SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૬/૧૮૪ ૩૧ ર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કિંચિત પાઠભેદ અને અર્થભેદ છે.] સૂકાનુગમ કહ્યો. તેની સમાપ્તિથી અપવર્ગને પામેલો ઉદ્દેશો પૂરો થયો. - x - | અધ્યયન-૫ ‘લોકસાર' ઉદ્દેશા-૬ “ઉન્માર્ગવર્જન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૫ “લોકસાર'નો અનુવાદ પૂર્ણ 7 x x x x x x x x x x x x x x 3 * આચારાંગ સૂત્ર-સટીકં અનુવાદ ભાગ-૧ 5 શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૧ થી પનો ૪ મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૪ Ex x x x x x x x x x x x x x x 2. • ભાગ-૧-સમાપ્ત ... તેઓ અપ્રતિષ્ઠાન છે. તેઓ મોક્ષના ખેદજ્ઞ છે અથવા અપ્રતિષ્ઠાન નરકની સ્થિતિ આદિ પરિજ્ઞાનથી ખેદજ્ઞ છે. તેમને લોકનાડી પર્યન્ત પરિજ્ઞાન છે. તેના આવેદન વડે બધાં લોકની ખેદજ્ઞતા કહી છે. સર્વ સ્વરનું નિવર્તન જે અભિપ્રાય વડે કહ્યું છે, તે અભિપ્રાયને પ્રગટ કરે છે. તે - પરમ પદમાં રહેનાર લોકાંતે કોશના છઠ્ઠા ભાગ ક્ષેત્રમાં રહે છે, તે અનંત જ્ઞાનદર્શથી યુક્ત છે. સંસ્થાનને આશ્રીને તે હસ્વ કે દીર્ધતચી, ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ કે પરિમંડલ નથી. વર્ણને આશ્રીને કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ નથી. ગંધને આશ્રીને સુગંધી કે દુર્ગધી નથી. સને આશ્રીતે તે કડવો, તીખો, તુરો, ખાટો કે મીઠો નથી. સ્પર્શને આશ્રીને કર્કશ, મૃદ, લઘુ, ગુરુ, શીત, ઉણ, સ્નિગ્ધ કે રક્ષ નથી. તથા કાપોત આદિ લેશ્યા પણ નથી. અથવા કાયાવાળો નથી. અહીં વેદાંતવાદીના મતનું ધિરસન કર્યું છે.] વળી ન ઇ કર્મના બીજના અભાવથી તેમને પુનર્જન્મ નથી. [અહીં શાક્ય મતનું બિરસન છે.] કહ્યું છે કે, બળેલું લાકડું જેમ ઉગી ન શકે તેમ કર્મરહિત થઈ મોક્ષે ગયેલાને જન્મમરણ ન હોય. - * * * * વળી અમર્ત હોવાથી તેને સંગ ન હોય માટે તે અસંગ છે. તે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. - x - વળી તે સર્વજ્ઞ, સર્વદર્શી છે. અર્થાત્ વિશેષથી જાણે તે પરિજ્ઞ અને સામાન્યથી જુએ તે સંજ્ઞા પ્રશ્ન - જો સ્વરૂપથી મુક્તાત્મા ન જણાય તો ઉપમા દ્વાર વડે આદિત્યની ગતિ માફક જણાય છે ? ઉત્તર - નહીં. ઉપમા સાદેશ વસ્તુની થાય. પણ તે સિદ્ધ-મુક્ત આત્માની તુલના કે તેમના જ્ઞાન અને સુખની તુલના લોકની વસ્તુ સાથે થતી ન હોવાથી તે અનુપમ છે. કેમકે તે મુકતાત્માની સતા રૂપરહિત છે અને તે અરૂપીપણું દીર્ધ આદિના નિષેધથી બતાવ્યું છે. વળી તેને કોઈપણ જાતની અવસ્થા ન હોવાથી સાપદ છે. તેનું અભિધાન પણ નથી કે જે પદ વડે અર્થ બોલાય કેમકે વાચ્ય પદાર્થનો અભાવ છે. જેમકે – જે કહેવાય છે, તે જ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરેમાંથી કોઈ પણ એક વિશેષણથી બોલાય છે. તેનો અભાવ છે તે બતાવે છે અથવા દીધ વગેરે શબ્દોથી રૂપ વગેરેનું વિશેષથી નિરાકરણ કર્યું. તેનું સામાન્યથી નિરાકરણ કરવાને કહે છે • સૂત્ર-૧૮૫ - તે શGદ નથી, રૂપ નથી, ગંધ નથી, સ નથી અને સ્પર્શ નથી. બસ આટલું જ છે. તેમ હું કહું છું. • વિવેચન - તે મુકત આત્માને શબ્દ, રૂ૫, ગંધ, સ કે સ્પર્શ નથી. આ જ ભેદો મુખ્યત્વે વસ્તુના છે. તેના પ્રતિષેધથી બીજો કોઈ વિશેષ ભેદ સંભવતો નથી કે જેથી અમે બીજું બતાવીએ. ઊંત અધિકારની સમાપ્તિ બતાવે છે. ત્રવામિ - પૂર્વવત્ જાણવું. ચૂિર્ણિમાં અહીં
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy