે છે, તથા આરામઘરો કે ગૃહસ્થના ઘરો કે ભિક્ષકાદિના મઠોમાં જ્યાં ચા-પાણીની સુગંધી ગંધોને સુંઘી-સુંધીને તે મિક્ષ તેના સ્વાદની પ્રતિજ્ઞાથી મૂછિત, વૃદ્ધ, પ્રથિત, આસક્ત થઈને અહાહા ! શું સુગંધ છે ! એમ ગંઘને સુંઘે નહીં. ફરી આહાને આશ્રીને કહે છે– • સૂગ-396 * તે સાધુ કે સાળી ચાવતુ જાણે કે, કમલકંદ, પલાસકંદ, સરસવની દાંડલી કે તેવા પ્રકારના અન્ય કાચા કંદ જે શસ્ત્ર પરિણત ન હોય તે કંદાદિને આપાસુક ાણી દાતા આપે તો પણ ગ્રહણ ન કરે. તે સાથે કે સાળી ચાવતું જાણે કે પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, શૃંગબેસૂર્ણ કે તેવા પ્રકારની અન્ય કાચી વનસ્પતિ શરુ પરિણત ન હોય તો તેને પાક લણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવતુ ફળના વિષયમાં એમ જાણે કે અબો, આંબાડ, તાલ, વલ્લી, સુરભિ, સલકીના ફળ તથા તેના પ્રકારના કોઇ ફળ કાચા હોય શસ્ત્ર પરિણત ન હોય તો તેને પાસુક લણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાદગી યાવતુ કૂપળના વિષયમાં એમ જાણે કે, પીંપળ, વડ, પિલુંખ, નંદી, શલ્લકીની કે તેવા પ્રકારની અન્ય કૂંપળ સચિત્ત હોય, શા પણિત ન હોય તો આuસુક જાણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાદગી યાવતું કોમળફલના વિષયમાં એમ જાણે કે • લાદ, કોઠા, દાડમ, બિલ્વ કે તેવા પ્રકારના અન્ય કોમળ ફળ જે સચિત્ત હોય, શસ્ત્ર
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy